સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોહન મઢીકર/શેરી: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> ફળિયેફળિયેફરતીશેરી, મોય-દંડિયોરમતીશેરી… કોકકુંવારીપાનિયુંઅ...") |
(No difference)
|
Revision as of 06:55, 7 June 2021
ફળિયેફળિયેફરતીશેરી,
મોય-દંડિયોરમતીશેરી…
કોકકુંવારીપાનિયુંઅડતાં,
સ્મિતનાંફૂલોવેરતીશેરી.
ગામનેછેડેનાનકીદેરી,
રોજનાહીનેપૂજતીશેરી…
એકદીઅવસરઆંગણેઊભો,
ઢોલઢબૂકતાતૂટતીશેરી.
તણાઈચાલીવેલ્યમાંશેરી,
હીબકેહીબકેખૂટતીશેરી.
અવઝાંપામાંઝૂકવીઆંખો,
પગલાંપ્યારાંસૂઘંતીશેરી.
[‘કોડિયું’ માસિક :૧૯૭૭]