અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ હ. પટેલ/વ્હાલનું વૃક્ષ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(5 intermediate revisions by one other user not shown) | |||
Line 6: | Line 6: | ||
::::::::::::::આવ્યો છું વનોમાં | ::::::::::::::આવ્યો છું વનોમાં | ||
::::::::::::જનોથી દૂર આ ઉપવનોમાં | ::::::::::::જનોથી દૂર આ ઉપવનોમાં | ||
:::::::::::::વાતા અસલ પવનોમાં | |||
::::::::હમણાં જ ઉરાડી મૂક્યું છે મેં મારું આયખું — | |||
:::::::::તે ઓ જાય ઊડતું દૂર દૂર ચૂર ચૂર... | ::::::::::તે ઓ જાય ઊડતું દૂર દૂર ચૂર ચૂર... | ||
:::::::::આ લીલાંકાચ કાસારવારિ — સુખાકારી | ::::::::::આ લીલાંકાચ કાસારવારિ — સુખાકારી | ||
:::::::::ને મસ્તક ચૂમતું શુભ્ર સુહતું નીલાકાશ | ::::::::::ને મસ્તક ચૂમતું શુભ્ર સુહતું નીલાકાશ | ||
:::::::::માટીની અસલ ગંધ ગણગણતી હવાઓ | ::::::::::માટીની અસલ ગંધ ગણગણતી હવાઓ | ||
:::::::::::ને તડકાની કરકરી કામળી | :::::::::::ને તડકાની કરકરી કામળી | ||
:::::::::પાંદડે પાંદડે પીત પામરી પથરાઈ... | :::::::::::પાંદડે પાંદડે પીત પામરી પથરાઈ... | ||
:::::::::હોવાપણું આટલું હળવુંફૂલ ક્યારેય નહોતું! | :::::::::હોવાપણું આટલું હળવુંફૂલ ક્યારેય નહોતું! | ||
:::::::::આ હેરતાં ઘેરતાં તરુવરો | :::::::::::આ હેરતાં ઘેરતાં તરુવરો | ||
:::::::::::ને ટગટગ તાકતી મસ્તીખોર ઘટાઓ, એમની — | :::::::::::ને ટગટગ તાકતી મસ્તીખોર ઘટાઓ, એમની — | ||
:::::::::ડાળેડાળની મદીર છટાઓ મને | :::::::::::ડાળેડાળની મદીર છટાઓ મને | ||
:::::::::કૂંપળમાંથી કળી બનાવી દે છે | :::::::::::કૂંપળમાંથી કળી બનાવી દે છે | ||
:::::::::::અરે! આ સ્પંદન... આ સંવેદન... પવન મન | :::::::::::અરે! આ સ્પંદન... આ સંવેદન... પવન મન | ||
::::::::::હવે તો મારે બસ ફરફરવાનું ફુહારોમાં | ::::::::::હવે તો મારે બસ ફરફરવાનું ફુહારોમાં | ||
::::::::::પમરવાનું પ્રસરવાનું ક્ષણક્ષણમાં | :::::::::::::પમરવાનું પ્રસરવાનું ક્ષણક્ષણમાં | ||
::::::::::કણકણમાં મળી જવાનું | ::::::::::::::કણકણમાં મળી જવાનું | ||
::::::::::ભળી જવાનું ભોંયમાં — ને | ::::::::::::ભળી જવાનું ભોંયમાં — ને | ||
::::::::::પુનઃ વૃક્ષ બની જવાનું — | ::::::::::::પુનઃ વૃક્ષ બની જવાનું — | ||
:::::::::::::વ્હાલનું વૃક્ષ! | :::::::::::::વ્હાલનું વૃક્ષ! | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =માટી અને મેઘ | |||
|next =તું: કવિતા | |||
}} |
Latest revision as of 09:37, 28 October 2021
વ્હાલનું વૃક્ષ
મણિલાલ હ. પટેલ
વૃક્ષોને વ્હાલ કરવાનો વખત લઈને
આવ્યો છું વનોમાં
જનોથી દૂર આ ઉપવનોમાં
વાતા અસલ પવનોમાં
હમણાં જ ઉરાડી મૂક્યું છે મેં મારું આયખું —
તે ઓ જાય ઊડતું દૂર દૂર ચૂર ચૂર...
આ લીલાંકાચ કાસારવારિ — સુખાકારી
ને મસ્તક ચૂમતું શુભ્ર સુહતું નીલાકાશ
માટીની અસલ ગંધ ગણગણતી હવાઓ
ને તડકાની કરકરી કામળી
પાંદડે પાંદડે પીત પામરી પથરાઈ...
હોવાપણું આટલું હળવુંફૂલ ક્યારેય નહોતું!
આ હેરતાં ઘેરતાં તરુવરો
ને ટગટગ તાકતી મસ્તીખોર ઘટાઓ, એમની —
ડાળેડાળની મદીર છટાઓ મને
કૂંપળમાંથી કળી બનાવી દે છે
અરે! આ સ્પંદન... આ સંવેદન... પવન મન
હવે તો મારે બસ ફરફરવાનું ફુહારોમાં
પમરવાનું પ્રસરવાનું ક્ષણક્ષણમાં
કણકણમાં મળી જવાનું
ભળી જવાનું ભોંયમાં — ને
પુનઃ વૃક્ષ બની જવાનું —
વ્હાલનું વૃક્ષ!