સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/આપણાં બાળકો: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} આપણાંબાળકોકેળવણીલેતોચીમળાઈજાયછે. તેઓપુરુષાર્થહીનબને...") |
(No difference)
|
Revision as of 06:23, 7 June 2021
આપણાંબાળકોકેળવણીલેતોચીમળાઈજાયછે. તેઓપુરુષાર્થહીનબનેછેઅનેતેઓનેમળેલાજ્ઞાનનોફેલાવોજનસમાજમાંનથીથતો, તેઓનાકુટુંબમાંપણનથીથતો.
વિદ્યાર્થીઓતોપરિસ્થિતિનુંઆભલુંછે. તેમનામાંદંભનથી, દ્વેષનથી. જોતેમનીઅંદરપુરુષાર્થનથી, સત્યનથી, અપરિગ્રહનથી, તોએદોષતેમનોનથી; દોષમાબાપનોછે, અધ્યાપકોનોછે. પ્રજાનાદોષવિદ્યાર્થીવર્ગમાંનીતર્યાછેઅનેતેથીતેવિદ્યાર્થીમાંસ્પષ્ટરૂપેજોઈશકાયછે.