18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

(3 intermediate revisions by the same user not shown) | |||
Line 11: | Line 11: | ||

'''કડવું ૨''' | '''કડવું ૨''' | ||
'''૬ઉદ્ધવ-વિદૂર''' – એવા મહાન ભક્તોની હરોળમાં નરસિંહને સ્થાન આપ્યું | '''૬ઉદ્ધવ-વિદૂર''' – એવા મહાન ભક્તોની હરોળમાં નરસિંહને સ્થાન આપ્યું | ||
'''૯. ત્રિપુરાર''' – ત્રણ પુર(નગર)ને જીતનાર મહાદેવ શંકર | '''૯. ત્રિપુરાર''' – ત્રણ પુર(નગર)ને જીતનાર મહાદેવ શંકર | ||
Line 52: | Line 52: | ||
'''૩૧ ફાંસુ''' = ફોગટ, વ્યર્થ | '''૩૧ ફાંસુ''' = ફોગટ, વ્યર્થ | ||

કડવું ૬. | '''કડવું ૬.''' | ||
'''૧ ભારે''' = ઉંમરમાં, વજનમાં (?), સત્તામાં | '''૧ ભારે''' = ઉંમરમાં, વજનમાં (?), સત્તામાં | ||
Line 64: | Line 64: | ||

'''કડવું ૭'''. | '''કડવું ૭'''. | ||
'''૧ ડાટ વાળ્યો''' = ગજબ કર્યા, પાયમાલ કરી નાખ્યા | '''૧ ડાટ વાળ્યો''' = ગજબ કર્યા, પાયમાલ કરી નાખ્યા | ||
'''૨ કાતી''' = છરી દગો, ડંખ, | '''૨ કાતી''' = છરી દગો, ડંખ, | ||
'''૬ સધારો''' = સિધાવો, પાછા જાઓ | '''૬ સધારો''' = સિધાવો, પાછા જાઓ | ||

'''કડવું ૮'''. | '''કડવું ૮'''. | ||
'''૩. કંદર્પસરીખો લાજે''' –કંદર્પ(કામદેવ) જેવો પણ નરસિંહના | '''૩. કંદર્પસરીખો લાજે''' –કંદર્પ(કામદેવ) જેવો પણ નરસિંહના રૂપ આગળ શરમાય, ભોંઠો પડે– એવો કટાક્ષ | ||
'''૫ કળકળતું''' = ઊકળતું | '''૫ કળકળતું''' = ઊકળતું | ||

Line 81: | Line 79: | ||
'''૮ સાધ''' = સાધુ, સજ્જન | '''૮ સાધ''' = સાધુ, સજ્જન | ||
'''૧૦ માવઠું''' = માઘ-વૃષ્ટિ, કઋતુનો વરસાદ | '''૧૦ માવઠું''' = માઘ-વૃષ્ટિ, કઋતુનો વરસાદ | ||

'''કડવું૧૧.''' | '''કડવું૧૧.''' | ||
Line 92: | Line 90: | ||
:::::: કડવું- ૧૫(કડી ૨૫)માં એના સાચા અર્થમાં. | :::::: કડવું- ૧૫(કડી ૨૫)માં એના સાચા અર્થમાં. | ||
૧૫ સાધર પહોંતી છે = મનના કોડ પૂરા કર્યા છે (વક્રોક્તિ છે) | ૧૫ સાધર પહોંતી છે = મનના કોડ પૂરા કર્યા છે (વક્રોક્તિ છે) | ||

'''કડવુ ૧૨''' | '''કડવુ ૧૨''' | ||
Line 99: | Line 97: | ||
'''૩ દામોદર, બાલમુકુંદ...''' = કડી ૩થી ભગવાનનાં વિવિધ નામો અને પૌરાણિક સંદર્ભો સાથે ભક્તોને ઈશ્વરે કરેલી સહાયના ઉલ્લેખો છે (કડી ૧૯ સુધી) | '''૩ દામોદર, બાલમુકુંદ...''' = કડી ૩થી ભગવાનનાં વિવિધ નામો અને પૌરાણિક સંદર્ભો સાથે ભક્તોને ઈશ્વરે કરેલી સહાયના ઉલ્લેખો છે (કડી ૧૯ સુધી) | ||
'''૨૪ પિંગાણી''' = માથામાં નાખવાના તેલની લાકડાની વાટકી | '''૨૪ પિંગાણી''' = માથામાં નાખવાના તેલની લાકડાની વાટકી | ||

'''કડવું૧૩''' | '''કડવું૧૩''' | ||
Line 114: | Line 112: | ||
'''૨૩ ઓથ''' = મદદ | '''૨૩ ઓથ''' = મદદ | ||
'''સાંસે''' = શ્વાસે,આશ્ચર્ય અને ભોંઠપથી શ્વાસ ઊંચો થઈ ગયો | '''સાંસે''' = શ્વાસે,આશ્ચર્ય અને ભોંઠપથી શ્વાસ ઊંચો થઈ ગયો | ||

'''કડવું૧૪'''. | '''કડવું૧૪'''. | ||
Line 121: | Line 119: | ||
'''૬ પલવટ વાળી''' = કમર ઉપર કપડું બાંધી | '''૬ પલવટ વાળી''' = કમર ઉપર કપડું બાંધી | ||
'''૯ બુસટિયો''' = સીમંતિનીને કંકુવાળા હાથ ગાલે લગાવવાની વિધિ કરનાર પતિનો નાનો ભાઈ (દિયર) | '''૯ બુસટિયો''' = સીમંતિનીને કંકુવાળા હાથ ગાલે લગાવવાની વિધિ કરનાર પતિનો નાનો ભાઈ (દિયર) | ||

'''કડવું ૧૫''' | '''કડવું ૧૫''' | ||
'''૬ ખીરોદક''' = ક્ષીરોદક; એક જાતનું રેશમી વસ્ત્ર કડી ૬થી૨૩ વિવિધ વસ્ત્રો, સાડીઓ, તથા અલંકારોનાં નામ છે | '''૬ ખીરોદક''' = ક્ષીરોદક; એક જાતનું રેશમી વસ્ત્ર કડી ૬થી૨૩ વિવિધ વસ્ત્રો, સાડીઓ, તથા અલંકારોનાં નામ છે | ||
'''૨૪ ઓડે''' = ધરે, લંબાવે | '''૨૪ ઓડે''' = ધરે, લંબાવે | ||

'''કડવું૧૬''' | '''કડવું૧૬''' | ||
'''૧ કોડ''' = અંતરની ઇચ્છા, અભિલાષા | '''૧ કોડ''' = અંતરની ઇચ્છા, અભિલાષા | ||
'''૬ પરન્યાતી''' = (નાગર સિવાયની) બીજી જ્ઞાતિનાં | '''૬ પરન્યાતી''' = (નાગર સિવાયની) બીજી જ્ઞાતિનાં | ||
Line 134: | Line 131: | ||
'''નેગિયો''' = પ્રતિષ્ઠિત-આબરૂદાર | '''નેગિયો''' = પ્રતિષ્ઠિત-આબરૂદાર | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = કડવું ૧૬ | |||
|next = આખ્યાન કાવ્યનું સ્વરૂપ અને વિકાસગતિ | |||

edits