અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક સોમેશ્વર/ચણીબોર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચણીબોર|રમણીક સોમેશ્વર}} <poem> ચણીબોર મેં જોયાં વગડે લાલ લાલ સ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 29: | Line 29: | ||
સૂરજ ચૂસે. | સૂરજ ચૂસે. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =ગીત (પારેવું તો ઊડી...) | |||
|next =ભીની વાત | |||
}} |
Latest revision as of 10:42, 28 October 2021
ચણીબોર
રમણીક સોમેશ્વર
ચણીબોર મેં જોયાં
વગડે
લાલ લાલ
સૂરજની સામે
ઝઝૂમતાં એ.
સૂરજઃ
જાણે ચણી બોર કો
અટવાયેલું ઝાડી વચ્ચે
ચણીબોરઃ
આ ઝાડ-ઝાંખરાં વચ્ચે
ચળકે સૂર્યો જાણે
ઝંઝેડું હું ઝાડી
ત્યાં તો
ટપાક્ દઈને ટશિયા ફૂટે
ટશિયે ટશિયે
ચણીબોરને ચાખું
સ્પર્શું
ભલે રક્તમાં
કોકરવરણા સૂરજ
વગડો ખીલું ખીલું છાતીમાં
તબકે
ચણીબોર
ટેકરીઓ
સૂરજ ચૂસે.