સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રજનીશ/પહેલાંના લોકો સારા હતા!: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} આપણેભૂતકાળનીપ્રશંસાકરતાઆવ્યાછીએ. આપણીએવીમાન્યતારહીછ...") |
(No difference)
|
Revision as of 09:21, 7 June 2021
આપણેભૂતકાળનીપ્રશંસાકરતાઆવ્યાછીએ. આપણીએવીમાન્યતારહીછેકેપહેલાંબધુંબરાબરહતું, હવેબધુંવિકૃતથતુંજાયછે. અનેખૂબીએછેકેદરેકજમાનામાંલોકોએવુંમાનતાઆવ્યાછે! આજસુધીમેંએવુંએકપણપુસ્તકજોયુંનથીકેજેમાંએમલખ્યુંહોયકેવર્તમાનકાળનામાણસોસારાછે. દુનિયાનુંજૂનામાંજૂનુંપુસ્તકપણએમજકહેછેકે, આજકાલનામાણસોબગડીગયાછે, પહેલાંનામાણસોસારાહતા. કહેછેકેચીનમાંછહજારવર્ષપુરાણુંએકપુસ્તકછે. એપુસ્તકનીભૂમિકાવાંચીનેએમજલાગેકેકોઈઆધુનિકલેખકેહાલનાજમાનાસંબંધેએલખ્યુંહશે. તેમાંલખ્યુંછેકે, આજકાલનાલોકોપાપીનેઅનાચારીથઈગયાછે; પહેલાંનાલોકોસારાહતા! હવેજોછહજારવરસજેટલાપ્રાચીનગ્રંથમાંપણઆવુંલખેલુંહોય, તોતોપછીએમનપૂછવુંપડેકે, ભાઈ, એ“પહેલાંનાલોકો” ક્યારેહતા? ખરેખરક્યારેયહતાખરા? આજથીબેહજારવરસપછીતમારીકેમારીસ્મૃતિકોઈનેનહીંરહીહોય. પણગાંધીયાદરહીજશે. રામકૃષ્ણયાદરહીજશે, રમણયાદરહીજશે. સામાન્યમાણસોનીસંખ્યાઆજેઆટલીમોટીછે, તેબેહજારવરસપછીભુલાઈજશે. માત્રાગાંધીજેવાઅપવાદરૂપમનુષ્યોનુંજસ્મરણરહેશે. અનેબેહજારવરસપછીનીમાનવજાતવિચારશેકેગાંધીનાયુગમાંમાણસોકેટલાસારાહતા! ગાંધીનાદાખલાપરથીઆજેઆપણેસૌજેછીએતેનોઆંકમંડાશે — અનેતેતોબિલકુલઅસત્યહશે. તેઅસત્યએટલામાટેહશેકેગાંધીઆપણાબધાનાપ્રતિનિધિનહોતા. ગાંધીતોઆપણામાંઅપવાદરૂપહતા. ગાંધીએવાનહોતાકેજેવાઆપણેલોકોછીએ; ગાંધીએવાહતા, જેવાઆપણેથવુંજોઈએ. પણબેહજારવરસપછીગાંધીઆજનાયુગનાપ્રતીકબનીજશે, અનેત્યારનાલોકોવિચારશેકેકેટલોસારોહતોઆગાંધીનોયુગ! ગાંધીનાજેવાએનાલોકો! પણહકીકતતોવિપરીતછે. આપણેકદાચગોડસેજેવાહોઈશકીએ, પણગાંધીજેવાતોબિલકુલનહીં. આજવસ્તુહંમેશાંથતીરહીછે. બુદ્ધઆપણનેયાદછે, મહાવીરયાદછે, રામઅનેકૃષ્ણયાદછે, ઈશુઆપણનેયાદછે. અનેઆવીથોડીકવ્યક્તિઓનાઆધારેઆપણેપ્રાચીનકાળનાજનસમાજવિશેજેખ્યાલોબાંધીએછીએતેબિલકુલભ્રમભરેલાછે. સત્યતોએછેકેજોમહાવીરનાકાળમાંલોકોઅહિંસકહોત, તોમહાવીરનેયાદરાખવાનીકોઈજરૂરજનરહેત. જોબુદ્ધનાસમયનાલોકોબુદ્ધજેવાહોત, તોબુદ્ધનેમહાપુરુષકહેવાનીજરૂરનરહેત. હજારોવરસપછીઆજેઆબધીવ્યક્તિઓનુંઆપણેસ્મરણકરીએછીએતેતોએટલામાટેકેતેબહુઅનોખાંનેઅદ્વિતીયમનુષ્યોહતા; એમનાજેવુંબીજુંકોઈનહોતું. મહાનમાનવતાનોજન્મજેદિવસેથશે, તેદિવસેમહાપુરુષોનાયુગનોઅંતઆવીજશે. મહાપુરુષોનુંવિશિષ્ટપણુંત્યાંસુધીજસંભવિતછેજ્યાંસુધીસામાન્યમાનવતાનુંસ્તરનીચુંઅનેવિકૃતછે. સફેદદીવાલપરસફેદઅક્ષરથીલખવુંઅર્થહીનછે, એતોકાળાપાટિયાપરજલખવુંજોઈએ. સફેદખડીકાળાપાટિયાપરદેખાયછે. મહાવીરઅનેબુદ્ધઆપણનેદેખાયછેકારણકેતેઓમાનવતાનાકાળાપાટિયાઉપરસફેદખડીનાલીટાઓછે. પણએમનાઆધારેઆપણેનક્કીકરીનાખ્યુંકેપ્રાચીનમાનવસારોહતો. વિચારકરોકેબુદ્ધનોઉપદેશશુંછે? જીસસનોઉપદેશશુંછે? પોતાનાજમાનાનાસમાજનેએશુંસમજાવીરહ્યાછે? એબોધઆપેછેકેચોરીનકરો, બેઈમાનીનકરો, હિંસાનકરો, ઘૃણાનકરો. જોત્યારનાલોકોઈમાનદારહતાનેચોરનહતા, તોએબધોઉપદેશકોનેમાટેહતો? કોનેકહીરહ્યાહતાએકેચોરીનકરો, બેઈમાનીનકરો? તેવખતનાલોકોનેજને? અનેએજઉપદેશઆજેઆપણાયુગનેપણઆપવોપડેછે, એકઈવાતનોપુરાવોછે? એજવાતનોકેમનુષ્યજેવોઆજેછેતેવોજલગભગહંમેશાંરહેલોછે. કેમકેજેઉપદેશનીઆજેતેનેજરૂરછેતેજઉપદેશભૂતકાળમાંપણહંમેશાંજરૂરીહતો. દવાઓરોગનોખ્યાલઆપેછે, ઉપદેશઉપરથીતેસાંભળનારમનુષ્યનીહાલતનોખ્યાલઆવેછે. સ્વસ્થમાણસનેમાટેઔષધિનીજરૂરઊભીથતીનથી. જેઔષધોનીપાંચહજારવરસપહેલાંજરૂરહતી, તેનીજઆજનાજમાનાનેપણજરૂરતહોય, તોપછીવર્તમાનકાળનેગાળોદેવીએઅણસમજછે.