18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

(6 intermediate revisions by the same user not shown) | |||
Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કડવું ૧. | '''કડવું ૧.''' | ||
કડી | કડી | ||
૧. મામેરું (મોસાળું) = કન્યાના માતૃપક્ષ તરફથી–મામાના | '''૧. મામેરું (મોસાળું)''' = કન્યાના માતૃપક્ષ તરફથી–મામાના ઘેરથી કરવામાં આવતી પહેરામણી | ||
ઘેરથી કરવામાં આવતી પહેરામણી | '''૧ મનમુદા''' = મનને આનંદ આપનારું | ||
૧ મનમુદા = મનને આનંદ આપનારું | '''૬. કર્પૂરગૌર''' – ઉમિયા (પાર્વતી)નો કપૂર જેવો ગોરો દેહ | ||
૬. કર્પૂરગૌર – ઉમિયા (પાર્વતી)નો કપૂર જેવો ગોરો દેહ |

'''કડવું ૨''' | |||
કડવું | '''૬ઉદ્ધવ-વિદૂર''' – એવા મહાન ભક્તોની હરોળમાં નરસિંહને સ્થાન આપ્યું | ||
'''૯. ત્રિપુરાર''' – ત્રણ પુર(નગર)ને જીતનાર મહાદેવ શંકર | |||
'''૧૪. તું ગોરાણી, મેં પ્રમાણી''' – તારી મને સાચી ઓળખ થઈ, તારા વજ્ર(કડવા) વચનથી જ છેવટે હું હરિને પામ્યો | |||

'''કડવું ૩''' | |||
'''૨. ચંગ''' = એક વાદ્ય | |||
'''૩ તદાકાર''' = તન્મય | |||
'''૭ જંજાલ''' = સંસારની કડાકૂટ | |||
૧૪. | '''૧૧. છે લઘુવય નાનો ભરથાર''' – પતિ નાની વયનો છે એટલે પરિવારમાં એનો પોતાનો કોઈ અવાજ નથી, કુંવરબાઈને એનો સધિયારો નથી. | ||
'''૧૩ દુર્બલની''' = આર્થિક રીતે નબળા કુટુંબની | |||
'''૧૪ સીમંત''' = સ્રીની પ્રથમ સગર્ભાવસ્થા પ્રસંગે કરવાનો સંસ્કાર, રીત | |||
કડવું | '''૧૫. દ્યામણી''' – દયામણી, લાચાર | ||
'''૧૯ ફ્જેત''' = બેઆબરૂ | |||
'''૨૧ ફગો''' = છકી જાવ છો | |||

'''કડવું ૪''' | |||
'''૧. પત્ર જ આપ્યું..''' –સંસ્કૃતમાં ને મધ્યકાલીન ગુજરાતીમાં પત્ર(પત્રમ્) શબ્દ નપુંસક લિંગનો છે. | |||
'''૨ દામ''' = દ્રવ્ય | |||
'''૫ વહેલ''' = ઉપર ઓઢાવાળું શણગારેલું ગાડું | |||
::'''કડી ૫'''-માં ધૂંસરી, સાંગી, સોટા, તલાવા, પીંજણી વગેરે ગાડાના વિવિધ ભાગોનાં નામ છે. | |||
'''૧૧ ગળિયો''' = અશક્ત, થાકીને બેસી પડેલો | |||
'''૧૨ ચીચૂએ''' = ચૂંચૂં એવો અવાજ કરે. | |||
'''૧૪. વિષયીપુરના લોક''' – સંસારની ભૌતિકતા, લાલસામાં ફસાયેલા. એ લોકો વૈષ્ણવ નરસિંહનો ભક્તિમાર્ગ શું જાણે? | |||
'''૨૫. સુરભિ''' – ગાય | |||

'''કડવું ૫''' | |||
કડવું | |||
'''૨,૬ જૂઆ-બગાઈઓ''' = ઢોર (પ્રાણી)ના શરીર પરનાં જીવડાં | |||
'''૫ ફૂટડો''' = સુંદર | |||
'''૯ ઠીઠોલી''' = ઠઠ્ઠા મશ્કરી | |||
'''૧૩ મચ્છર''' = મત્સર, અભિમાન | |||
'''૧૪ મેર''' = મેરુ પર્વત | |||
'''૨૨ નાડાછડી, મોડ''' વગેરે મંગલ પ્રસંગે જરૂરી સામગ્રી | |||
'''૨૨. ઘાટ''' = રેશમી સાડી | |||
'''૨૫ તલફે''' = તરફડિયાં મારે | |||
'''૨૯ આસામી''' = વ્યક્તિ, મનુષ્ય | |||
'''૩૧ ફાંસુ''' = ફોગટ, વ્યર્થ | |||

'''કડવું ૬.''' | |||
કડવું | '''૧ ભારે''' = ઉંમરમાં, વજનમાં (?), સત્તામાં | ||
'''૪ સેં સાત''' = સાતસો | |||
'''૪ વાંકડિયાં ફોફળ''' = ઊંચી જાતની સોપારી | |||
'''૫ તાસ''' = સોના-રૂપાના તારવાળું રેશમી વસ્ત્ર; | |||
'''૫ ચાર ચોકડી''' = ૪x૪ = ૧૬ સંખ્યા, અથવા ચાર ચોકડીની ભાતવાળા | |||
'''૫ કોડી''' =વીસ; પંદર કોડી ૧૫x૨૦ = ૩૦૦. | |||
'''૫ પછેડી''' = પામરી, ખેસ, દુપટ્ટા, કડી ૮માં છીંટ, મોરવી વગેરે, કડી ૯માં મશરૂ ગજીઆણી વગેરે, કડી ૧૦માં શેલાં – એ બધી સાડીઓની વિવિધ જાતોનાં નામ છે | |||
'''૧૪ પહાણિયા''' = પથ્થર | |||

'''કડવું ૭'''. | |||
'''૧ ડાટ વાળ્યો''' = ગજબ કર્યા, પાયમાલ કરી નાખ્યા | |||
'''૨ કાતી''' = છરી દગો, ડંખ, | |||
'''૬ સધારો''' = સિધાવો, પાછા જાઓ | |||

'''કડવું ૮'''. | |||
'''૩. કંદર્પસરીખો લાજે''' –કંદર્પ(કામદેવ) જેવો પણ નરસિંહના રૂપ આગળ શરમાય, ભોંઠો પડે– એવો કટાક્ષ | |||
૫ | '''૫ કળકળતું''' = ઊકળતું | ||
૯ |

'''કડવું ૯.''' | |||
'''૫ સમોવણ''' = ગરમ પાણી માફકસરનું કરવા ઉમેરવાનું ઠંડું પાણી | |||
'''૭ કોરણ''' = ધૂળ,કાંકરી સાથેની આંધી | |||
'''૮ સાધ''' = સાધુ, સજ્જન | |||
'''૧૦ માવઠું''' = માઘ-વૃષ્ટિ, કઋતુનો વરસાદ | |||

'''કડવું૧૧.''' | |||
'''૨ વહેવાર''' = રિવાજ | |||
'''૩ ટોપીવાળા''' = કાન-ઢંકાતી ટોપી પહેરેલા સાધુઆ | |||
'''૬ વેસર''' = નાકે પહેરવાની નથણી | |||
'''૭. ઠીંઠોળી''' – ઠઠ્ઠા-મશ્કરી | |||
'''૯ કડલાં,કાંબી''' = પગનાં ઘરેણાં | |||
'''૧૫ પિયરપનોતી''' = પિયરપક્ષે નસીબદાર. અહીં કટાક્ષમાં; પરંતુ | |||
:::::: કડવું- ૧૫(કડી ૨૫)માં એના સાચા અર્થમાં. | |||
૨ વહેવાર = રિવાજ | |||
૩ ટોપીવાળા = કાન-ઢંકાતી ટોપી પહેરેલા સાધુઆ | |||
૬ વેસર = નાકે પહેરવાની નથણી | |||
૭. ઠીંઠોળી – ઠઠ્ઠા-મશ્કરી | |||
૯ કડલાં,કાંબી = પગનાં ઘરેણાં | |||
૧૫ પિયરપનોતી = પિયરપક્ષે નસીબદાર. અહીં કટાક્ષમાં; પરંતુ | |||
૧૫ સાધર પહોંતી છે = મનના કોડ પૂરા કર્યા છે (વક્રોક્તિ છે) | ૧૫ સાધર પહોંતી છે = મનના કોડ પૂરા કર્યા છે (વક્રોક્તિ છે) | ||

કડવુ | '''કડવુ ૧૨''' | ||
૨ વેદીઆ = વેદ જાણનાર નાગર બ્રાહ્મણ (અહીં કટાક્ષમાં) | '''૨ વેદીઆ''' = વેદ જાણનાર નાગર બ્રાહ્મણ (અહીં કટાક્ષમાં) | ||
૨ માધવ શું ભેદિયા = પ્રભુમાં તલ્લીન થયા છે. | '''૨ માધવ શું ભેદિયા''' = પ્રભુમાં તલ્લીન થયા છે. | ||
૩ દામોદર, બાલમુકુંદ... = કડી ૩થી ભગવાનનાં વિવિધ નામો | '''૩ દામોદર, બાલમુકુંદ...''' = કડી ૩થી ભગવાનનાં વિવિધ નામો અને પૌરાણિક સંદર્ભો સાથે ભક્તોને ઈશ્વરે કરેલી સહાયના ઉલ્લેખો છે (કડી ૧૯ સુધી) | ||
'''૨૪ પિંગાણી''' = માથામાં નાખવાના તેલની લાકડાની વાટકી | |||

૨૪ પિંગાણી = માથામાં નાખવાના તેલની લાકડાની વાટકી | '''કડવું૧૩''' | ||
'''૧ પુરુષપુરાણી''' = પુરાણ પુરુષ ભગવાન | |||
'''૩. વાણોતર''' – શેઠના મદદનીશો, ગુમાસ્તા | |||
'''૬ અડવાણે''' = ખુલ્લા-ઉઘાડા પગે | |||
'''૭. બજાજ''' – કાપડિયો, કાપડનો વેપારી | |||
'''૯ જામા''' = ઘેરવાળું અંગરખું, પહેરણ જેવું. | |||
'''૧૦ વેલિયાં''' = વેઢ, આંટાવાળી વીંટી | |||
'''૧૨. જાણે ઊગિયા શશિયર ભાણ''' – ચંદ્ર અને સૂર્ય. કમળાનું તેજ સૂર્ય-ચંદ્ર જેવું. ઉત્પ્રેક્ષા | |||
'''૧૪ ક્ષુદ્ર ઘંટાલી''' = નાનાં કાણાં પાડેલી ઘંટડીઓની હાર | |||
'''૧૪ વીંછીઆ, અણવટ''' = પગની આંગળી અને અંગૂઠાનાં ઘરેણાં | |||
'''૨૩ કોઠી''' = વેપારની પેઢી | |||
'''૨૩ ઓથ''' = મદદ | |||
'''સાંસે''' = શ્વાસે,આશ્ચર્ય અને ભોંઠપથી શ્વાસ ઊંચો થઈ ગયો | |||

'''કડવું૧૪'''. | |||
'''૪ કમાઈ''' = કમાણી, વળતર | |||
'''૫ ઉમા-મહેશ્વર આપ્યાં આણી''' = શિવપાર્વતીના યુગલને શણગારે, એમાં ત્રણ સ્ત્રીનાં અને આઠ પુરુષોનાં વસ્ત્રો હોય. | |||
'''૬ પલવટ વાળી''' = કમર ઉપર કપડું બાંધી | |||
'''૯ બુસટિયો''' = સીમંતિનીને કંકુવાળા હાથ ગાલે લગાવવાની વિધિ કરનાર પતિનો નાનો ભાઈ (દિયર) | |||

'''કડવું ૧૫''' | |||
'''૬ ખીરોદક''' = ક્ષીરોદક; એક જાતનું રેશમી વસ્ત્ર કડી ૬થી૨૩ વિવિધ વસ્ત્રો, સાડીઓ, તથા અલંકારોનાં નામ છે | |||
'''૨૪ ઓડે''' = ધરે, લંબાવે | |||

'''કડવું૧૬''' | |||
'''૧ કોડ''' = અંતરની ઇચ્છા, અભિલાષા | |||
'''૬ પરન્યાતી''' = (નાગર સિવાયની) બીજી જ્ઞાતિનાં | |||
'''૬ ફૂલફૂલી''' = ફૂલ જેવી ખીલેલી | |||
'''નેગિયો''' = પ્રતિષ્ઠિત-આબરૂદાર | |||
{{Poem2Close}} | |||
૨૪ ઓડે = ધરે, લંબાવે | |||
{{HeaderNav2 | |||
|previous = કડવું ૧૬ | |||
|next = આખ્યાન કાવ્યનું સ્વરૂપ અને વિકાસગતિ | |||

edits