સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુલ કલાર્થી/“રોટી વડે નહીં — ”: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} સ્પેઈનદેશમાંઆંતરયુદ્ધચાલતુંહતું, તેવખતેફાસીવાદીસેના...")
(No difference)

Revision as of 05:40, 7 June 2021

          સ્પેઈનદેશમાંઆંતરયુદ્ધચાલતુંહતું, તેવખતેફાસીવાદીસેનાએપાટનગરમાડ્રિડનેઘેરોઘાલ્યોહતો. ઘેરોઘણાદિવસસુધીચાલ્યો. શહેરનીઅંદરઅનાજખૂટીગયું. ભૂખમરાથીલોકોપરેશાનથઈગયાહતા. આવીકટોકટીવખતેએકદિવસફાસીવાદીઓએમાડ્રિડશહેરપરવિમાનમાંથીપાંઉરોટીનોવરસાદવરસાવ્યો. એરીતેભૂખેમરતાપ્રજાતંત્રાવાદીઓનેલલચાવીનેતેપોતાનાપક્ષમાંલેવામાગતાહતા. પરંતુમાડ્રિડનાભૂખ્યાનગરજનોએપાંઉરોટીનેઅડયાપણનહીં. વ્યવસ્થાપકોએસડકોપરથીબધીપાંઉરોટીનેભેગીકરી. પછીએનાંબંડલોબાંધીનેશહેરનીબહારફેંકીદીધી. સાથેએકચિઠ્ઠીમૂકી. તેમાંમાડ્રિડવાસીઓનોજવાબલખેલોહતો : “માડ્રિડનગરીનેફાસીવાદીરોટીવડેનહીંજીતીશકાય. એમાટેતોતમારેલડવુંપડશે. પ્રજાસત્તાકનારક્ષણમાટેઅમેએકેએકજણખપીજવાતૈયારછીએ.”