સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રઘુવીર ચૌધરી/નગીનભાઈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} ગુજરાતગૌરવલઈશકેએવુંજીવનનગીનદાસપારેખજીવ્યાહતા, નિર્મ...")
(No difference)

Revision as of 07:53, 7 June 2021

          ગુજરાતગૌરવલઈશકેએવુંજીવનનગીનદાસપારેખજીવ્યાહતા, નિર્મલઅનેસંનિષ્ઠજીવન. ગોવર્ધનરામઅનેગાંધીજીબંનેહરખાયએવુંપ્રવૃત્તિમયસંન્યાસનુંદૃષ્ટાંતબનતુંજીવન. ગુજરાતીસર્જકોઅનેવિદ્વાનોનગીનભાઈનીનિષ્ઠાઅનેનૈતિકઆગ્રહોવિશેજાણેછે. ક્યારેકકોઈનાનીબાબતેયએઅપવાદસ્વીકારેનહીં. એજરૂરજાણતાહશેકેદાગીનોઘડવામાટેસોનામાંતાંબુંભેળવવુંપડે, પરંતુદાગીનોકેચલણીસિક્કોબનવામાટેએમણેકશોભેગસ્વીકાર્યોનથી. પોતાનીજગાએમૂળધાતુરૂપેતપ્યાકર્યુંછે. તપચાલુરાખ્યુંછે. એઆપણાપરમવિદ્યાપુરુષછે. એમનેતમેપ્રણામકરોકેનકરો, એમનાચહેરાનીરેખાબદલાતીનથી. હર્ષઅનેશોકનાપ્રસંગોએમનોમુખભાવબદલીશકતાનથી. કામનહોયતોમળવુંનકામુંછે. તમેઉમાશંકરનોવખતબગાડીશકો, પણનગીનભાઈનોનહીં. એમનેબિનજરૂરીવાતેવાળીશકાયનહીં. તમેગયાહોઅનેબેઠાહોતોએનોએમનેબાધનથી. એકામમાંહોયત્યારેબાજુમાંખુરશીપડીછેકેતમેબેઠાછોએએમનેમાટેસરખુંહોયછે. સાંજપછીએક-બેકલાકએમનાઅનધ્યાયનાહોયછે. બહારથીલેખકોઆવ્યાહોયઅનેઉમાશંકરભાઈનેત્યાંગોષ્ઠીહોયતોએકાદરમૂજીપ્રસંગતોનગીનભાઈપાસેથીભેટમાંમળેજ. એકવારશિશિરકુમારઘોષઆવેલા. સાત-આઠઅહીંનાકવિઓહતાઅને‘સ્નેહરશ્મિ’ ઝીણાભાઈપણહતા. વાતોજામી. તેદિવસેઉમાશંકરેવારંવારબનેલીસત્યઘટનાકહી. ઝીણાભાઈનવુંકાવ્યલખેપછીતુરતછાત્રાલયનાનજીકનારૂમમાંજઈનેસંભળાવવુંશરૂકરે. શરૂઆતનાશ્રોતાઓમાંનગીનભાઈહોય. એમનેસંભળાવીનેઆગળવધીરહેલાઝીણાભાઈઅડધુંવર્તુળપૂરુંકરેતેપહેલાંતોનગીનભાઈપેલાકાવ્યનુંપ્રતિકાવ્યરચીનેસામેઆવીપહોંચે. નગીનભાઈત્યારેપ્રતિકાવ્યરચવામાંએક્કાહતા. સાથેરહેતાવિદ્યાર્થીઓઅનેઅધ્યાપકોનીમજાક-મશ્કરીમાટેએકહસ્તલિખિતચલાવતા—‘પંચતંત્ર’. એનોમુદ્રાલેખહતો: ‘આવ્યાપારેષુવ્યાપાર:’ એટલેકેઅનધિકારચેષ્ટા, પોતેકરવીઅનેસામાનીઉઘાડીપાડવી. એક‘ગિલિન્ડરક્લબ’ ચલાવતા. મજાક-મશ્કરીસહનનકરીશકનારક્યારેકએમનેમારવાપણતૈયારથઈજતા, પણનગીનભાઈનીરમૂજશકિતઆગળસૌનાંહથિયારહેઠાંપડતાં. એકવારગાળોનાજ્ઞાનનીહરીફાઈથયેલી. ચરોતરજીતેકેસુરત? નગીનભાઈએદક્ષિણગુજરાતનોયશવધારીઆપેલો. મૅટ્રિકસુધીએમણેવલસાડમાંશિક્ષણલીધું. ‘પ્રિલિમ’નીપરીક્ષાનોસમયહતોત્યાંઅસહકારનુંઆંદોલનશરૂથયું. શાળાએજવાનુંછોડીદીધું. દારૂનાંપીઠાંપરપિકેટિંગકરેલું, મામાનીફટાકડાનીદુકાનહતી, પ્રતિકારનાકાર્યક્રમનોઅમલએમનીસામેપણકરેલો. રાષ્ટ્રીયકારણોથીઆપહેલાંસ્કૂલમાંત્રણવારહડતાલપડાવેલી. પ્રિલિમિનરીપરીક્ષાઆવી. નગીનભાઈનિશાળેજાયનહીં, પિતાજીખાયનહીં. નગીનભાઈપણખાઈનશક્યા. છેવટેનીકળ્યાસંસ્કૃતનીપરીક્ષાઆપવા. પાંચમિનિટમોડાપડ્યા. માસ્તરેટોક્યા, રોક્યા. ખડિયોલઈનેઘેરપાછાઆવ્યા. શાળાનાઆચાર્યનેએકસારાવિદ્યાર્થીનીકૅરિયરબગડવાનીચિંતાથઈ. બોલાવ્યા, સમજાવ્યા. અસહકારનોમુદ્દોમોટોહતો. ત્યારેઉંમરતોઅઢારેકવર્ષનીજહશે; પણસમજતાહતાઘણું. આચાર્યનેકહીદીધું: “હુંકૅરિયર-બૅરિયરમાંસમજતોનથી.” એપછીતોવિદ્યાપીઠમાં; ત્યાંનાસ્નાતકથઈબંગાળીભાષાનાવિશેષઅભ્યાસમાટેશાંતિનિકેતનગયેલા. એમનામાટેએકવર્ષનોખાસઅભ્યાસક્રમઘડાયેલો. શાંતિનિકેતનમાંનગીનભાઈએપ્રેમનાથબિશિનાનાટકમાંશકુનિનુંપાત્રકરેલું. શકુનિમૂળકંદહાર—ગંધારના, આજનાઅફઘાનિસ્તાનના, તેથીપઠાણ. દાઢીતોરીતસરજોઈએજ. નગીનભાઈએદોઢમહિનાપહેલાંથીદાઢીવધારેલી. ઓછામાંપૂરુંનાટકવખતેનંદબાબુએમેકઅપકરેલો. નાટકમાંછાયાયુદ્ધકરવાનુંઆવે. કોઈસામેલડનારહોયજનહિનેલડવાનું. એમનાપૂર્વાપરવ્યકિતત્વસાથેપણઆસંગતછે. એમણેલડવાનુંચાલુકર્યુંહોયપણએમનીસામેકોઈનહીંએટલેકેકોઈનીસામેનહીં, મુદ્દાસાથેવાત. શાંતિનિકેતનમાંપણતોફાનીતરીકેનીછાપઊભીકરવામાંએસફળથયેલા. એકવારએપાણીમાંડૂબીરહ્યાહતા, સાચેજડૂબીરહ્યાહતા, એમદદમાટેબૂમોપાડતાહતા. પણસાંભળનારાઓમાંથીકોઈમાનવાતૈયારનહતુંકેસાચેજએડૂબીરહ્યાછે. એતોગુજરાતીભાષાનુંભાગ્યકેકોઈકેમશ્કરીનોભોગબનવાનાજોખમસાથેપણએમનેબહારખેંચીકાઢ્યા. ૧૯૨૮થી૧૯૭૮વચ્ચેનાએકાવનવર્ષમાંએમનીપાસેથીઆપણનેકુલએકસોપાંચપુસ્તકોમળ્યાંછે. એમાંશરદબાબુ, રવીન્દ્રનાથ, દિલીપકુમારરાય, સુરેન્દ્રનાથદાસગુપ્ત, અતુલચંદ્રગુપ્ત, ‘જરાસંધ’, મૈત્રેયીદેવીઆદિનીબંગાળીકૃતિઓનાઅનુવાદોછે. આઠવલેના‘રસગંગાધર’ પરનામરાઠીગ્રંથનોઅનુવાદછે. તોઅંગ્રેજીમાંથીએમણેકાવ્યશાસ્ત્ર, ચિંતનઅનેદર્શનનીકૃતિઓનાઅનુવાદોઆપ્યાછે. એમાંઈસુદાસસાથેકરેલો‘બાઇબલ’નોઅનુવાદતોવીસરીશકાયજનહીં. કશુંઅસ્પષ્ટરહેવાદેતોએનગીનભાઈનહીં. અઘરામાંઅઘરીવસ્તુસમજવામાટેએપ્રયત્નકરેઅનેજેનસમજેતેનેનમ્રતાથીનમનકરીઅળગારહે. પોતાનેસમજાયુંછેએનીજએમણેવાતકરીછે. નગીનભાઈપાંદડેપહોંચવામૂળથીશરૂકરેછે. અભિનવનોરસવિચારસમજવામાટેએએનીદાર્શનિકભૂમિકાસુધીગયેલા. દર્શનશાસ્ત્રનાવિદ્વાનોનોસત્સંગકરેલો. પોતેસંસ્કૃતનાખાસજાણકારનથીએમકહેછે, પણસંસ્કૃતનાઅધ્યાપકોપણપોતાનીશંકાનુંનિવારણકરવાઆગ્રંથનુંપ્રમાણતપાસીશકેએમછે. શ્રીરસિકલાલછો. પરીખેપ્રસ્તાવનામાંકહ્યુંછેકેસંસ્કૃતજ્ઞોનેપણઅસાધ્યએવુંકાર્યતેમણેકર્યુંછે. એમનીસ્પષ્ટથવાનીવિચારશકિતઅનેવિશદરજૂઆતકરવાનીનિરૂપણશકિતપરરસિકભાઈએખાસભારમૂક્યો. ભારતીયકાવ્યશાસ્ત્રપરનાંએમનાંસ્વતંત્રલખાણોજેમાંગ્રંથસ્થથયાંછેએ‘અભિનવનોરસવિચારઅનેબીજાલેખો’ પુસ્તકને૧૯૭૧નોસાહિત્યઅકાદમીનોરાષ્ટ્રીયપુરસ્કારમળેલો. આજાહેરાતથઈત્યારેહુંઆકાશવાણીનાસમાચારસાંભળીરહ્યોહતો. જાણ્યુંએવોરિક્ષાકરીનેગયો. બીકહતીકેસવાનવવાગ્યાછેતેથીઊઘીગયાહશે. જાગતાહતાપણસમાચારસાંભળ્યાનહતા. મેંઅભિનંદનઆપ્યાં. પણએથીખાસઆનંદઊપસીઆવ્યોનહીં. હુંપણવાતપૂરીથતાં, મારોઆવેશશમીજતાં, પાછોરિક્ષામાંબેસીગયો. નગીનભાઈહર્ષશોકથીતટસ્થરહેવાટેવાયાછે. જ્યાંએમણેઅભિપ્રાયઆપવાનોહોયત્યાંપૂરતીકાળજીલેતાકેઅલંકારરૂપેપણઅતિશયોકિતનથાય. માત્રસત્ય, નિ:શેષઅનેનિર્ભેળસત્ય: એઅપ્રિયહોયએનોપણબાધનથી. આગ્રહછેસંપૂર્ણસત્યનો. એનીશકિતનાપ્રતાપે, એટટ્ટારબેસીનેજવાનલેખકોથીપણવધુકલાકકામકરતા. [‘સહરાનીભવ્યતા’ પુસ્તક: ૧૯૮૦]