સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મૂળશંકર પ્રા. ભટ્ટ/પંડિતા રમાબાઈ: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} દક્ષિણકર્ણાટકનાએકગામડામાં૧૮૫૮માંજન્મેલીરમાનાનીહતીત...") |
(No difference)
|
Revision as of 05:52, 7 June 2021
દક્ષિણકર્ણાટકનાએકગામડામાં૧૮૫૮માંજન્મેલીરમાનાનીહતીત્યારેપિતાઅનંતશાસ્ત્રીઅનેમાતાનીસાથેતીર્થયાત્રામાંજોડાવાનુંતેનાભાગ્યમાંઆવ્યું. જોડેએકભાઈનેબીજીબહેન. જેગામેઆવેત્યાંપિતાવિદ્વાનોસાથેવાદવિવાદકરેનેપછીઆગળજાય. પંદરેકવર્ષચાલેલીઆયાત્રાદરમિયાનરમાબધીચર્ચાઓધ્યાનદઈનેસાંભળતીરહી. મોટાભાઈનેપિતાસંધ્યાશીખવતા, તેનાબધામંત્રોરમાપણસાથેસાથેબોલતીજતી. ૧૮૭૬-૭૭માંદક્ષિણમાંભારેદુકાળપડયોત્યારેપિતાએતેમનીબધીમિલકતદાનમાંઆપીદીધી. ભીખમાગવીપડેએવોવખતઆવ્યો. બધાંજંગલમાંગયાંત્યાંપિતાએસંન્યાસલીધો. બાકીનાંનેજળસમાધિલેવાનોવિચારઆવ્યો, પણતેછોડીનેઆગળચાલ્યાં. વાટમાંપહેલાંપિતાનો, પછીમાતાનોનેછેવટેબીજીબહેનનોપણદેહપડયો. બાકીરહેલભાઈઅનેરમાકાશ્મીરથીબંગાળસુધીખૂબરખડયાં. જેમતેમજીવનટકાવ્યું. તીર્થક્ષેત્રોમાંસંન્યાસીઓથીમાંડીનેલૂંટારાસુધીનાભાતભાતનાલોકોનાસંપર્કમાંઆવ્યાં. અંતેકલકત્તાપહોંચ્યાંત્યાંજાણેકેમાનવસમાજમાંપાછાંફર્યાં. માત્રશરીરપરનાંવસ્ત્રોસાથેઆવેલીઆવીસવરસનીતેજસ્વીતરુણીએકલકત્તાનાએકમંદિરમાંસંસ્કૃતભાષાનાપોતાનાજ્ઞાનનીઝાંખીકરાવી. ભાઈ— બહેનભૂખમરાથીકૃશથયેલાંહતાં, પણજ્ઞાનઅનેસંસ્કારિતાનુંતેજતેમનાંમુખપરદેખાતુંહતું. કલકત્તામાંવાતફેલાઈકેબાઈતોસરસ્વતીનાઅવતારજેવીછે. ઠેકઠેકાણેસભાઓમાંપ્રવચનઆપવાનાંનિમંત્રાણમળવાલાગ્યાં. દરમિયાનભાઈનુંપણઅવસાનથયું. હવેરમાબાઈએકલાંરહ્યાં. બિપિનબિહારીદાસનામનાયુવાનેમાગણીમૂકીઅનેબંનેલગ્નગ્રંથિથીજોડાયાં. પણપતિહરિજનહોવાથીલોકોમાંરમાબાઈનીનિંદાચાલી. બાળપણથીધર્મપાલનકરતીઆવેલીઆસ્ત્રીહવેહિંદુધર્મવિશેસાશંકબનતીજતીહતી. પુત્રીમનોરમાનાજન્મપછીપતિકોગળિયામાંમૃત્યુપામ્યા. દેશમુખઅનેરાનડેજેવાઅગ્રણીઓએરમાબાઈનેમહારાષ્ટ્રમાંઆવીનેકામકરવાઆગ્રહકર્યો. ૧૮૮૨માંપુણેઆવીનેએમણેસ્ત્રીજાગૃતિનુંકાર્યઉપાડ્યું. ‘આર્યમહિલાસમાજ’ નામનીસંસ્થાઊભીકરી. પછીનેવરસેરમાબાઈએલોર્ડહંટરસમક્ષમરાઠીમાંવિવાદચલાવ્યો. એમનીદલીલોથીપ્રભાવિતથયેલાહંટરઇંગ્લંડપાછાફર્યાત્યારેવિવાદનુંઅંગ્રેજીભાષાંતરરાણીવિક્ટોરિયાનેવાંચીસંભળાવ્યું. રાણીરીઝ્યાં. માતા-પુત્રીઇંગ્લંડગયાં. ત્યાંખ્રિસ્તીધર્મઅપનાવ્યો. ત્યાંનીકૉલેજમાંનોકરીકરતાંઅંગ્રેજીશીખીગયાં. અમેરિકાથીઆમંત્રાણમળતાંત્યાંગયાં. ખૂબમાનમળ્યું. અંતેભારતપાછાંફરીમુંબઈમાંવિધવાઓનેસહાયકરવા‘શારદાસદન’નીસ્થાપનાકરી. લોકોનાવિરોધવચ્ચેપણ, જીવ્યાંત્યાંલગીસંગીનકામકરતાંરહ્યાં. [‘વિશ્વપ્રસિદ્ધવ્યક્તિ-કોશ’ પુસ્તક]