સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રણછોડદાસ રામાનુજ/મને કેમ વીસરે રે…: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} હજુયેસાંભરેછે… બાએકરેલોએશુકનવંતોચાંદલો, નવાંનક્કોરકપ...") |
(No difference)
|
Revision as of 09:23, 7 June 2021
હજુયેસાંભરેછે… બાએકરેલોએશુકનવંતોચાંદલો, નવાંનક્કોરકપડાં, બિસ્તરાનુંએપોટલું. હુંનાનકડાગામનીનિશાળમાંપાંચચોપડીપૂરીકરીમોટાભાઈસાથેબહારગામઅભ્યાસઅર્થેજઈરહ્યોહતો. મામાનુંઘરઅનેમોટીબહેનનુંગામનજીકમાંજહતાં. તેસિવાયનીદુનિયાથીહુંસાવઅજાણનેઅપરિચિતહતો. કેવોહતોએસમયનોરોમાંચ! મનનાંએહૂંફાળાંસ્પંદનો! અગિયારવરસસુધીજેનોખોળોખૂંદીહુંમોટોથયોહતો, જેનીધૂળમાંથીઆહાડમાંસનોદેહબંધાયોહતો, જેનાજલઝીલણથીઆકાયાએશીતળતાપ્રાપ્તકરીહતી… એનેમૂકીનવીધરતીઅનેનવાવાતાવરણમાંહુંજઈરહ્યોહતો. એકબાજુનવુંનિહાળવાનોઉત્સાહ, તોબીજીબાજુવતનનોમોહ : બંનેવચ્ચેહુંસોરાતોહતો. ઊપડવાનાઆગલાદિવસેસવારથીજભાઈએબા-બાપુજીસાથેબેસીમારાસામાનનીતૈયારીકરવામાંડી. બાએહોંશેહોંશેપેટીનેતળિયેથીબેનવાંગોદડાંકાઢીદીધાં. બાપુજીએએકજૂનાકોથળાનેખોલી, સાંધીનીચેપાથરવાનુંકંતાનબનાવીદીધું. બટનવાળીચડ્ડીનોયુગત્યારેગામડાસુધીનહોતોપહોંચ્યોતેથીનાડીવાળીબેચડ્ડીનેકૉલરવગરનાંબેબાંડિયાં, એહતીમારાંકપડાંલત્તાંનીમાયામૂડી. થાળીવાટકોનેલોટોઅંદરમૂકીનેભાઈએબિસ્તરોવીંટાળવામાંડ્યો. બિસ્તરોબાંધવાદોરીનીશોધાશોધકરી, પણનમળી; બાપુજીએચીંથરાંમાંથીએકસરસદોરીબનાવી. રાતેસૌસાથેબેસીજમ્યાં. સૂરજઊગ્યેનીકળવાનુંહોવાથીબાએવહેલાસૂઈજવાનીવાતમૂકી, પણબહારભાઈબંધોનુંટોળું — કાચનોકૂંપો, તેલનીધાર, મારાભેરુનેઆવતાંકેટલીવાર? કરતુંહતું, ચૂપકીથીસરીગયો. પછીતોમોડીરાતજાતજાતનીરમતોમાંવીતી. છેવટેઅવનવાંસંસ્મરણોનેસોડમાંતાણીસૂતો. વહેલીસવારેબાનામીઠડાસાદેઉઠાડયો. રાંધણિયામાંથીબાપુજીનાંપ્રભાતિયાંસાથેકંઈકમીઠીસોડમઆવીરહીહતી. બાબીજાંકામમાંપડીહતી, બાપુજીચૂલાઆગળબેઠાલાપસીનીસંભાળલેતાહતા. મેંઝટપટઊઠી, દાતણપાણીપતાવી, બાએઆપ્યાંતેનવાંકપડાંપહેર્યાં, માથુંઓળ્યું. ઘરનાવાતાવરણમાંઉત્સાહસાથેઉદાસીયેછતીથતીહતી. મારુંચિત્તઘરનીએકેએકચીજવસ્તુધરાઈનેજોઈલેવામાંરોકાયુંહતું. ગણેશનોગોખલો, તુલસીનોક્યારો, રિસાતીવખતનીસદાયનીસાથીએવીઘરવચ્ચેનીથાંભલી, અધ્ધરલટકતુંછીકું, ગોળાપરચિતરાયેલીચકલીનેપૂતળી, નેવેલટકતુંપંખીઓમાટેનુંપરબ, લૂગડાંનીવળગણી, ડામચિયો, રોટલામૂકવાનોકોઠલોનેછેલ્લાંચારવરસનુંસંગાથીનિશાળનુંદફતર — બધાંએમનનોખૂણેખૂણોરોકીલીધોહતો. બાએસાદપાડયોએટલેઅમેભાઈઓશિરામણકરવાબેઠા. ફળફળતીલાપસીમાંબાએવાઢીમાંથીઘીપીરસ્યું. એમલચપચતીલાપસીનેકઢીનુંશિરામણકર્યું. સામાનએકઠોકરીપ્રસ્થાનનીપૂર્વતૈયારીકરી. બાએમારેકપાળેચાંદલોકર્યો, ઓવારણાંલીધાં, ગણપતિનેગોખલેબળતાદીવાનાંદર્શનકરાવીમનોમનપ્રાર્થનાકીધી. ભાઈતૈયારથઈઊભાહતા. ગામનાવિદ્યાર્થીઓપણઆવીપહોંચ્યાહતા. મેંબા-બાપુજીનેપ્રણામકર્યા. બાએમનેગોદમાંલીધો, બાપુજીએમાથેહાથદીધો. મારાગળામાંથીદબાયેલુંડૂસકુંસરીપડ્યું. બાનીઆંખમાંથીઆંસુખર્યાં. બાપુજીગળુંખોંખારીઆગળચાલ્યા — અમેપાછળતણાયા. ચાલીનેચારમાઈલદૂરનાસ્ટેશનેપહોંચવાનુંહતું. જિંદગીનોપહેલોજઅનુભવહતોઘરથીજુદાપડ્યાનો. ઓસરીછોડી. આંગણામાંઆવ્યાંત્યારેસૂર્યનુંપહેલુંકિરણઘરનીવંડીનાછજાપરઆવીનેબેઠું. છાપરાનીપાંખનીચેથીબેપારેવાંપૂર્વદિશામાંઊડીગયાંનેઅમેપ્રયાણકર્યું. આડોશીપાડોશીવળાવણેઆવ્યાં, શીળીશિખામણદીધી. સગાંવહાલાંએમીઠીઆશિષઆપી. અમેઆગળવધ્યાં. પાદરનીધૂળમાંપગલાંપાડતોહુંભાઈનીપાછળખેંચાયો. હાથઆંખોલૂછવામાંરોકાયાહતા. બા-બાપુજીછેકપાદરનીધારસુધીવળાવવાઆવ્યાં… ઊંડામારગનીઊંચીવાડોપાછળઅદૃશ્યથઈએતેપહેલાંબા-બાપુજીનેએકવારજોઈલેવામેંપાછળનજરકરી, તોબાટેકરાપરઊભીઆંખોલૂછતીહતીનેબાપુજીઊંચાહાથકરીવિદાયઆપીરહ્યાહતા. મનેએહજુયેસાંભરેછે…