ઓખાહરણ/આસ્વાદલક્ષી અભ્યાસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 8: Line 8:
[ગુજરાતીના પહેલા વિવેચક]  
[ગુજરાતીના પહેલા વિવેચક]  
{{Poem2Close}}
{{Poem2Close}}
 
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = કડવું ૨૯
|previous = કડવું ૨૯
|next = આખ્યાનકાવ્યનું સ્વરૂપ અને વિકાસગતિ
|next = આખ્યાનકાવ્યનું સ્વરૂપ અને વિકાસગતિ
}}
}}
</br>

Revision as of 07:37, 3 November 2021


આસ્વાદલક્ષી અભ્યાસ

રસની બાબતમાં કોઈપણ ગુજરાતી કવિ પ્રેમાનંદના પેંગડામાં પગ ઘાલે એવો નથી. તાક્યું તીર મારનારો તો પ્રેમાનંદ જ. એ ધારે છે ત્યારે રડાવે છે, ધારે છે ત્યારે હસાવે છે અને ધારે છે ત્યારે શાંત રસના ઘરમાં આપણને લઈ જઈને બેસાડે છે. નવલરામ [ગુજરાતીના પહેલા વિવેચક]