18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૭| રમણ સોની}} <poem> [ ઉપર ‘વિકરાળ’ અને ‘ફાળ’નો પ્રાસ જોયો...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૭| | {{Heading|કડવું ૭|}} | ||
<poem> | <poem> | ||
[ ઉપર ‘વિકરાળ’ અને ‘ફાળ’નો પ્રાસ જોયો ને? હવે, ડઘાઈ ગયેલી કુંવરબાઈની હતાશા એનામાં ‘... મારે સીમંત શાને આવ્યું રે’ એવી વેદના પ્રગટાવે છે, પણ પછી પિતાની શ્રદ્ધા એનામાં વિશ્વાસ જગાડે છે. નરસિંહ તો કહે છે : ‘ ...એ કરશે પ્રતિપાલ રે...’ આ પ્રભુશ્રદ્ધા જ ‘ડોશીએ ડાટ વાળ્યો રે’-નો જવાબ છે.] | {{Color|Blue|[ ઉપર ‘વિકરાળ’ અને ‘ફાળ’નો પ્રાસ જોયો ને? હવે, ડઘાઈ ગયેલી કુંવરબાઈની હતાશા એનામાં ‘... મારે સીમંત શાને આવ્યું રે’ એવી વેદના પ્રગટાવે છે, પણ પછી પિતાની શ્રદ્ધા એનામાં વિશ્વાસ જગાડે છે. નરસિંહ તો કહે છે : ‘ ...એ કરશે પ્રતિપાલ રે...’ આ પ્રભુશ્રદ્ધા જ ‘ડોશીએ ડાટ વાળ્યો રે’-નો જવાબ છે.]}} | ||
<br> | |||
(રાગ સારંગ) | (રાગ સારંગ) | ||
‘ડાટ વાળ્યો રે, ડોશીએ ડાટ વાળ્યો રે; | ‘ડાટ વાળ્યો<ref>ડાટ વાળ્યો = ગજબ કર્યા, પાયમાલ કરી નાખ્યા </ref> રે, ડોશીએ ડાટ વાળ્યો રે; | ||
વડસાસુ વેરણ થઈ, મારો હરખ હૈયાનો ટાળ્યો રે. ડોશીએ૦{{space}} ૧ | વડસાસુ વેરણ થઈ, મારો હરખ હૈયાનો ટાળ્યો રે. ડોશીએ૦{{space}} ૧ | ||
મીઠાંવચની ને થોડાબોલી, હીંડે હરિગુણ ગાતી રે; | મીઠાંવચની ને થોડાબોલી, હીંડે હરિગુણ ગાતી રે; | ||
પરમારથ થઈને પત્ર લખાવ્યું, મનમાં મોટી કાતી રે.’ ડોશીએ૦{{space}} ૨ | પરમારથ થઈને પત્ર લખાવ્યું, મનમાં મોટી કાતી<ref>કાતી = છરી દગો, ડંખ</ref> રે.’ ડોશીએ૦{{space}} ૨ | ||
કાગળ લેઈ કુંવરબાઈ આવ્યાં પિતાજીની પાસે રે; | કાગળ લેઈ કુંવરબાઈ આવ્યાં પિતાજીની પાસે રે; | ||
Line 39: | Line 40: | ||
હૈડે હેત દીકરીને આવ્યું સુણી તાતની વાણી રે; | હૈડે હેત દીકરીને આવ્યું સુણી તાતની વાણી રે; | ||
કુંવરબાઈ ફરી મંદિર આવ્યાં વિશ્વાસ ઉરમાં આણી રે. ડોશીએ૦{{space}} ૧૧ | કુંવરબાઈ ફરી મંદિર આવ્યાં વિશ્વાસ ઉરમાં આણી રે. ડોશીએ૦{{space}} ૧૧ | ||
</poem> | </poem><br> | ||
Line 45: | Line 46: | ||
|previous = કવિપરિચય | |previous = કવિપરિચય | ||
|next = સંપાદક-પરિચય | |next = સંપાદક-પરિચય | ||
}} | }}<br> |
edits