સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘મુસાફિર’ પાલનપુરી/ફૂંક નમણી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> …વહેમખમલીકંઠથીફૂંકનમણી, નસેનસમાંવ્યાપીરહેઝણઝણાટી, અલૌકિકસૂ...")
(No difference)

Revision as of 05:48, 7 June 2021

…વહેમખમલીકંઠથીફૂંકનમણી,
નસેનસમાંવ્યાપીરહેઝણઝણાટી,
અલૌકિકસૂરોઝળહળેસૂર્યથઈને,
પરમતેજપ્રગટેસઘનપોહફાટી…
મયૂરોતણીમુગ્ધગહેકારએમાં,
કદીબુલબુલોનીમધુરકિલકિલાટી;
બધુંલાક્ષણિક-મસ્તબાંકીઅદાઓ,
આટોપી, આમુસકાન, આતરવરાટી!…
[‘અહીંજક્યાંકઆપછો’ પુસ્તક]