સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોહનલાલ પંચાલ/ચિત્રકળાનું કામ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} શાળાનાંમાત્રાબેટકાજબાળકોકલાકારબનવાનાંછેએમજાણવાછતાં...") |
(No difference)
|
Revision as of 07:01, 7 June 2021
શાળાનાંમાત્રાબેટકાજબાળકોકલાકારબનવાનાંછેએમજાણવાછતાંસહુનેચિત્રકળાનુંશિક્ષણઆપવુંજોઈએ. દરેકબાળકનાહૃદયમાંસૌંદર્યમાટેપ્રેમજાગેઅનેનાનીનાનીચીજોમાંરહેલાસૌંદર્યસાથેએતાદાત્મ્યસાધે, તેચિત્ર— શિક્ષણનોપ્રથમહેતુછે. વળી, એનીઅવલોકનશક્તિનોપણએરીતેવિકાસથાય. એનીવાણીમાં, વર્તનમાં, કાર્યમાંઅનેચારિત્રયમાંસુઘડતા, સંવાદિતાઅનેચેતનાલાવવી, એચિત્રકળાનુંજકામછે.