સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યોગેશ જોશી/ફૂટ્યા કરે છે: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> બધીહોડીઓરોજપૂછ્યાકરેછે કિનારાહવેકેમડૂબ્યાકરેછે?… મોજુંતોસહ...") |
(No difference)
|
Revision as of 07:27, 7 June 2021
બધીહોડીઓરોજપૂછ્યાકરેછે
કિનારાહવેકેમડૂબ્યાકરેછે?…
મોજુંતોસહેજેનતૂટેપરંતુ,
ખડકનીઆછાતીકાંતૂટ્યાકરેછે?
તપાસોમનેકૈંથયુંતોનથીને?
ગઝલપરગઝલઆજફૂટ્યાકરેછે!
[‘કવિલોક’ બે-માસિક :૧૯૭૮]