અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરેન્દ્ર મહેતા/હવે સૂર્ય અને ચંદ્ર પણ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) Created page with "{{SetTitle}} {{Heading|હવે સૂર્ય અને ચંદ્ર પણ|ધીરેન્દ્ર મહે}} <poem> પડોશનું મકાન ફરી..." |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|હવે સૂર્ય અને ચંદ્ર પણ|ધીરેન્દ્ર | {{Heading|હવે સૂર્ય અને ચંદ્ર પણ|ધીરેન્દ્ર મહેતા}} | ||
<poem> | <poem> | ||
પડોશનું મકાન | પડોશનું મકાન | ||
| Line 18: | Line 18: | ||
તડકાનું વસ્ત્ર | તડકાનું વસ્ત્ર | ||
લીરેલીરા થઈ ગયું... | લીરેલીરા થઈ ગયું... | ||
બાજુના ખૂણે મુકાયેલા | બાજુના ખૂણે મુકાયેલા | ||
જબરજસ્ત હોર્ડિંગથી | જબરજસ્ત હોર્ડિંગથી | ||
મારી નાની શી ગૅલેરીમાં દેખાતો ચંદ્ર | મારી નાની શી ગૅલેરીમાં દેખાતો ચંદ્ર | ||
અંધ થઈ ગયો... | અંધ થઈ ગયો... | ||
નદી અને વૃક્ષને તો | નદી અને વૃક્ષને તો | ||
મેં ક્યારનાં | મેં ક્યારનાં | ||
| Line 30: | Line 32: | ||
{{Right|(પવનના વેશમાં, ૧૯૯૫, પૃ. ૮૧)}} | {{Right|(પવનના વેશમાં, ૧૯૯૫, પૃ. ૮૧)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરેન્દ્ર મહેતા/— (મુજ દૃષ્ટિ પાછી ના વળે) | — (મુજ દૃષ્ટિ પાછી ના વળે)]] | મુજ દૃષ્ટિ પાછી ના વળે તારા ગયા પછી...]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/માધવ રામાનુજ/‘આપણું’ ગીત | ‘આપણું’ ગીત ]] | આપણે તો ભૈ રમતારામ! ]] | |||
}} | |||