સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/વિયોગદુખ: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} પૂજ્યબહેન, તમનેવધારેપૈસાહુંક્યાંથીઆપું? મારેમિત્રાનાપ...") |
(No difference)
|
Revision as of 06:38, 7 June 2021
પૂજ્યબહેન, તમનેવધારેપૈસાહુંક્યાંથીઆપું? મારેમિત્રાનાપૈસાદેવાના. હુંકયેમોઢેપૈસામાગું? એપણપૂછે, “તારીબહેનતોતારીસાથેજહોવાંજોઈએ.” એનોજવાબહુંશુંઆપું? મારીબહેનપણમારાકામમાંમનેમદદકરીરહ્યાંછે, એમઅભિમાનપૂર્વકકહેવાનોઅવસરતમેનથીઆપતાં. આવીદશામાંહુંએકજવસ્તુતમનેકહીશકુંછું : તમેજેઅગવડોભોગવીરહોછો, એથીવધારેસગવડભોગવીનેહુંરહેતોનથી. તેથીતમારાંદુઃખમનેઅસહ્યનથીલાગતાં. તમેદળણાંદળીનેખૂટતાપૈસામેળવોછો, તેમાંમનેકશીયશરમનથીલાગતી. હુંતોએટલુંમાગુંછુંકેતમેઅહીંઆવીનેમારીસાથેવસો, મારાકામમાંભાગલો. એમકરશોતો, અત્યારેતમનેભાઈનથીએમલાગતુંહશેતેદશામટીજશેઅનેએકનેબદલેઘણાભાઈઓજોશો. અનેઘણાંબાળકોનીતમેમાબનીનેબેસશો. આશુદ્ધવૈષ્ણવધર્મછે. એતમનેનવસેત્યાંસુધીઆપણેવિયોગદુખસહનકરવાનુંરહ્યું. તમનેકાગળતોનથીલખતો, પણતમારીમૂર્તિમારીપાસેથીએકઘડીભરદૂરરહીનથી. તમેમારીપાસેનથી, એથીજેઘામનેવાગેલોછેતેઘાકદીરૂઝાઈજનશકેએવોછે. એતમેજરૂઝવીશકો. તમેમારીપાસેહો, તોમનેતમારોચહેરોજોઈનેબાનીકાંઈકયાદીતોઆવેજ. તેથીપણતમેમનેદૂરરાખ્યોછેતેનીતમારીસામેનીમારીફરિયાદબંધનરહીશકેએવીછે. હુંકાગળલખુંતોયેમારીબળતરાજબતાવીશકુંઅનેઆમાંજેમમારુંછેતેમમહેણાંજમારીશકું. તેથીયેકાગળલખવામાંઢીલકરુંછું.