19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૫| રમણ સોની}} <poem> [આજે તો હવે અપરિચિત લાગે એવાં, અનેક પ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૧૫| | {{Heading|કડવું ૧૫|}} | ||
<br> | |||
<poem> | <poem> | ||
[આજે તો હવે અપરિચિત લાગે એવાં, અનેક પ્રકારનાં મોંઘાં વસ્ત્રોની કવિની જાણકારી પણ આનંદ-આશ્ચર્ય પ્રેરે એવી છે. કવિની લય-પ્રાસ-ચાતુરી પણ જુઓ : ગંગાવહુને ગજિયાણી..., રૂપકુંવરને રાતો સાળુ... અને છેવટે ‘પિયરપનોતી કુંવરવહુુ’ ] | {{Color|Blue|[આજે તો હવે અપરિચિત લાગે એવાં, અનેક પ્રકારનાં મોંઘાં વસ્ત્રોની કવિની જાણકારી પણ આનંદ-આશ્ચર્ય પ્રેરે એવી છે. કવિની લય-પ્રાસ-ચાતુરી પણ જુઓ : ગંગાવહુને ગજિયાણી..., રૂપકુંવરને રાતો સાળુ... અને છેવટે ‘પિયરપનોતી કુંવરવહુુ’ ]}} | ||
રાગ રામગ્રી) | રાગ રામગ્રી) | ||
વડી વહેવાણ રિસાયાં જાણી લક્ષ્મીજી પાસે આવ્યાં જી; | વડી વહેવાણ રિસાયાં જાણી લક્ષ્મીજી પાસે આવ્યાં જી; | ||
સારું ખીરોદક ખાંધે મૂકીને ડોશીને મનાવ્યાં જી.{{space}} ૧ | સારું ખીરોદક<ref>ખીરોદક = ક્ષીરોદક; એક જાતનું રેશમી વસ્ત્ર કડી ૬થી૨૩ વિવિધ વસ્ત્રો, સાડીઓ, તથા અલંકારોનાં નામ છે | ||
</ref> ખાંધે મૂકીને ડોશીને મનાવ્યાં જી.{{space}} ૧ | |||
જેજેકાર થયો મંડપમાં, સહુને હરખ ન માય જી; | જેજેકાર થયો મંડપમાં, સહુને હરખ ન માય જી; | ||
| Line 77: | Line 78: | ||
કો મહેતા પાસે માળા માગે, ઊભી રહી કર જોડે જી; | કો મહેતા પાસે માળા માગે, ઊભી રહી કર જોડે જી; | ||
કોએક પોતાનું લઈને, બાળક મહેતા આગળ ઓડે જી.{{space}} ૨૪ | કોએક પોતાનું લઈને, બાળક મહેતા આગળ ઓડે<ref>ઓડે = ધરે, લંબાવે</ref> જી.{{space}} ૨૪ | ||
:::: '''વલણ''' | |||
ઓડે બાળક, જાણે કંઈક આપે, મનવાંછિત પામ્યાં સહુ રે; | ઓડે બાળક, જાણે કંઈક આપે, મનવાંછિત પામ્યાં સહુ રે; | ||
સાસરિયાં સરવ વખાણે : ‘પિયરપનોતી કુંવરવહુ રે.’{{space}} ૨૫ | સાસરિયાં સરવ વખાણે : ‘પિયરપનોતી કુંવરવહુ રે.’{{space}} ૨૫ | ||
</poem> | </poem><br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = કડવું ૧૪ | |previous = કડવું ૧૪ | ||
|next = કડવું ૧૬ | |next = કડવું ૧૬ | ||
}} | }}<br> | ||
edits