26,604
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ક્ષણો| કમલ વોરા}} <poem> <center>એક</center> આકાશો વીંઝતું સ...ડ...સડાટ ઊતરી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 29: | Line 29: | ||
હળુહળુ | હળુહળુ | ||
ગાય છે પવન | ગાય છે પવન | ||
<center>ચાર/center> | <center>ચાર</center> | ||
અચાનક | અચાનક | ||
ભીંતો જળભેખડો | ભીંતો જળભેખડો | ||
| Line 38: | Line 38: | ||
ઘર અહો... અહો... | ઘર અહો... અહો... | ||
દરિયો. | દરિયો. | ||
<center>પાંચ/center> | <center>પાંચ</center> | ||
રિક્ત | રિક્ત | ||
છલોછલ થાય | છલોછલ થાય | ||
| Line 45: | Line 45: | ||
બ... સ.. | બ... સ.. | ||
જાણ ન થાય. | જાણ ન થાય. | ||
<center>છ/center> | <center>છ</center> | ||
મુઠ્ઠીભેર શબ્દો | મુઠ્ઠીભેર શબ્દો | ||
કાગળ પર વેરાય ત્યારે | કાગળ પર વેરાય ત્યારે | ||
| Line 53: | Line 53: | ||
ગતિ સંગીતિ થાય ને | ગતિ સંગીતિ થાય ને | ||
કાવ્ય રચાય. | કાવ્ય રચાય. | ||
<center>સાત/center> | <center>સાત</center> | ||
હે | હે | ||
શતસહસ્રશતદલપદ્મ! | શતસહસ્રશતદલપદ્મ! | ||
| Line 65: | Line 65: | ||
{{Right|નવનીત સમર્પણ, ઑક્ટો. ૭૮-૯}} | {{Right|નવનીત સમર્પણ, ઑક્ટો. ૭૮-૯}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =ક્યાં? | |||
|next = થોડા ઘડિયાળપ્રશ્નો | |||
}} | |||
edits