અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ હ. પટેલ/મારે તો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(5 intermediate revisions by one other user not shown)
Line 5: Line 5:
::::::::::::::મારે તો માટી થવું હતું
::::::::::::::મારે તો માટી થવું હતું
::::::::::::::બીજ બનીને ઊગવું હતું
::::::::::::::બીજ બનીને ઊગવું હતું
:::::::::::::મ્હોરીને મ્હેકવું હતું
:::::::::::::::મ્હોરીને મ્હેકવું હતું
:::::::::::::ખેતરમાં મૉલ બનીને
:::::::::::::::ખેતરમાં મૉલ બનીને
:::::::::::::શીખવું હતું સહન કરતાં —
:::::::::::::શીખવું હતું સહન કરતાં —
::::::::::::વૃક્ષ થઈને, ભણવી હતી ઋતુઓ...
::::::::::::વૃક્ષ થઈને, ભણવી હતી ઋતુઓ...


પહાડોવનો કોતર કરાડો
::::::::::::::પહાડોવનો કોતર કરાડો
ખૂંદવા હતાં ઝરણું થઈને
::::::::::::::ખૂંદવા હતાં ઝરણું થઈને
ગાવું હતું પ્રેમનું ગીત —
::::::::::::::ગાવું હતું પ્રેમનું ગીત —
પંખી થઈને, — આંબવું હતું આકાશ...
:::::::::::પંખી થઈને, — આંબવું હતું આકાશ...


કૂંપળ કળી ને પુષ્પ થવું હતું
::::::::::::::કૂંપળ કળી ને પુષ્પ થવું હતું
સુગંધિત પવન થઈને
::::::::::::::::સુગંધિત પવન થઈને
પહોંચવું હતું નક્ષત્રલોકમાં
:::::::::::::::પહોંચવું હતું નક્ષત્રલોકમાં
વર્ષા બનીને વરસવું હતું
:::::::::::::::વર્ષા બનીને વરસવું હતું
તરસી તરડાયેલી ધરતી પર
::::::::::::::તરસી તરડાયેલી ધરતી પર
મ્હેક થઈને મટી જવું હતું ઘડીક...
::::::::::::::::મ્હેક થઈને મટી જવું હતું ઘડીક...


જરીક જંપી જવું હતું
::::::::::::::::જરીક જંપી જવું હતું
પતંગિયું થઈને પુષ્પની ગોદમાં...
::::::::::::::પતંગિયું થઈને પુષ્પની ગોદમાં...
ને તેં મને માણસ બનાવ્યો?!
:::::::::::::ને તેં મને માણસ બનાવ્યો?!
અરે અરે... મને પૂરેપૂરું —
::::::::::::::::અરે અરે... મને પૂરેપૂરું —
ચાહતાં ય ક્યાં આવડે છે હજી...?!
::::::::::::::ચાહતાં ય ક્યાં આવડે છે હજી...?!
{{Right|તા. ૦૧.૦૬.૨૦૧૬ (સવારે, ૫.૦૦)}}
{{Right|તા. ૦૧.૦૬.૨૦૧૬ (સવારે, ૫.૦૦)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =તું: કવિતા
|next =તું...
}}
26,604

edits