અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અશોક ચાવડા 'બેદિલ'/પર્ણમાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પર્ણમાં|અશોક ચાવડા 'બેદિલ'}} <poem> ડાળખીથી સાવ છૂટાં થૈ ગયેલા...")
 
No edit summary
 
Line 10: Line 10:
{{Right|૧૦-૦૧-૧૯૯૮}}
{{Right|૧૦-૦૧-૧૯૯૮}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અશોક ચાવડા 'બેદિલ'/ધારીને મેં જોયા | ધારીને મેં જોયા]]  | ધારીને મેં જોયા કર્યું છે ક્યાંય તડ નથી,]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં જોશી/સાંજ | સાંજ]] | હવે સૂરજ આથમે છે બસ, ]]
}}

Latest revision as of 13:16, 29 October 2021


પર્ણમાં

અશોક ચાવડા 'બેદિલ'

ડાળખીથી સાવ છૂટાં થૈ ગયેલાં પર્ણમાં;
કેટલા નીચા તમે મૂક્યા અમોને વર્ણમાં.
કૂખ કુંતીની જ કારણ દેહનું તોયે છતાં,
પાર્થમાં ગણના તમારી ને અમારી કર્ણમાં.
૧૦-૦૧-૧૯૯૮