સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યશવન્ત મહેતા/વિજ્ઞાન-સાહસકથાનો સર્જક: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} ફ્રાન્સનુંનાન્તેશહેર : ઓગણીસમીસદીનાપ્રથમાર્ધમાંત્યા...") |
(No difference)
|
Revision as of 07:16, 7 June 2021
ફ્રાન્સનુંનાન્તેશહેર : ઓગણીસમીસદીનાપ્રથમાર્ધમાંત્યાંએકઅત્યંતકલ્પનાશીલછોકરોવસતોહતો. કલ્પનાશીલતોએવોકેકશુંજએનેજેમનુંતેમદેખાયજનહીં. પહાડજુએતોઅંદરગુફાઓનીઅનેએમનીઅંદરવસેલીનગરીઓનીકલ્પનાકરે. વનજુએતોએનાંગાઢવૃક્ષોવચ્ચેચાલતાંકોઈકારખાનાનીકલ્પનાકરે. દરિયોજુએતોએનેતળિયેવસતામાનવસમૂહોનીકલ્પનાકરે! એકદહાડોએનીશાળાનાશિક્ષકેનિબંધલખવાકહ્યું. ‘હુંમોટોથઈનેશુંકરવામાગુંછું’, એવોએનિબંધનોવિષયહતો. કોઈકેલખ્યુંકે, હુંરાજાબનીનેરાજકરવામાગુંછું. કોઈકેલખ્યુંકે, હુંસેનાપતિબનીનેયુદ્ધોજીતવામાગુંછું. કોઈવકીલ, દાક્તર, ધર્મગુરુ, ખલાસીકેકરોડપતિથવામાગતાહતા. પણઆપણાઆભેજાબાજેશુંલખ્યુંતેએનાજશબ્દોમાંજોઈએ : “હુંઅજનબીદુનિયામાંસાહસનીસફરેજવામાગુંછું-એવીદુનિયામાંકેજ્યાંતાડનાંલાંબાંપાંદડાંહવામાંવીંઝાતાંહોય, જ્યાંલાલઅનેલીલાંપંખીટહુકાકરતાંહોય, જ્યાંભેદભર્યાંવનોમાંમાણસથીપણઊંચાંઘાસલહેરાતાંહોય. જ્યાંમાનવીએકદીનહીંદીઠેલીગુફાઓપોતાનાંજડબાંફાડીનેબેઠીહોય, જેમાંઅટપટાછૂપામાર્ગોહોયઅનેજેમાંપડઘાનાંસંગીતબજતાંહોય…” આછોકરાનુંનામજુલેગેબ્રીએલવર્ન. (કોઈકએનાનામનોઉચ્ચાર‘ઝુલ’ કરેછે. ગુજરાતીમાંએનાનામનોઉચ્ચાર‘જુલેવર્ન’ રૂઢબન્યોછે, એથીઆપણેઅહીંએઉચ્ચારસ્વીકારીનેચાલીશું.) ૮ફેબ્રુઆરી, ૧૮૨૮નેદિવસેજન્મેલાજુલેનેસાહસનોઅનેસફરનોએવોતોગાંડોશોખલાગ્યોહતોકેબારેકવર્ષનીઉંમરેએઘેરથીભાગીનીકળેલો! એનીઇચ્છાકોઈકજહાજપરનોકરીએરહીનેદુનિયાઘૂમવાનીહતી. કલ્પનામાંતોએઘણીવારઆવીભાગંભાગકરતોજરહ્યો. નવરોપડેકેતરતઅજબગજબનીવાર્તાઓલખે. આડેધડચિત્રોદોરે. પણકેવાંચિત્રો? ઘોડાવગરનીગાડીનાંઅનેઆકાશમાંઊડતીઆગગાડીનાંઅનેદેશવિદેશનીસફરકરનારબલૂનનાંઅનેએવાંએવાં. ૧૮૪૭માંઅઢારવર્ષનીઉંમરેજુલેએપૅરિસનોરાહપકડ્યો. ત્યારેપૅરિસનાં‘સલોન’ વિખ્યાતહતાં. બૌદ્ધિકચર્ચાઓઅનેસર્જનાત્મકઆપલેનીભૂમિકાઆસલોનભજવતાં. જુલેનાકાકાપૅરિસનાઅગ્રણીનાગરિકહતા. એમણેજુલેને‘સલોન’માંઓળખાણોકરાવીઆપી. એમાંમુખ્યત્વેલેખકોઅનેકવિઓમળતા. પૅરિસમાંબીજુંપણઘણુંઘણુંહતું. ઢગલાબંધછાપાં, કોડીબંધમાસિકપત્રો, ચોપડીઓતોથોકેથોકછપાય. રાતભરનાટકશાળાઓચાલે. લેખકો, કવિઓ, નટોઅનેકલાકારોથીઆખીનગરીઊભરાય. જુલેએનક્કીકર્યુંકેજીવવુંતોપૅરિસમાંઅનેએપણનાટ્યલેખકબનીને. પોતાનીપ્રિયનગરીમાંએભટકવાલાગ્યો. એનીઆરઝળપાટદરમિયાનએકએવીઘટનાબનીગઈકેએનીઆખીજંદિગીજપલટાઈગઈ. એકરાતેજુવાનજુલેસંગીતનોજલસોસાંભળવાગયોહતો. પણએનાસાહસરસિયાજીવનેસંગીતમાંરસનપડ્યો. કાર્યક્રમનીઅધવચ્ચેથીઊઠીનેએચાલતોથયો. પોતાનીરસભરી, અવનવીઅનેઉટપટાંગકલ્પનાઓમાંરમતોજુલેઊંધુંઘાલીનેસંગીતશાળાનોદાદરોઊતરીરહ્યોહતો, ત્યાંતોઅચાનકલૂગડાંનાએકમોટાપોટલાસાથેઅથડાઈપડ્યો. સંગીતશાળાનાદાદરાપરઆકયાધોબીનાબચ્ચાએલૂગડાંનુંપોટલુંમૂક્યુંહશે, એમવિમાસતાજુલેએનજરઊંચીકરી. જરાધારીનેજોયુંતો, આતોપોટલુંનહીંપણપોટલાજેવોપહોળોપહોળોએકગોળમટોળમાણસજણાયો. જુલેએઅથડાઈપડવાબદલતેનીમાફીમાગવામાંડી. પેલાપોટલાએકહ્યું, “દોસ્ત! માફીમાગવાનીજરૂરનથી. તમેપોતાનીકલ્પનાઓનીદુનિયામાંખોવાઈનેદાદરોઊતરતાહતા, એટલેઅથડાઈપડ્યા. ખેર! મનેકાંઈથયુંનથી. ઊલટાનીતમનેમારીરાક્ષસીફાંદવડેઈજાનથઈહોયતોજનવાઈ! હા, હા, હા… પણજુવાન, મનેએકબીજોજવિચારઆવેછે.” “કયોવિચાર?” જુલેએપૂછ્યું. “વિચારએવોછેકે-જેમાણસઆટલોકલ્પનાવિવશછેતેલેખકબનેતોકેટલુંસુંદરસર્જનકરીશકે!” જુલેએબીતાંબીતાંઅનેસસંકોચજણાવ્યું, “સાહેબ! હુંલેખકજછું.” “એમ? તોતોલાવોતમારુંલખાણ! મનેવાંચવાઆપો. કાલેસાંજેમનેફરીમળો.” “આપ..?” “હોહોહો… મારીઓળખઆપવાનુંતોહુંવીસરીજગયો. મારુંનામએલેક્ઝાંડરડુમા.” આટલુંકહીને, આગામીસાંજનામિલનમાટેનીસલોનનુંનામ-સરનામુંજણાવીનેડુમાદાદરચડીગયા. જુલેએમનીધીંગીપીઠજોઈજરહ્યો. પોતેઆજેફ્રાન્સનાએકવિરાટસર્જકનેમળ્યોછે, એનાઅહોભાવથીજજુલેપુલકિતબનીગયો. ‘થ્રીમસ્કેટિયર્સ’ જેવીઅનેકઅદ્ભુતઐતિહાસિકસાહસકથાઓનાડુમાઅજોડસર્જકહતા. પૅરિસમાંત્યારેએમનાનામનોડંકોવાગતો. ડુમાનાચરિત્રનુંએકઉમદાપાસુંહતુંઊગતાસર્જકોનેપ્રોત્સાહનઆપવાનું. અનેકસર્જકોએલેક્ઝાંડરડુમાનીસર્જકમંડળીનાસાથીહતા. વળતીસાંજેયુવાનજુલેલેખકમંડળીમાંપહોંચીગયા. ડુમાએઅન્યસાહિત્યકારોસાથેજુલેનીઓળખાણકરાવીઅનેજેકાંઈલખેતેપોતાનેબતાવવાસૂચવ્યું. ડુમામાત્રવિખ્યાતજનહીં, ધનવાનપણહતા. એકથિયેટરનામાલિકહતા. એમણેજુલેનેથિયેટરમાંકામેરાખીલીધા. જુલેનેવિજ્ઞાનસાહિત્યલખવુંહતું, પરંતુએમાટેનીઅભ્યાસસામગ્રીનહોતી. ભાઈસાહેબેપૅરિસનાજાહેરપુસ્તકાલયનુંશરણુંશોધ્યું. વહેલીસવારથીરાતેપુસ્તકાલયબંધથાયત્યાંસુધીલાઇબ્રેરીનોઆશરો. એમાંબેલાભહતા-ઘણાંબધાંપુસ્તકોવાંચવામળે, અનેકાતિલઠંડીસામેરક્ષણપણમળે. ઘરમાંરહેતોતોતાપવામાટેબળતણબાળવુંપડેને? પુસ્તકાલયમાંબેસીનેજુલેએપુષ્કળવાચનકર્યું. હજારોપાનાંભરીનેવિજ્ઞાનવિષયકનોંધોકરી. એનોંધોઅનેવિજ્ઞાનનાએજ્ઞાનવડેજપછીથીએનીકૃતિઓરચાઈ. અગાઉમહાનસમાજચંતિકકાર્લમાર્ક્સેપણઆમજ, લંડનનીટાઢથીબચવાશહેરનાપુસ્તકાલયનોઆશ્રયલીધોહતો. દક્ષિણફ્રાન્સનાએમિયન્સગામેએકમિત્રનાલગ્નમાંહાજરીઆપવામાટેજુલેગયેલા. ત્યાંઓનરાઇનમોરૅલનામનીએકયુવાનવિધવાનાપ્રેમમાંપડીગયા. બેઉએલગ્નકર્યાં. દંપતીનેત્યાંપુત્રનોજન્મથયો. નામરાખ્યુંમાઇકલ. માઇકલઆગળજતાંપિતાનોલેખક-સહાયકબન્યો. વર્નનાઅવસાનપછીએમનીપડીરહેલીકેઅધૂરીરહેલીઘણીકૃતિઓશોધીનેતથામઠારીનેમાઇકલેપ્રગટકરાવી. વર્નનેપોતાનીપ્રથમવિજ્ઞાન-સાહસકથાલખવાનીતક૧૮૬૨માંમળીગઈ. માનવીનીઆકાશમાંઊડવાનીઝંખનાનુંએકપરિણામ૧૮મીસદીમાંફ્રાન્સમાંજજોવાયુંહતું. ત્યાંહવાભરેલાબલૂનવડેઊડવાનાસફળપ્રયોગથયાહતા. પછીએવાગુબ્બારાનેવધારેટકાઉ, નિયંત્રિત, ઝડપીઅનેપોસાયતેવાબનાવવાનીદિશામાંપુષ્કળપ્રયાસોઅનેસંશોધનોચાલતાંહતાં. જુલેવર્નેપણતેવિષયનીવ્યાપકનોંધોરાખીહતી. એટલામાંફેલિક્સનાદરનામનોમિત્રજુલેનેમળ્યો. કહેકે, મેં‘જાયન્ટ’ નામનોગુબ્બારોબનાવ્યોછે. એનીવાટેયુરોપનીમુસાફરીકરવાધારુંછું. એપ્રવાસનોખર્ચકાઢવામાટેઅખબારોમાંકશુંકછપાવવુંછે. તમેકશુંકલખીઆપોને! આસૂચનેજુલેવર્નનામસ્તકમાંઝબકારોકરીદીધો. એમનેથયુંકેગુબ્બારોયુરોપપરઊડેએમાંખાસનવાઈનહીં. પરંતુઅજાણ્યાઅંધારિયાલાગતાઆફ્રિકાઉપરએઊડેતોકેવીકેવીમુશ્કેલીઓસર્જાય? કેવાંજોખમોઆવે? કેવાંસાહસકરવાંપડે? આદિવસોમાંમંગોપાર્ક, ડો. લિવિંગ્સ્ટન, સ્ટેનલી, વગેરેનાંઆફ્રિકીસાહસોતાજાંહતાં. વિશાળવિક્ટોરિયાસરોવરનીશોધહમણાંજજાહેરથઈહતી. એપાર્શ્વભૂમાં, આફ્રિકાપરનીગુબ્બારાયાત્રાનીકથાલોકોનેખૂબગમે. આથીએમણેઆવીએકલાંબીકથાલખીનાખી. આનવલકથા‘ગુબ્બારામાંપાંચસપ્તાહ’નીહસ્તપ્રતલઈનેવર્નપ્રકાશકોનાંપગથિયાંઘસવાલાગ્યા. કાંઈકેટલાયપ્રકાશકોનેવંચાવી. પીટરહેઝેલનામનાપ્રકાશકેઆખરેએકૃતિકેટલાકસુધારાપછીછાપવાનીતૈયારીબતાવી. એણેવાચકોનાંદિલજીતીલીધાં. કથાએટલીબધીલોકપ્રિયનીવડીકેતરતજએનુંઅંગ્રેજીભાષાંતરથયું, અનેઆટલાંટિકનીબેયબાજુએતેનુંધૂમવેચાણથયું. પ્રકાશકહેઝેલેવર્નનુંમૂલ્યસમજીલીધુંહતું. એણેવર્નસાથેએકકરારકર્યો. એકરારઅનુસાર, વર્નજેકાંઈલખેતેએમણેહેઝેલનેપ્રગટકરવાઆપીદેવાનુંહતું. બદલામાંહેઝેલએમનેપ્રતિવર્ષ૧૦,૦૦૦ફ્રાન્કઆપે. ૧૮૬૩પછીનાંલગભગ૨૦વર્ષસુધીદરરોજસવારના૫-૦૦થી૧૦-૦૦વાગ્યાસુધીવર્નેલખ્યેરાખ્યું. અનેકઅવનવીવિજ્ઞાન-સાહસકથાઓરચી. આશરે૪૦વર્ષસુધીવર્નપ્રતિવર્ષઓછામાંઓછીએકઅનેક્યારેકવધારેનવલકથાઓહેઝેલને (અનેજગતને) આપતારહ્યા. ૧૮૬૪માંવર્નેએમનીઉત્તમકૃતિઓમાંનીએક‘પૃથ્વીનાકેન્દ્રનોપ્રવાસ’ ‘(જર્નીટુધીસેન્ટરઓફધીઅર્થ’) આપી. આપણેઆકૃતિનેમૂળશંકરમો. ભટ્ટનાસંક્ષિપ્તગુજરાતીઅનુવાદ‘પાતાળપ્રવેશ’ દ્વારાઓળખીએછીએ. ૧૮૬૫માંવર્ને‘પૃથ્વીથીચંદ્ર’ ‘(ફ્રોમધીઅર્થટુધીમૂન’) લખી. આકથામાંજુલેવર્નેયાનનેચન્દ્રસુધીપહોંચાડવામાટેએનેએકવિશાળતોપમાંથીછોડવાનીકલ્પનાકરેલી. પૃથ્વીનાગુરુત્વાકર્ષણમાંથીયાનછૂટીશકેએમાટેએમણેકલાકે૨૫,૦૦૦માઇલનીગતિનીપણકલ્પનાકરેલી. એકસદીપછીએમનીઆકલ્પનાઓતદ્દનયથાર્થપુરવારથઈ. ૧૯૬૯માંઅમરેકિનોએચન્દ્રપરઉતરાણમાટે‘એપોલો-૧૧’ નામકયાનછોડ્યુંત્યારેવર્નનાજપથનેઅનેપદ્ધતિનેઅનુસરવામાંઆવ્યાંહતાં. વર્નેપોતાનીવાર્તાનાયાનનેઅમેરિકાનાફ્લોરિડારાજ્યનાકેપકેનેવર્લખાતેથીછૂટતુંનિરૂપેલું. એપોલો-૧૧લગભગઆજજગાએથીછોડવામાંઆવ્યું. જુલેવર્નેપોતાનાયાનનેપરતઆવવાનાસ્થળતરીકેપાસિફિકમહાસાગરનુંજેસ્થળદર્શાવેલુંએનાથીએપોલો-૧૧માત્રત્રણકિલોમિટરદૂરમહાસાગરમાંખાબક્યું! સફળતાનેવરેલાવર્ને૧૮૬૮માં‘સેઇન્ટમિશેલ’ નામનુંએકજહાજખરીદ્યું. સફરેનીકળીપડ્યા. બચપણથીજેદરિયાઈસફરોનીઝંખનાસેવીહતીતેપોતાનાઆગવાજહાજદ્વારાપૂર્ણકરવાનીતકએમનેચાળીસવર્ષનીઉંમરેમળીગઈ. સબમરીનદ્વારાસાહસ-પ્રવાસનીએકનવલકથાઆજહાજીપ્રવાસદરમિયાનજએમણેલખવામાંડી. એપછીથી‘ટ્વેન્ટીથાઉઝન્ડલીગ્ઝઅંડરધીસી’ (સમુદ્રસપાટીહેઠળ૨૦,૦૦૦દરિયાઈમાઇલનીદરિયાઈસફર) નામેપ્રગટથઈ. ૧૮૬૯માંપ્રગટથયેલીઆનવલકથાનેઘણાલોકોવર્નનીશ્રેષ્ઠકૃતિમાનેછે. એનોકથાનાયકકૅપ્ટનનેમોપૂર્વજીવનનોએકહિન્દીરાજવીછે, જે૧૮૫૭નાબળવાદરમિયાનઅંગ્રેજોસામેલડેલોઅનેજેવિશ્વભરમાંમોટીસત્તાઓદ્વારાગરીબદેશોનીલૂંટઅનેગુલામીવિરુદ્ધલડવાનીકળ્યોછે. કૅપ્ટનનેમોસારાવિજ્ઞાનીપણછે, અનેએમણે‘નોટિલસ’ નામકઅત્યંતશક્તિશાળીસબમરીનબનાવીછે. આસબમરીનવડેતેઓલૂંટખોરરાજ્યોનાંજહાજોનેભાંગેછેઅનેડુબાડેછે. વળી, વિશ્વભરમાંથીગુલામીનીપ્રથાનાબૂદકરવાનીપણકૅપ્ટનનેમોનીજેહાદછે. ૧૮૭૨માંએમનીવિજ્ઞાન-પ્રવાસ-સાહસનીઅન્યસુવિખ્યાતકથા‘અરાઉન્ડધીવર્લ્ડઇનએઇટીડેઝ’ ‘(એંશીદિવસમાંપૃથ્વી-પ્રદક્ષિણા’) પ્રગટથઈ. વાર્તાપ્રથમતોપૅરિસનાએકપત્રમાંદૈનિકહપતેછપાઈ. દરરોજએનોથોડોથોડોભાગપ્રસિદ્ધથતો. એમાં૮૦દિવસમાંદુનિયાનીસફરપૂરીકરવાનીશરતલગાવીનેનીકળેલાએકબ્રિટિશસાહસીફિલિયાસફોગનીવાતછે. આકથામાંદુનિયાનેએટલોબધોરસપડ્યોકેપૅરિસનાઆછાપામાંશુંછપાયછે, તેદુનિયાનાંબીજાંછાપાંઓમાંબીજેદિવસેસમાચારતરીકેછપાતું! ફિલિયાસફોગઆજેક્યાંપહોંચ્યોતેનાતારદેશવિદેશમાંમોકલાતાહતા! ન્યૂયોર્કનાએકછાપાનેતોફોગનીઆસફરમાંએટલોરસપડીગયોકેએણેખરેખરદુનિયાનીસફરેનીકળવામાટેસાહસિકોનેઓફરકરી. અનેદુનિયાનાપત્રકારત્વનાઇતિહાસનુંઆપણએકરોમાંચકપ્રકરણછેકેઆપ્રવાસમાટેએકયુવતીતૈયારથઈ. એપત્રકારયુવતીનુંનામનેબીબ્લાય. એણેમાત્ર૭૨દિવસમાંદુનિયાનીસફરખેડીનેફિલિયાસફોગનોવર્ન-કલ્પિતવિક્રમતોડીપાડ્યો. વર્નપોતાનુંએકાદજહાજલઈનેદરિયાઈસફરેનીકળીપડતા. જહાજપરલખતા. અનેકદેશોનીએમુલાકાતલેતા. એનીઆબધીદરિયાઈયાત્રાઓદરમિયાનભત્રીજોગૅસ્ટનએમનીસાથેરહેતો. ગૅસ્ટનવર્નનેવહાલોહતો. આગૅસ્ટન૧૮૮૫માંઅચાનકપોતાનામસ્તકપરનોકાબૂગુમાવીબેઠો. તેથીએનાપિતાનાઘરમાંએનેગોંધીરાખવામાંઆવતો. પરંતુઅચાનકએછટક્યો. કોણજાણેક્યાંથીએકભરીરિવોલ્વરએનાહાથમાંઆવીગઈ. એનીડાગળીમાંશોચસકોથયો, ખબરનહી; પરંતુએતોજુલેવર્નકાકાનેઘેરજઈપહોંચ્યો. જઈનેકહેકેતમેજહાજોમાંબેસીનેએકલાઘૂમ્યાકરોછો, તોમનેયજહાજખરીદવાનાપૈસાઆપો. આગાંડિયાનીમાગણીનોવર્નેઇન્કારકર્યો. ગૅસ્ટનેએમનાપરગોળીબારકરવાનીકોશિશકરી. એમાંતોકાકો-ભત્રીજોબથ્થંબથ્થાઆવીગયા. એધમાચકડીમાંબેગોળીઓછૂટી. એકવર્નનાઘૂંટણનીનીચેનળાપરવાગી. આઘટનાએતેનાએકપગનેજંદિગીભરનેમાટેજાહલબનાવીદીધો. હવેતેટેકણલાકડીવગરચાલીનશકતા. પગજાહલબન્યાપછીવર્નપોતાનેનિવાસસ્થાનેવધારેસ્થિરથયાહતા. જીવનભરમાંસોઉપરાંતનવલકથાઓલખીહતી. પરિણામેશરીરખૂબઘસાઈગયુંહતું. અંધબન્યાએટલુંજાણેપૂરતુંનહોયતેમબહેરાપણબન્યા. છેલ્લેછેલ્લેએઅંધઅનેબહેરાલેખકમાત્રબોલીશકતાઅનેસંતાનોએલખીલેતાં. વર્નનાંકુલપુસ્તકોનીયાદીતોલાંબીછે. એમનાંફ્રેન્ચઅનેઅંગ્રેજી (અનુવાદિત) ૧૫૩પુસ્તકોનીયાદીબનાવીશકાઈછે. એપણઆખરીનથી. [‘જુલેવર્નનીકથાસૃષ્ટિ’ પુસ્તિકા :૧૯૯૬]