અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ હ. પટેલ/ઉત્તરરાગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઉત્તરરાગ|મણિલાલ હ. પટેલ}} <poem> <center>(શિખરિણી – સૉનેટ)</center> મને આવુ...")
 
No edit summary
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 12: Line 12:
મને ખેંચે કોઈ અવશ તરુણી મોસમ બની
મને ખેંચે કોઈ અવશ તરુણી મોસમ બની
ધરાના ઉરોજે ઝરણ ખીણ જંઘા; હું ય ધની...
ધરાના ઉરોજે ઝરણ ખીણ જંઘા; હું ય ધની...
વસંતો આવી છે નમણું રૂપ આશાનું લઈને,
વસંતો આવી છે નમણું રૂપ આશાનું લઈને,
ઝૂક્યાં નક્ષત્રો યે ટગર ફૂલની ડાળ થઈને!
ઝૂક્યાં નક્ષત્રો યે ટગર ફૂલની ડાળ થઈને!
Line 18: Line 19:
પૂરા કાળે ચાહ્યાં પ્રિયજન નથી વીસરી ગયો
પૂરા કાળે ચાહ્યાં પ્રિયજન નથી વીસરી ગયો
સહી સંતાપો હું પ્રણય-ઋણ એ ચૂકવી રહ્યો...
સહી સંતાપો હું પ્રણય-ઋણ એ ચૂકવી રહ્યો...
{{Right|તા. ૧૨.૦૮.૨૦૧૫, ચેરી ટ્રી વિલેજ
{{Right|તા. ૧૨.૦૮.૨૦૧૫, ચેરી ટ્રી વિલેજ ક્લીવલૅન્ડ (ઓહાયો, U.S.A.)}}
ક્લીવલૅન્ડ (ઓહાયો, U.S.A.)
</poem>
 
 
{{HeaderNav2
|previous =વળી વતનમાં
|next =સંસ્કૃતિક્ષય
}}
}}
</poem>

Latest revision as of 09:30, 28 October 2021


ઉત્તરરાગ

મણિલાલ હ. પટેલ

(શિખરિણી – સૉનેટ)

મને આવુંતેવું અશુકશુઃ ઘણું થાય હમણાં;
અજાણ્યાં ઘેરી લ્યે અમી નીતરતાં નેણ નમણાં,
સવારે ઊઠું ને હૃદય થડકે આંખ ફરકે
પહાડોની આઘે ક્ષિતિજ પરથી કોક બરકે
અને વીંધી નાખે કળી કૂંપળ શું સ્મિત, છલકે—
નવાં પર્ણો પ્હેરી તરુવર, નવી ડાળ મલકે!
મને ખેંચે કોઈ અવશ તરુણી મોસમ બની
ધરાના ઉરોજે ઝરણ ખીણ જંઘા; હું ય ધની...

વસંતો આવી છે નમણું રૂપ આશાનું લઈને,
ઝૂક્યાં નક્ષત્રો યે ટગર ફૂલની ડાળ થઈને!
પીડાના પર્યાયો ઘર પૂછી પૂછીને પજવશે
ખરે ચાહ્યા-ની આ કરવત મને વ્હેરી જપશે!
પૂરા કાળે ચાહ્યાં પ્રિયજન નથી વીસરી ગયો
સહી સંતાપો હું પ્રણય-ઋણ એ ચૂકવી રહ્યો...
તા. ૧૨.૦૮.૨૦૧૫, ચેરી ટ્રી વિલેજ ક્લીવલૅન્ડ (ઓહાયો, U.S.A.)