સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રઘુવીર ચૌધરી/વેરાન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> પ્રીતવછોર્યાવાછરડાંધૂસરસંધ્યામાંભટકે, કાલિન્દીનેનીરડૂબવાક...")
(No difference)

Revision as of 07:49, 7 June 2021

પ્રીતવછોર્યાવાછરડાંધૂસરસંધ્યામાંભટકે,
કાલિન્દીનેનીરડૂબવાકદંબછાયાલટકે....
ગોપીનેગોપાળહવેઅણજાણલોકશાંફરતાં,
વ્યાકુળમૂગાપડછાયાશાંધેનુનાંધણચરતાં.
કો’કકામળી, કો’કબંસરી, કો’કઅધૂરુંગાન...
બધુંગયુંવિસરાઈ, એકલુંટકીગયુંવેરાન!