કુંવરબાઈનું મામેરું/શબ્દાર્થ અને ટિપ્પણ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|શબ્દાર્થ અને ટિપ્પણ |}} {{Poem2Open}} કડવું ૧. કડી ૧. મામેરું (મોસાળ...")

No edit summary

(7 intermediate revisions by the same user not shown)
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
કડવું ૧.
'''કડવું ૧.'''
કડી
કડી
૧.  મામેરું (મોસાળું) = કન્યાના માતૃપક્ષ તરફથી–મામાના
'''૧.  મામેરું (મોસાળું)''' = કન્યાના માતૃપક્ષ તરફથી–મામાના ઘેરથી  કરવામાં આવતી પહેરામણી
ઘેરથી  કરવામાં આવતી પહેરામણી
'''૧ મનમુદા''' = મનને આનંદ આપનારું
૧ મનમુદા = મનને આનંદ આપનારું
'''૬. કર્પૂરગૌર''' – ઉમિયા (પાર્વતી)નો કપૂર જેવો ગોરો દેહ
૬. કર્પૂરગૌર – ઉમિયા (પાર્વતી)નો કપૂર જેવો ગોરો દેહ

'''કડવું ૨'''

કડવું
'''૬ઉદ્ધવ-વિદૂર''' – એવા મહાન ભક્તોની હરોળમાં નરસિંહને સ્થાન આપ્યું
'''૯. ત્રિપુરાર''' – ત્રણ પુર(નગર)ને જીતનાર મહાદેવ શંકર
'''૧૪. તું ગોરાણી, મેં પ્રમાણી''' – તારી મને સાચી ઓળખ થઈ, તારા વજ્ર(કડવા) વચનથી જ છેવટે હું હરિને પામ્યો

'''કડવું ૩'''

૬ઉદ્ધવ-વિદૂર – એવા મહાન ભક્તોની હરોળમાં નરસિંહને
'''૨. ચંગ''' = એક વાદ્ય
સ્થાન આપ્યું
'''૩ તદાકાર''' = તન્મય
. ત્રિપુરાર ત્રણ પુર(નગર)ને જીતનાર મહાદેવ શંકર
'''૭ જંજાલ''' = સંસારની કડાકૂટ
૧૪. તું ગોરાણી, મેં પ્રમાણી તારી મને સાચી ઓળખ થઈ,
'''૧૧. છે લઘુવય નાનો ભરથાર''' પતિ નાની વયનો છે એટલે પરિવારમાં  એનો પોતાનો કોઈ અવાજ નથી, કુંવરબાઈને એનો સધિયારો નથી.
તારા વજ્ર(કડવા) વચનથી જ છેવટે હું હરિને પામ્યો
'''૧૩ દુર્બલની''' = આર્થિક રીતે નબળા કુટુંબની
'''૧૪ સીમંત''' = સ્રીની પ્રથમ સગર્ભાવસ્થા પ્રસંગે કરવાનો સંસ્કાર, રીત
કડવું
'''૧૫. દ્યામણી''' દયામણી, લાચાર
'''૧૯ ફ્જેત''' = બેઆબરૂ
'''૨૧ ફગો''' = છકી જાવ છો

'''કડવું ૪'''

. ચંગ = એક વાદ્ય
'''૧. પત્ર જ આપ્યું..''' –સંસ્કૃતમાં ને મધ્યકાલીન ગુજરાતીમાં પત્ર(પત્રમ્‌) શબ્દ નપુંસક લિંગનો છે.
૩ તદાકાર = તન્મય
'''૨ દામ''' = દ્રવ્ય
૭ જંજાલ = સંસારની કડાકૂટ
'''૫ વહેલ''' = ઉપર ઓઢાવાળું શણગારેલું ગાડું
૧૧. છે લઘુવય નાનો ભરથાર – પતિ નાની વયનો છે એટલે પરિવારમાં        એનો પોતાનો કોઈ અવાજ નથી, કુંવરબાઈને એનો સધિયારો નથી.
::'''કડી ૫'''-માં ધૂંસરી, સાંગી, સોટા, તલાવા, પીંજણી વગેરે ગાડાના વિવિધ ભાગોનાં નામ છે.
૧૩ દુર્બલની = આર્થિક રીતે નબળા કુટુંબની
'''૧૧ ગળિયો''' = અશક્ત, થાકીને બેસી પડેલો
૧૪ સીમંત = સ્રીની પ્રથમ સગર્ભાવસ્થા પ્રસંગે કરવાનો સંસ્કાર, રીત
'''૧૨ ચીચૂએ''' = ચૂંચૂં એવો અવાજ કરે.
૧૫. દ્યામણી દયામણી, લાચાર
'''૧૪. વિષયીપુરના લોક''' સંસારની ભૌતિકતા, લાલસામાં ફસાયેલા. એ લોકો વૈષ્ણવ નરસિંહનો ભક્તિમાર્ગ શું જાણે?
૧૯ ફ્જેત = બેઆબરૂ
'''૨૫.  સુરભિ''' – ગાય
૨૧ ફગો = છકી જાવ છો

'''કડવું ૫'''
કડવું

૧. પત્ર જ આપ્યું.. –સંસ્કૃતમાં ને મધ્યકાલીન ગુજરાતીમાં પત્ર(પત્રમ્‌)
'''૨,૬ જૂઆ-બગાઈઓ''' = ઢોર (પ્રાણી)ના શરીર પરનાં જીવડાં
શબ્દ નપુંસક લિંગનો છે.
'''૫ ફૂટડો''' = સુંદર
૨ દામ = દ્રવ્ય
'''૯ ઠીઠોલી''' = ઠઠ્ઠા મશ્કરી
૫ વહેલ = ઉપર ઓઢાવાળું શણગારેલું ગાડું
'''૧૩ મચ્છર''' = મત્સર, અભિમાન
કડી ૫-માં ધૂંસરી, સાંગી, સોટા, તલાવા, પીંજણી વગેરે
'''૧૪ મેર''' = મેરુ પર્વત
ગાડાના વિવિધ ભાગોનાં નામ છે.
'''૨૨ નાડાછડી, મોડ''' વગેરે મંગલ પ્રસંગે જરૂરી સામગ્રી
૧૧ ગળિયો = અશક્ત, થાકીને બેસી પડેલો
'''૨૨. ઘાટ''' = રેશમી સાડી
૧૨ ચીચૂએ = ચૂંચૂં એવો અવાજ કરે.
'''૨૫ તલફે''' = તરફડિયાં મારે
૧૪. વિષયીપુરના લોક – સંસારની ભૌતિકતા, લાલસામાં ફસાયેલા.
'''૨૯ આસામી''' = વ્યક્તિ, મનુષ્ય
એ લોકો વૈષ્ણવ નરસિંહનો ભક્તિમાર્ગ શું જાણે?
'''૩૧ ફાંસુ''' = ફોગટ, વ્યર્થ
૨૫. સુરભિ – ગાય

'''કડવું ૬.'''

કડવું .
'''૧ ભારે''' = ઉંમરમાં, વજનમાં (?), સત્તામાં
'''૪ સેં સાત''' = સાતસો
'''૪ વાંકડિયાં ફોફળ''' = ઊંચી જાતની સોપારી
'''૫ તાસ''' = સોના-રૂપાના તારવાળું રેશમી વસ્ત્ર;
'''૫ ચાર ચોકડી''' = ૪x૪ = ૧૬ સંખ્યા, અથવા ચાર ચોકડીની ભાતવાળા
'''૫ કોડી''' =વીસ; પંદર કોડી ૧૫x૨૦ = ૩૦૦.
'''૫ પછેડી''' = પામરી, ખેસ, દુપટ્ટા, કડી ૮માં છીંટ, મોરવી વગેરે, કડી ૯માં મશરૂ ગજીઆણી વગેરે, કડી ૧૦માં શેલાં – એ બધી સાડીઓની વિવિધ જાતોનાં નામ છે
'''૧૪ પહાણિયા''' = પથ્થર

'''કડવું ૭'''.
'''૧ ડાટ વાળ્યો''' = ગજબ કર્યા, પાયમાલ કરી નાખ્યા
'''૨ કાતી''' = છરી દગો, ડંખ,
'''૬ સધારો''' = સિધાવો, પાછા જાઓ

'''કડવું ૮'''.

૨,૬ જૂઆ-બગાઈઓ = ઢોર (પ્રાણી)ના શરીર પરનાં જીવડાં
'''૩.  કંદર્પસરીખો લાજે''' –કંદર્પ(કામદેવ) જેવો પણ નરસિંહના રૂપ આગળ શરમાય, ભોંઠો પડે– એવો કટાક્ષ
ફૂટડો = સુંદર
'''કળકળતું''' = ઊકળતું
ઠીઠોલી = ઠઠ્ઠા મશ્કરી

૧૩ મચ્છર = મત્સર, અભિમાન
'''કડવું ૯.'''
૧૪ મેર = મેરુ પર્વત
૨૨ નાડાછડી, મોડ વગેરે મંગલ પ્રસંગે જરૂરી સામગ્રી
૨૨. ઘાટ = રેશમી સાડી
૨૫ તલફે = તરફડિયાં મારે
૨૯ આસામી = વ્યક્તિ, મનુષ્ય
૩૧ ફાંસુ = ફોગટ, વ્યર્થ

કડવું ૬.
'''૫ સમોવણ''' = ગરમ પાણી માફકસરનું કરવા ઉમેરવાનું  ઠંડું પાણી
'''૭ કોરણ''' = ધૂળ,કાંકરી સાથેની આંધી
'''૮ સાધ''' = સાધુ, સજ્જન
'''૧૦ માવઠું''' = માઘ-વૃષ્ટિ, કઋતુનો વરસાદ

'''કડવું૧૧.'''

૧ ભારે = ઉંમરમાં, વજનમાં (?), સત્તામાં
'''૨ વહેવાર''' = રિવાજ
૪ સેં સાત = સાતસો
'''૩ ટોપીવાળા''' = કાન-ઢંકાતી ટોપી પહેરેલા સાધુઆ
૪ વાંકડિયાં ફોફળ = ઊંચી જાતની સોપારી
'''૬ વેસર''' = નાકે પહેરવાની નથણી
૫ તાસ = સોના-રૂપાના તારવાળું રેશમી વસ્ત્ર;
'''૭.  ઠીંઠોળી''' – ઠઠ્ઠા-મશ્કરી
૫ ચાર ચોકડી = ૪x૪ = ૧૬ સંખ્યા, અથવા ચાર ચોકડીની ભાતવાળા
'''૯ કડલાં,કાંબી''' = પગનાં ઘરેણાં
૫ કોડી =વીસ; પંદર કોડી ૧૫x૨૦ = ૩૦૦.
'''૧૫ પિયરપનોતી''' = પિયરપક્ષે નસીબદાર. અહીં કટાક્ષમાં; પરંતુ
૫ પછેડી = પામરી, ખેસ, દુપટ્ટા, કડી ૮માં છીંટ, મોરવી વગેરે, કડી ૯માં મશરૂ ગજીઆણી વગેરે, કડી ૧૦માં શેલાં – એ બધી સાડીઓની વિવિધ જાતોનાં નામ છે
::::::                      કડવું- ૧૫(કડી ૨૫)માં એના સાચા અર્થમાં.
૧૪ પહાણિયા = પથ્થર

કડવું ૭.

૧ ડાટ વાળ્યો = ગજબ કર્યા, પાયમાલ કરી નાખ્યા
૨ કાતી = છરી દગો, ડંખ,
૬ સધારો = સિધાવો, પાછા જાઓ

કડવું ૮.

૩.  કંદર્પસરીખો લાજે –કંદર્પ(કામદેવ) જેવો પણ નરસિંહના
રૂપ આગળ શરમાય, ભોંઠો પડે– એવો કટાક્ષ
૫ કળકળતું = ઊકળતું

કડવું ૯.

૫ સમોવણ = ગરમ પાણી માફકસરનું કરવા ઉમેરવાનું  ઠંડું પાણી
૭ કોરણ = ધૂળ,કાંકરી સાથેની આંધી
૮ સાધ = સાધુ, સજ્જન
૧૦ માવઠું = માઘ-વૃષ્ટિ, કઋતુનો વરસાદ

કડવું૧૧.

૨ વહેવાર = રિવાજ
૩ ટોપીવાળા = કાન-ઢંકાતી ટોપી પહેરેલા સાધુઆ
૬ વેસર = નાકે પહેરવાની નથણી
૭.  ઠીંઠોળી – ઠઠ્ઠા-મશ્કરી
૯ કડલાં,કાંબી = પગનાં ઘરેણાં
૧૫ પિયરપનોતી = પિયરપક્ષે નસીબદાર. અહીં કટાક્ષમાં; પરંતુ
કડવું- ૧૫(કડી ૨૫)માં એના સાચા અર્થમાં.
૧૫ સાધર પહોંતી છે = મનના કોડ પૂરા કર્યા છે (વક્રોક્તિ છે)
૧૫ સાધર પહોંતી છે = મનના કોડ પૂરા કર્યા છે (વક્રોક્તિ છે)

કડવુ ં૧૨
'''કડવુ ૧૨'''

૨ વેદીઆ = વેદ જાણનાર નાગર બ્રાહ્મણ (અહીં કટાક્ષમાં)
'''૨ વેદીઆ''' = વેદ જાણનાર નાગર બ્રાહ્મણ (અહીં કટાક્ષમાં)
૨ માધવ શું ભેદિયા = પ્રભુમાં તલ્લીન થયા છે.
'''૨ માધવ શું ભેદિયા''' = પ્રભુમાં તલ્લીન થયા છે.
૩ દામોદર, બાલમુકુંદ... =  કડી ૩થી ભગવાનનાં વિવિધ નામો
'''૩ દામોદર, બાલમુકુંદ...''' =  કડી ૩થી ભગવાનનાં વિવિધ નામો અને પૌરાણિક સંદર્ભો સાથે ભક્તોને ઈશ્વરે કરેલી સહાયના ઉલ્લેખો છે (કડી ૧૯ સુધી)
અને પૌરાણિક સંદર્ભો સાથે ભક્તોને ઈશ્વરે કરેલી
'''૨૪ પિંગાણી''' = માથામાં નાખવાના તેલની લાકડાની વાટકી
સહાયના   ઉલ્લેખો છે (કડી ૧૯ સુધી)

૨૪ પિંગાણી = માથામાં નાખવાના તેલની લાકડાની વાટકી
'''કડવું૧૩'''

કડવું૧૩
'''૧  પુરુષપુરાણી''' = પુરાણ પુરુષ ભગવાન
'''૩. વાણોતર''' – શેઠના મદદનીશો, ગુમાસ્તા
'''૬ અડવાણે''' = ખુલ્લા-ઉઘાડા પગે
'''૭. બજાજ''' – કાપડિયો, કાપડનો વેપારી
'''૯ જામા''' = ઘેરવાળું અંગરખું, પહેરણ જેવું.
'''૧૦ વેલિયાં''' = વેઢ, આંટાવાળી વીંટી
'''૧૨. જાણે ઊગિયા શશિયર ભાણ''' – ચંદ્ર  અને સૂર્ય. કમળાનું તેજ સૂર્ય-ચંદ્ર જેવું. ઉત્પ્રેક્ષા
'''૧૪ ક્ષુદ્ર ઘંટાલી''' = નાનાં કાણાં પાડેલી ઘંટડીઓની હાર
'''૧૪ વીંછીઆ, અણવટ''' = પગની આંગળી અને અંગૂઠાનાં ઘરેણાં
'''૨૩ કોઠી''' = વેપારની પેઢી
'''૨૩ ઓથ''' = મદદ
'''સાંસે''' = શ્વાસે,આશ્ચર્ય અને ભોંઠપથી શ્વાસ ઊંચો થઈ ગયો

'''કડવું૧૪'''.

૧  પુરુષપુરાણી = પુરાણ પુરુષ ભગવાન
'''૪ કમાઈ''' = કમાણી, વળતર
૩. વાણોતર – શેઠના મદદનીશો, ગુમાસ્તા
'''૫ ઉમા-મહેશ્વર આપ્યાં આણી''' = શિવપાર્વતીના યુગલને શણગારે, એમાં ત્રણ સ્ત્રીનાં અને આઠ પુરુષોનાં વસ્ત્રો હોય.
૬ અડવાણે = ખુલ્લા-ઉઘાડા પગે
'''૬ પલવટ વાળી''' = કમર ઉપર કપડું બાંધી
૭. બજાજ – કાપડિયો, કાપડનો વેપારી
'''૯ બુસટિયો''' = સીમંતિનીને કંકુવાળા હાથ ગાલે લગાવવાની વિધિ કરનાર પતિનો નાનો ભાઈ (દિયર)
૯ જામા = ઘેરવાળું અંગરખું, પહેરણ જેવું.

૧૦ વેલિયાં = વેઢ, આંટાવાળી વીંટી
'''કડવું ૧૫'''
૧૨. જાણે ઊગિયા શશિયર ભાણ – ચંદ્ર  અને સૂર્ય. કમળાનું તેજ
સૂર્ય-ચંદ્ર જેવું. ઉત્પ્રેક્ષા
૧૪ ક્ષુદ્ર ઘંટાલી = નાનાં કાણાં પાડેલી ઘંટડીઓની હાર
૧૪ વીંછીઆ, અણવટ = પગની આંગળી અને અંગૂઠાનાં ઘરેણાં
૨૩ કોઠી = વેપારની પેઢી
૨૩ ઓથ = મદદ
સાંસે = શ્વાસે,આશ્ચર્ય અને ભોંઠપથી શ્વાસ ઊંચો થઈ ગયો

કડવું૧૪.
'''૬ ખીરોદક''' = ક્ષીરોદક; એક જાતનું રેશમી વસ્ત્ર કડી ૬થી૨૩ વિવિધ વસ્ત્રો, સાડીઓ, તથા અલંકારોનાં નામ છે

'''૨૪ ઓડે''' = ધરે, લંબાવે
૪ કમાઈ = કમાણી, વળતર

૫ ઉમા-મહેશ્વર આપ્યાં આણી = શિવપાર્વતીના યુગલને શણગારે,
'''કડવું૧૬'''
એમાં ત્રણ સ્ત્રીનાં અને આઠ પુરુષોનાં વસ્ત્રો હોય.
'''૧ કોડ''' = અંતરની ઇચ્છા, અભિલાષા
૬ પલવટ વાળી = કમર ઉપર કપડું બાંધી
'''૬ પરન્યાતી''' = (નાગર સિવાયની) બીજી જ્ઞાતિનાં
૯ બુસટિયો = સીમંતિનીને કંકુવાળા હાથ ગાલે લગાવવાની
'''૬ ફૂલફૂલી''' = ફૂલ જેવી ખીલેલી
વિધિ કરનાર પતિનો નાનો ભાઈ (દિયર)
'''નેગિયો'''  = પ્રતિષ્ઠિત-આબરૂદાર
કડવું ૧૫.
{{Poem2Close}}

૬ ખીરોદક = ક્ષીરોદક; એક જાતનું રેશમી વસ્ત્ર
કડી ૬થી૨૩ વિવિધ વસ્ત્રો, સાડીઓ,
તથા અલંકારોનાં નામ છે
૨૪ ઓડે = ધરે, લંબાવે

કડવું૧૬.
{{HeaderNav2

|previous = કડવું ૧૬
૧ કોડ = અંતરની ઇચ્છા, અભિલાષા
|next = આખ્યાન કાવ્યનું સ્વરૂપ અને વિકાસગતિ
૬ પરન્યાતી = (નાગર સિવાયની) બીજી જ્ઞાતિનાં

૬ ફૂલફૂલી = ફૂલ જેવી ખીલેલી
નેગિયો  = પ્રતિષ્ઠિત-આબરૂદાર
{{Poem2Close}}
18,450

edits