સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રજનીશ/આંખ સામે જ!: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} ઇજિપ્તમાંએકજૂનીકહેવતછેકેજેવસ્તુમાણસથીછુપાવવીહોય, તે...") |
(No difference)
|
Revision as of 09:18, 7 June 2021
ઇજિપ્તમાંએકજૂનીકહેવતછેકેજેવસ્તુમાણસથીછુપાવવીહોય, તેતેનીઆંખનીસામેમૂકીદો; પછીતેએનેજોઈનહીંશકે. તમનેયાદછે, કેટલાદિવસોથીતમારીપત્નીનોચહેરોતમેનથીજોયો? ખ્યાલછેતમનેકેતમારીમાતાનીઆંખમાંઆંખપરોવીનેક્યારથીતમેનથીજોયું? પત્નીએટલીમોજૂદછે, માતાએટલીનજીકછે, પછીજોવાનુંશું? પત્નીમરીજાયછે, તોખબરપડેછેકેએહતી. પતિજઈચૂક્યોહોયછેત્યારેયાદઆવેછેકેઅરે, આમાણસઆટલોવખતસાથેરહ્યો, પરંતુપરિચયજનથયો! આથીતોલોકોસ્વજનનામરણઉપરઆટલુંરુદનકરેછે. તેરડેછેએમરણનેકારણેનહીં, પણએટલામાટેકેઆટલાદિવસોથીજેનીસાથેહતાતેનેઆંખભરીનેજોયાપણનહીં; તેનીધડકનોસાંભળીનશક્યા; એનીસાથેકોઈપરિચયથઈનશક્યો; તેઅજાણ્યાજરહ્યાનેઅજાણ્યાજવિદાયથઈગયા! અનેહવેતેનોકોઈઉપાયનથી. તમારુંસ્વજનચાલ્યુંજાયત્યારેતમેએટલામાટેરડોછોકેએકતકમળીહતીઅનેચૂકીગયા; તેનેઆપણેપ્રેમપણનકરીશક્યા. ઇજિપ્તનાફકીરોએવાતકહેતાહતાકેકોઈચીજનેછુપાવવીહોયતોતેનેલોકોનીઆંખસામેમૂકીદો. એચીજજેટલીનજીકહોયછે, એટલીજવધુભુલાઈજાયછે. [‘રજનીશદર્શન’ માસિક :૧૯૭૬]