સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યજ્ઞેશ દવે/સમુદ્રનાં મોજાંનો લય: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} જુલાઈમહિનામ્ાાંઉમાશંકરભાઈનોજન્મદિવસ. તેમનાછેલ્લાજન્...") |
(No difference)
|
Revision as of 07:10, 7 June 2021
જુલાઈમહિનામ્ાાંઉમાશંકરભાઈનોજન્મદિવસ. તેમનાછેલ્લાજન્મદિવસેમોડીસાંજેહું, કાતિર્ક, યોગેશઅનેપરેશવર્ષાભીનીહવામાંરસ્તાપરનાખાબોચિયાંનુંસ્કૂટરથીપાણીઉડાડતાંઉડાડતાંતેમનાઘરેપહોંચેલા. અમેપહોંચ્યાત્યારેદિવસનાછેલ્લામુલાકાતીભોળાભાઈનીકળવાનીતૈયારીમાંહતા. ઉમાશંકરભાઈનેતેદિવસેઠીકનહતું, ઝીણોતાવહતો. કૅન્સરડિટેક્ટનહોતુંથયુંપણતેનીઅસરનીશરૂઆતથઈહશે. માંદગીથીઅનેઆખોદિવસચાલેલીશુભેચ્છકોનીઅવરજવરથીથાકેલાહતા. પથારીમાંબ્રાઉનકલરનીશાલઓઢીનેબેઠાહતા. થાક્યાહતા, પણઅમેઆવ્યાતેતેમનેગમ્યું. દાદાઆખાદિવસપછીપૌત્રોસાથેએકલાપડેનેહળવાથાયતેવાહળવાલાગતાહતા. અમેબધાશુભેચ્છાવ્યક્તકરવાપગેલાગ્યા, તોદરેકનેઅમારાનામસાથેશુભેચ્છાઓલખી‘સપ્તપદી’નીએકએકચોપડીઆપી. તેમનાજન્મદિવસનિમિત્તેગળ્યુંમોઢુંકરવામીઠાઈખાધાપછીઅમનેએકવિચારઆવ્યોકેઆદિવસનીયાદગીરીરાખવાકેસેટપરતેમનીકવિતારેકોર્ડકરીએ. કેસેટ-પ્લેયરતોઘરમાંસામેજપડ્યુંહતું, તેથીજેમસુથારનુંમનબાવળિયેતેમમારુંમનત્યાંચોંટેલુંહતું. થાકઅનેતબિયતનેહિસાબેતેમણેરેકોડિર્ંગકરવાનીનાપાડી. પણપછીઅમારીહઠસામેતેમનુંચાલ્યુંનહીં—તેમાંવળીનંદિનીબહેનનોઆગ્રહપણભળ્યો. અંતેતેઓતૈયારથયા. કેસેટ-પ્લેયરનીસિસ્ટમનવીહતીતેથીતેનાઓપરેશનમાંથોડીતકલીફપડી. લાગ્યુંકેઉમાશંકરભાઈમાંડતૈયારથાયછેત્યાંકેસેટ-પ્લેયરેવ્યવધાનઊભુંકર્યું! એકદહેશતહતીકેહાથમાંઆવેલીતકસરીતોનહીંજાય? ત્યાંવળીપ્લેયરેયારીઆપી. ઉમાશંકરભાઈએ‘સમગ્રકવિતા’ હાથમાંલઈકવિતાપાઠશરૂકર્યો. થાકઅનેમાંદગીમાંયઅવાજનિરામયહતો. અમેએકપછીએકકવિતાયાદકરાવતાજઈએ: ‘રહ્યાંવર્ષોતેમાં’, ‘ગયાંવર્ષોતેમાં’, ‘ધારાવસ્ત્ર’—નેબહારખરેખરઝાપટુંપડતુંહતું. એવરસાદનાધધૂડાનો, પવનનો, ભીંજાતીકોયલનાટહુકારનોઅવાજપણરેકોડિર્ંગમાંઝિલાયો. ગ્રંથસ્થનથયેલીપણતેગાળામાંલખેલી‘ગ્રાંડકેન્યોન’ પરનીછેલ્લીકવિતાપણતેમાંઉતારેલી. મનેલાગેછેકેતેકદાચતેમનુંછેલ્લુંસચવાયેલુંરેકોડિર્ંગછેઅનેતેપણતેમનાજન્મદિવસનું! જ્યારેપણઆકાશવાણીસ્ટુડિયોમાંરેકોડિર્ંગહોયત્યારેતેમનેલેવા-મૂકવાજવાનું. હુંલેવાઘરેપહોંચુંત્યારેતૈયારજહોય, ખાલીચંપલજપહેરવાનાંહોય. રસ્તામાંએકદિવસમેંકહ્યુંકે“ ‘મહાભારત’ એતમારાઅનેબધાંનારસનોવિષય. તમેતેમાંથીમાત્રપસારજનથીથયાપણપાનેપાનેરોકાઈવરસોતેનીસાથેગાળ્યાંછે. તોઅમારીપેઢીનેતમારીએદૃષ્ટિનો, અભિગમનો, જ્ઞાનનોલાભમળેતેમાટેતમારાઘરેમહિને—પંદરદિવસેએકનાનીપ્રવચન-બેઠકગોઠવીએ, રસિકમિત્રોનેજાણકરીએઅનેતમારાજકેસેટ-પ્લેયરપરતેનેરેકોર્ડપણકરીએ. અમારીશરતમાત્રએટલીજકેતમે‘મહાભારત’ પરબોલો.” મારીસ્કીમતેમનેપસંદઆવેલી. થોડીવારમૌનરહ્યાપછીકહે, “તારીવાતસારીછે. આપણેજરૂરકરશું. વ્યાસનુંમારાપરમોટુંઋણછે. હાથમાંલીધેલાંકેટલાંકકામોપૂરાંથાયપછીબાકીનુંજીવનવ્યાસઅનેગાંધીજીનાખોળેજીવવુંછે. હુંથોડોનવરોપડુંપછીઆપણેજરૂરકરીએ.” તેમણેહાથપરલીધેલાંકામોથીઅનેપાછળથીતબિયતનેલીધેતેશક્યનબન્યું. છતાંજ્યારેજ્યારેપણમળવાજતોત્યારેહુંઉઘરાણીજરૂરકરતો. હંમેશાંતેમણેએમકહ્યુંકે, આપણેજરૂરકરીશું. વધુવખતજવાનેલીધેજ્યારેમારાઆગ્રહમાંસંકોચભળવાલાગેલોત્યારેએકવારતેમણેમનેકહેલું, “ ‘મહાભારત’ વિશેપૂછતાંમારીપાછળપડીજતાંઅચકાઈશનહીં. તુંતારુંકામનહીંપણમારીપાસેમારુંજકામકરાવીરહ્યોછું.” વિજ્ઞાનનોવિદ્યાર્થીહોવાનેલીધેસાહિત્યનુંઅનેઉમાશંકરભાઈનુંસીધુંશિક્ષણતોહુંપામ્યોનથી. પણઅમારીઆલાગણીતેમનીપાસેરજૂકરતાંએકવારતેમણેએકસાંજેતેમનાઅંદરનારૂમમાંમારાઅનેયોગેશમાટેઅંગ્રેજીકવિતાનોરીતસરનોક્લાસલીધેલો. લગભગદોઢ-બેકલાકસુધી. તેઓવરસોપછીએમ. એ. નોપિરિયડલેતાહોયતેમટોમસગ્રેની‘એલિજીરીટનઇનઅકન્ટ્રી-ચર્ચયાર્ડ’ અનેટોમસહાર્ડીની‘કવિનીઇચ્છા’ કવિતાઓનીલીટીએલીટીવાંચતાજાય, ‘between the lines’ જેહોયતેપણસમજાવતાજાય. છેકછતસુધીચડીગયેલીચોપડીઓવાળાઘોડા, ટેબલપરજવાબઆપવાનીરાહજોતાકાગળો, ટેબલનીએકતરફઉમાશંકરભાઈ, બીજીતરફખુરશીપરહુંઅનેયોગેશ. ઉપરથીપડતોબલ્બનોપ્રકાશઅનેવિદ્યુત-લતાશીએકપછીએકઉજાળતીપંકિતઓ, બધુંકિલકથઈગયુંછે. તેદિવસેતોઅમારામાટેચાબનાવવાગયા (તેમનાહાથનીચાઅનેચીવટપૂર્વકછાલઉતારેલુંસફરજનખાવાવાળાઅમેપણભાગ્યશાળીહતા.) ત્યારેતેમનાબુકકેસનોકાચસરકાવીચોપડીઓજોયેલી. એકપુસ્તકહજીયાદછે‘Divine Comedy’. તેમણેચાલીસ-પચાસવરસપહેલાંતેપુસ્તકબેવારવાંચ્યુંહતુંઅનેતેમાંભારતીયતત્ત્વજ્ઞાનઅનેવિશેષકરીને‘ઉપનિષદ’ અને‘ગીતા’નાપેરેલલક્યાંછેતેપંકિતઓઅંડરલાઈનકરેલીનેટાંચણકરેલું. તેમનીસાથેથોડીવારબેસોતોપણબેચારવાત, વિચારકેરજૂઆતએવીથાયકેતમનેકાયમમાટેયાદરહીજાય. ‘મહાભારત’નાગમતાપાત્રવિશેપૂછ્યું, તોતેમણેકૃષ્ણ, કર્ણ, અર્જુન, યુધિષ્ઠિર, વિદુરકેદ્રૌપદીનહીંપણદુર્યોધનનુંનામઆપેલું! તેમનાહૃદયનાકોઈખૂણામાંઆપણોઆખલનાયકવસીગયેલો. નેધરલેન્ડ્ઝથીમારોમિત્રયાપસ્લુરિંકઅમદાવાદઆવેલો, તોતેનેલઈઉમાશંકરભાઈનેઘરેગયેલો. આમસ્ટરડામ, હેગ, રોટરડામનીવાતોકરીતેનેવાતોકરતોરાખેલો. નીકળતીવખતેબહારઓશરીમાંઅમનેવળાવવાઆવ્યાત્યાંવળીવાર્તાએવળગ્યા. વાતવાતમાંક્યાંથી‘કાન્ત’ની‘આજમહારાજજલપરઉદયજોઈનેચંદ્રનોહૃદયમાંહર્ષજામે’—તેપંકિતઓબોલ્યાનેગુજરાતીભાષાનોએકઅક્ષરપણનસમજનારામારાડચમિત્રેકાવ્યનાલયપરથીતેનેપામીજઈનેમનેપૂછ્યું: “Are these lines related to sea?” એકવિતામાંયાપનેસમુદ્રમાંમોજાંનોલયપકડાયો!