18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
(રાગ મારુ) | (રાગ મારુ) | ||
ભક્ત નરસૈયાનું દુખ જાણી રે, ઊઠી ધાયા પુરુષ પુરાણી રે; | ભક્ત નરસૈયાનું દુખ જાણી રે, ઊઠી ધાયા પુરુષ પુરાણી<ref>પુરુષપુરાણી = પુરાણ પુરુષ ભગવાન</ref> રે; | ||
થયા શેઠ તે સારંગપાણિ રે, સાથે લક્ષ્મીજી શેઠાણી રે.{{space}} ૧ | થયા શેઠ તે સારંગપાણિ રે, સાથે લક્ષ્મીજી શેઠાણી રે.{{space}} ૧ | ||
Line 14: | Line 14: | ||
રથ ઉપર બેઠા શ્રી ગોપાળ રે, ધોરીને ઘમકે ઘૂઘરમાળ રે. {{space}} ૨ | રથ ઉપર બેઠા શ્રી ગોપાળ રે, ધોરીને ઘમકે ઘૂઘરમાળ રે. {{space}} ૨ | ||
લોકે ઓળખ્યા નહિ જગદીશ રે, સાથે વાણોતર છે દસવીસ રે; | લોકે ઓળખ્યા નહિ જગદીશ રે, સાથે વાણોતર<ref>વાણોતર – શેઠના મદદનીશો, ગુમાસ્તા</ref> છે દસવીસ રે; | ||
સર્વે જોઈ જોઈ વિસ્મે થાય રે, પ્રભુ આવ્યા મંડપ માંહ્ય રે.{{space}} ૩ | સર્વે જોઈ જોઈ વિસ્મે થાય રે, પ્રભુ આવ્યા મંડપ માંહ્ય રે.{{space}} ૩ | ||
Line 24: | Line 24: | ||
ખટ દર્શને ખોળ્યો ન લાધે રે, જેને ઉમિયાપતિ આરાધે રે; | ખટ દર્શને ખોળ્યો ન લાધે રે, જેને ઉમિયાપતિ આરાધે રે; | ||
ન જડે ધ્યાને, દાને બહુ યાગે રે, તે હરિ હીંડે અણવાણે પાગે રે.{{space}} ૬ | ન જડે ધ્યાને, દાને બહુ યાગે રે, તે હરિ હીંડે અણવાણે<ref>અડવાણે = ખુલ્લા-ઉઘાડા પગે </ref> પાગે રે.{{space}} ૬ | ||
જે ચૌદ લોકના મહારાજ રે, મહેતા માટે થયા બજાજ રે; | જે ચૌદ લોકના મહારાજ રે, મહેતા માટે થયા બજાજ<ref>બજાજ – કાપડિયો, કાપડનો વેપારી</ref> રે; | ||
શોભે વાઘો કેસરી છાંટે રે, બાંધી પાઘડી અવળે આંટે રે.{{space}} ૭ | શોભે વાઘો કેસરી છાંટે રે, બાંધી પાઘડી અવળે આંટે રે.{{space}} ૭ | ||
Line 32: | Line 32: | ||
એક લેખણ કાને ખોસી રે, ધર્યું નામ દામોદર દોશી રે.{{space}} ૮ | એક લેખણ કાને ખોસી રે, ધર્યું નામ દામોદર દોશી રે.{{space}} ૮ | ||
ઝીણા જામા પટકા ભારે રે, હરિ હળવે હળવે પધારે રે; | ઝીણા જામા<ref>જામા = ઘેરવાળું અંગરખું, પહેરણ જેવું.</ref> પટકા ભારે રે, હરિ હળવે હળવે પધારે રે; | ||
ઝીણી પછેડી ઓઢી નાથે રે, બેઉ છેડા ઝાલ્યા છે હાથે રે.{{space}} ૯ | ઝીણી પછેડી ઓઢી નાથે રે, બેઉ છેડા ઝાલ્યા છે હાથે રે.{{space}} ૯ | ||
વીંટી-વેલિયાં કર-આંગળિયે રે, સાદાં મોજાં પહેર્યાં શામળિયે રે; | વીંટી-વેલિયાં<ref>વેલિયાં = વેઢ, આંટાવાળી વીંટી </ref> કર-આંગળિયે રે, સાદાં મોજાં પહેર્યાં શામળિયે રે; | ||
ઘણા વાણોતર છે સાથે રે, કોણે ઝોળો ગ્રહ્યો છે હાથે રે.{{space}} ૧૦ | ઘણા વાણોતર છે સાથે રે, કોણે ઝોળો ગ્રહ્યો છે હાથે રે.{{space}} ૧૦ | ||
Line 41: | Line 41: | ||
પ્રભુ પૂંઠે કમળા રાણી રે, સભા મોહી જોઈ શેઠાણી રે.{{space}} ૧૧ | પ્રભુ પૂંઠે કમળા રાણી રે, સભા મોહી જોઈ શેઠાણી રે.{{space}} ૧૧ | ||
ઊતર્યાં નાગરીઓનાં અભિમાન રે, જાણે ઊગ્યા શશિયર ભાણ રે; | ઊતર્યાં નાગરીઓનાં અભિમાન રે, જાણે ઊગ્યા શશિયર ભાણ રે<ref>ચંદ્ર અને સૂર્ય. કમળાનું તેજ સૂર્ય-ચંદ્ર જેવું. ઉત્પ્રેક્ષા</ref>; | ||
ભલું ભાલ, ભ્રમર રૂડી રાજે રે, રત્નજડિત રાખડી છાજે રે.{{space}} ૧૨ | ભલું ભાલ, ભ્રમર રૂડી રાજે રે, રત્નજડિત રાખડી છાજે રે.{{space}} ૧૨ | ||
Line 48: | Line 48: | ||
બાજુબંધ ગળુબંધ માળ રે, નવસર હાર ઝાકઝમાળ રે; | બાજુબંધ ગળુબંધ માળ રે, નવસર હાર ઝાકઝમાળ રે; | ||
કટિ ઘમકે ક્ષુદ્રઘંટાલી રે, પહેરણ પચરંગી ફાલી રે.{{space}} ૧૪ | કટિ ઘમકે ક્ષુદ્રઘંટાલી<ref>ક્ષુદ્ર ઘંટાલી = નાનાં કાણાં પાડેલી ઘંટડીઓની હાર </ref> રે, પહેરણ પચરંગી ફાલી રે.{{space}} ૧૪ | ||
ઝમકે ઝાંઝર ઉજ્જ્વળ પાગે રે, વીંછિયા-અણવટ છંદે વાગે રે; | ઝમકે ઝાંઝર ઉજ્જ્વળ પાગે રે, વીંછિયા-અણવટ<ref>વીંછીઆ, અણવટ = પગની આંગળી અને અંગૂઠાનાં ઘરેણાં </ref> છંદે વાગે રે; | ||
પહેરી પચરંગી પટોળી રે, જુએ મર્મે નયણાં ઘોળી રે.{{space}} ૧૫ | પહેરી પચરંગી પટોળી રે, જુએ મર્મે નયણાં ઘોળી રે.{{space}} ૧૫ | ||
Line 77: | Line 77: | ||
વેવાણ! નથી તમો જાણિયાં રે? તમો બ્રાહ્મણ ને અમો વાણિયાં રે.{{space}} ૨૩ | વેવાણ! નથી તમો જાણિયાં રે? તમો બ્રાહ્મણ ને અમો વાણિયાં રે.{{space}} ૨૩ | ||
વેપાર દોશીનો, ઘેર કોઠી રે, અમને ઓથ નરસૈંયાની મોટી રે; | વેપાર દોશીનો, ઘેર કોઠી<ref>વેપારની પેઢી</ref> રે, અમને ઓથ<ref>ઓથ = મદદ સાંસે = શ્વાસે,આશ્ચર્ય અને ભોંઠપથી શ્વાસ ઊંચો થઈ ગયો </ref> નરસૈંયાની મોટી રે; | ||
ધન મહેતાજીનું અમો લીજે રે, વેપાર કાપડનો કીજે રે.{{space}} ૨૪ | ધન મહેતાજીનું અમો લીજે રે, વેપાર કાપડનો કીજે રે.{{space}} ૨૪ | ||
Line 91: | Line 91: | ||
સંભાળી કરો પહેરામણી,’ એમ કહે સુંદરશ્યામ રે : | સંભાળી કરો પહેરામણી,’ એમ કહે સુંદરશ્યામ રે : | ||
‘વળી ઘટે તેવું સોંપજો, અમો વાણોતર સરખું કામ રે.’{{space}} ૨૮ | ‘વળી ઘટે તેવું સોંપજો, અમો વાણોતર સરખું કામ રે.’{{space}} ૨૮ | ||
</poem> | </poem><br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = કડવું ૧૨ | |previous = કડવું ૧૨ | ||
|next = કડવું ૧૪ | |next = કડવું ૧૪ | ||
}} | }}<br> |
edits