સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મૂળજીભાઈ શાહ/તાર — તંબૂરના ને હૈયાના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} દરભંગા(બિહાર)માંદરવર્ષેદુર્ગાપૂજાનોમોટોમેળાવડોથાયછે....")
(No difference)

Revision as of 05:49, 7 June 2021

          દરભંગા(બિહાર)માંદરવર્ષેદુર્ગાપૂજાનોમોટોમેળાવડોથાયછે. તેમાંપ્રસિદ્ધઠૂમરી-ગાયિકાગિરિજાદેવીનેપણઆમંત્રયાંહતાં. પણકોઈબાબતમાંકાર્યક્રમનાઆયોજકોનીસાથેતેમનેબોલાચાલીથઈગઈએટલેએલોકોએતેમનેકહ્યું, “તમારોકાર્યક્રમરાતનાચારવાગ્યેથશે.” અનેચારવાગવાઆવ્યાત્યારેએમણેશ્રોતાઓનેકહ્યુંકેહવેકાર્યક્રમપૂરોથયોછે, એટલેશ્રોતાઓતોચાલ્યાગયા. ગિરિજાદેવીમંડપમાંગયાંત્યારેત્યાંકોઈનમળે. તેમનેઘણુંદુઃખથયું. મંડપનીસામેજદુર્ગામાતાનીમૂર્તિહતી, બાજુમાંભગવાનશિવનુંમંદિરહતું. તેજવખતેપ્રભાતનીપૂજાનીશરૂઆતથઈ. ઘંટઅનેશંખનાનાદસાથેગિરિજાદેવીનાહૃદયનાતારઝણઝણીઊઠ્યા. તેમણેવિચાર્યું, લોકોસાંભળેકેનસાંભળે, પણભગવાનતોસાંભળશેજને? ગિરિજાદેવીએદુર્ગામાતાનીસામેબેસીઆંખોબંધકરીનેતંબૂરનાતારછેડ્યા, અનેતેનીસાથેજહૃદયનાતારપણમળીગયા. કોકિલકંઠમાંથીરાગઅહિરભૈરવવહેવામાંડ્યો : “હેબેરાગી! રૂપધરેમેરેમનભાયે.” …અનેજ્યાંઆખોમંડપખાલીહતોત્યાંધીમેધીમેત્રણથીચારહજારમાણસોભેગાથઈગયા. તેપછીતેમણેઠૂમરીમાં‘બાબુલમોરાનૈહરછૂટોજાય’ અનેજોગિયામાં‘જનનીમૈંનજાઉંબિનરામ’ ભજનગાયું. ગાતાંગાતાંતેમનીઆંખમાંથીઆંસુનીધારવહેવાલાગી.