અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/એ. કે. ડોડિયા/કવિતા લખ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કવિતા લખ|એ. કે. ડોડિયા}} <poem> :::જાગે નવો અલખ ::: તુંય કવિતા લખ. સદી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
::: તુંય કવિતા લખ. | ::: તુંય કવિતા લખ. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રફુલ્લા વોરા/થોડું અંગત અંગત | થોડું અંગત અંગત]] | ચાલ, હવે પડછાયા છોડી જીવીએ થોડું અંગત અંગત, ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દેવેન્દ્ર દવે/અસલ અમલે | અસલ અમલે]] | ઝડી સંગે ઝીણું ઝરમરી ગયું વ્હાલ નભનું! ]] | |||
}} |
Latest revision as of 10:46, 28 October 2021
કવિતા લખ
એ. કે. ડોડિયા
જાગે નવો અલખ
તુંય કવિતા લખ.
સદીઓ જેવી સદીઓ માથે કોરા કાગળ જેવી
ભૂંસી નાખ્યા સૂરજ તેની પીડા સળગે એવી
બળે ટેરવા નખ
તુંય કવિતા લખ.
સૌને સૂરજ સોનાનો ત્યાં તારે ઘન અંધારું
કાગળ પરના સુખને ગાતું વાગે રોજ નગારું
દરિયા એવા દખ
તુંય કવિતા લખ.
રોવા કરતાં કહેવા સારી કહેવા કરતાં લખવી
ભીતર ભંડારેલી પીડા જીવતર નાખે થકવી
એકાંત ન વલખ
તુંય કવિતા લખ.