સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રણજિત પટેલ ‘અનામી’/દીર્ઘજીવનની વાતો: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} લગભગસાડાપાંચદાયકાથીમનેહોજરીનુંઅલ્સરછે. અનેકડૉક્ટરોઅ...") |
(No difference)
|
Revision as of 09:25, 7 June 2021
લગભગસાડાપાંચદાયકાથીમનેહોજરીનુંઅલ્સરછે. અનેકડૉક્ટરોઅનેવૈદ્યોનીદવાથીપણમટતુંનથી. મારાપિતાજીનેમારીતબિયતનીખૂબચિંતાથતીહતી, પણએકવારમનેધીરજનેઆશ્વાસનઆપતાંસહજરીતેબોલીગયા : “જોબેટા! દવાકરાવવાની, પણઝાઝીતોપ્રભુમાંશ્રદ્ધારાખવાની; અનેતારેગભરાવાનીકશીજજરૂરનથી, કારણકેઆપણાકુટુંબમાંકોઈનેજલદીમરવાનીકુટેવનથી.” મારાચારદાદાનેએચારદાદાનીચારબહેનો, એઆઠમાંથીએકજદાદાએંશીપહેલાંગયેલા, બાકીસાતજણએંશીથીછન્નુંસુધીજીવેલાં. મારાપિતાજીઅઠયાસીએગયાનેમોટાભાઈબ્યાસીએ. મારાંશ્રીમતીઅઠયાસીએગયાંનેછ્યાસીએહુંહયાતછું. મારાંશ્રીમતીમારાથીબેવર્ષ‘સિનિયર’ હતાં. ચારમાંથીમારીત્રણદાદીઓનેમેંદીઠેલી, એંશીથીઅઠ્ઠાણુની, નેમારાંબાપણચોર્યાસીનાંહતાં. મારોચોથોનાનોભાઈપંચોતેરવટાવીગયોછેનેસૌથીનાનીબહેનપણસિત્તેરેપહોંચીછે. મારોએકત્રીજોભાઈએકાવનેગયો, કારણકેએનેઘણાંવ્યસનોહતાંનેઆરોગ્યનાસામાન્યનિયમોનુંપણપાલનકરતોનહોતો... ત્રણત્રણવારગ્રેજ્યુએટહતોછતાંય! શતાયુજીવવાનીઇચ્છાનેશક્તિવાળામારાપિતાજીએપુત્રનાઅકાળઅવસાનેઅઠયાસીએચાલ્યાગયા. આબધુંકહેવાનોઆશયમાત્રાએટલોજછેકેદીર્ઘાયુષ્યઅનેવંશવારસાનેનખમાંસજેવોપ્રગાઢસંબંધછે. જ્યારેરાષ્ટ્રીયઆયુષ્યનોઆંકખૂબજઓછોહતોત્યારનીઅમારાકુટુંબનીઆઉજ્જ્વળકથાછે. અમારાકુટુંબનીલગભગ૮૫ટકાવ્યક્તિઓએચારથીછપેઢીજોઈછે. મારાપિતાજીનાલોકિયાગણિતેમનેજીવનમાંઠીકઠીકટકાવીરાખ્યોછે; બાકીમોટાભાગનાવૈદ્યોનેડૉક્ટરોનાકહેવાપ્રમાણેતોઅર્ધીસદીપૂર્વેમારાજીવનનોઅધ્યાયપૂરોથઈગયોહોત! કેટલાકનેહુંજીવીરહ્યોછુંએનુંઆશ્ચર્યછે. આજથીલગભગસોસાલપૂર્વેમારાસૌથીનાનાદાદાગુજરાતીપ્રાથમિકશાળામાંપાંચમાઆસિસ્ટંટશિક્ષકહતાનેએમનોપગારત્રણરૂપિયાહતો. એકવારહુંમાંદોપડયોતોમારા૯૦સાલનાએદાદા — વર્ધમાનરાયજી — મારીખબરકાઢવાઆવ્યા. એમનુંનેઅમારુંઘરલગભગબસોફૂટનેઅંતરે. આવીને, મનેકહે : “ભાઈરણજિત! તુંબીમારથઈગયોછે? શુંથયુંછે? ખાવાપીવામાંસાચવીએનેલગ્નજીવનમાંવ્યવસ્થિતરહીએતોતબિયતનેશેનાગોબાપડે?” દાદાનીએવાતકેટલીબધીસાચીહતી! નેવુંવર્ષેપણએમનીતબિયતરાતીરાયણજેવીહતી. મેંએમનેભાગ્યેજપથારીવશજોયાહશે. અનેઆમેય (મારાત્રીજાભાઈસિવાય) વર્ષોથીઅમારાકુટુંબમાંજેનેગંભીરબીમારીકહેવાયતેવીઆવીજનથી. મોટેભાગેસૌનું‘એજિંગ’નેકારણેકુદરતીઅવસાનથયેલછે. મારાપિતાજી૮૮વર્ષેગયાપણકોઈદિવસમાંદાપડ્યાનથીનેઘરમાંડૉક્ટરદીકરોહોવાછતાંપણએકપાઈનીદવાખાધીનથી. ૮૨વર્ષેગુજરીગયેલમારામોટાભાઈપ્રથમવારજમાંદાપડ્યાનેમાંડએકાદઅઠવાડિયામાંગયા. ૯૮સાલનાંમારાંગંગાદાદીપથારીમાંસૂતાંતેસૂતાં! નહીંદવાકેનહીંદારૂ, કોઈનીસેવા-ચાકરીપણનહીં. આબધાંનોવિચારકરતાંમનેજીવનપદ્ધતિ, આરોગ્યઅનેદીર્ઘાયુષ્યસંબંધેબેશબ્દોલખવાનુંસૂઝેછે. મારાદાદાનેપિતાજીનાજીવનનેમેંનજીકથીજોયુંછેનેઝીણવટથીએનુંપરીક્ષણકર્યુંછે. હાડેબંનેઅસલીખેડૂત. પ્રભુમાંસંપૂર્ણશ્રદ્ધાનેજીવતાજાગતાકર્મયોગજેવુંએમનુંજીવન. જીવનમાંકોઈજાતનું‘ટેન્શન’ નમળે. કુદરતનેખોળેનૈસર્ગિકજીવનજીવનારાએજીવ; આહાર, વિહાર, નિહારમાંખૂબચોક્કસને“આપભલાતોજગભલા” ને‘કરભલા, હોગાભલા’ એસૂત્રામાંચુસ્તરીતેમાનનાર. કોઈનેકશાનુંવ્યસનજનહીં. હા, દાદાથોડાકસમયમાટેહુક્કોગગડાવતાહતા, પણએકજૈનમુનિનાઉપદેશથીસદાનેમાટેએનોત્યાગકર્યોહતો. પિતાજીનેછાનામાનામેડીઉપર, એકવારબીડીપીતાજોઈગયોતોકહે : “બેટા! મનેબીડીનુંવ્યસનનથી, કોઈકવારપેટમાંગોળોચડેછેતોબીડીપીવાથીગોળોઊતરીજાયછે.” દવાતરીકેબીડીપીતાંપણગુનાહિતમાનસવ્યક્તકરતામારાપિતાનેકશાનુંજવ્યસનનહોતું... એકૌટુંબિકસાત્ત્વિકપરંપરાચારપેઢીસુધીઊતરીઆવીછે. ટેન્શન-મુક્તજીવનમાંતંદુરસ્તસંયુક્તકુટુંબનોફાળોરજમાત્રાઓછોનથી. અઠ્ઠાવનસાલનોમારોમોટોપુત્રમહિનાપહેલાંમનેકહે : “પપ્પા! તમોચારભાઈઓમાંઅમોચૌદસંતાનોકેમમોટાંથઈગયાંતેનીકોઈનેકશીખબરપડીનહીં. જ્યારેઆબે‘ટેણિયાં’(મારાંપ્રપૌત્રા-પ્રપૌત્રી)નેઉછેરતાંધોળેદિવસેઆકાશનાતારાદેખાયછે!” તંદુરસ્તસંયુક્તકુટુંબપ્રથાનેઆપેલીઆઅંજલિહતી. મારાંદાદા-દાદીનેમાતા-પિતાએકોઈદિવસહૉટેલ-પ્રવેશકર્યોનહતો, બહારનુંકશુંજપેટમાંનાખેલુંનહીં; હા, પિતાજીક્વચિત્અમદાવાદગયાહોયનેભૂખલાગીહોયતોફળફળાદિથીચલાવીલેતા, ક્વચિત્જ‘ચંદ્રવિલાસ’માંજઈ, છપૈસામાંદાળભાતખાઈલે. મનેઅલ્સરથયુંએનુંકારણ, જૈનપરિભાષામાંકહુંતોમારો‘પ્રજ્ઞાપરાધ’ છે, કેમકેખાસ્સાએકદાયકામાટેહુંપરીક્ષાના‘મોડરેશન’નાકામેપુનાજતોહતોનેત્યાંની‘રીટ્ઝહૉટેલ’નુંખાતોહતોનેસાચાકેખોટાઉજાગરાકરતોહતો; પછીઅલ્સરનથાયતોબીજુંશુંથાય? દિવસમાં૨૦-૨૫કપકૉફીને૨૫-૩૦બીડીઓફૂંકનારમારાત્રીજાભાઈનેચેતવણીઆપતાંપિતાજીએઅનેકવારકહેલું : “સાંભળીલે, તુંમારાપહેલાંજઈશ.” દીકરોએકાવનેગયોનેબાપઅઠયાસીએ. કહેવાનોઆશયએકેપ્રજાકીયવારસાનીજેમકૌટુંબિકવારસોપણ, સારોકેખોટો, ઇચ્છીએકેનઇચ્છીએતોપણઆપણેલલાટેલખાયેલોહોયછેજ. આનીતુલનાએમારાએકપરમમિત્રાનાકુટુંબનાવારસાનીવાતકરું. પ્રો. આર. સી. પટેલ, વડોદરાનીમ. સ. યુનિવર્સિટીનાવાઇસ-ચાન્સેલરહતા. વર્ષોપૂર્વેઅમોનેએમનાબીજાબેભાઈઓએકજગુરુનાવિદ્યાર્થી. આસમગ્રકુટુંબનાવારસામાંહૃદયરોગઊતરીઆવેલો! માતા, પિતા, મોટાભાઈ, નાનાભાઈનેપોતે. બધાજહાર્ટ-એટેકમાંગયા. સાઠપણપૂરાંનકરીશક્યા. પ્રો. આર. સી.નાનાનાભાઈશ્રીબાબુભાઈનોદીકરોપરદેશભણીઆવીવડોદરેઆવ્યો. એનાલગ્નનીવાતચાલીત્યારેએનવયુવકેજકન્યાનાંમાતાપિતાનેજણાવીદીધુંકે“જુઓમુરબ્બી! અમારાકુટુંબમાંલગભગબધાજ‘હાર્ટ-એટેક’માંજાયછે. સંભવછેકેમારુંઅવસાનપણએરીતેથાય...... નેહુંમારાંદાદા, દાદી, મોટાબાપા, કાકાનેપિતાજીનીમાફકવહેલોજાઉંતોતમારીદીકરીવિધવાથશે. આવિગતનેખ્યાલમાંરાખીઆગળવાતકરીએ.” આબધાંઉપરથીમનેવિચારઆવ્યોકેઆપણાંસ્વાસ્થ્યઅનેદીર્ઘાયુષ્યનાંપરિબળોક્યાંછે? આપણેઅમિતાભબચ્ચનનેમાધુરીદીક્ષિતનીકુટુંબકથામાંરસલઈએછીએ, પણઆપણાકુટુંબનીઆવીમહત્ત્વનીબાબતમાંબેદરકારરહીએછીએ. પોષક, સુપાચ્ય, સમતોલઆવશ્યકઆહાર, સ્વચ્છહવાપાણી, મોકળાશભર્યુંરહેઠાણ, આનંદપ્રદવાતાવરણ, ટેન્શનમુક્તજીવન, આરામવગેરેઆરોગ્યઅનેદીર્ઘજીવનમાટેઅનિવાર્યઆવશ્યકતાઓછે. આમછતાંયેકેટલાંકજીન્સ (જીવનાંબીજ) જએવાંહોયકેઉપર્યુક્તસાનુકૂળપરિસ્થિતિઓનેલેખેલગાડીશકેનહીં; ખોરાક-કસરત-આરામનેપચાવીશકેનહીં. વાતાવરણનોઉપભોગકરવાનીન્યૂનાધિકતાકાતનેકારણેજ, એકજમાબાપનાંસંતાનનાંશરીરમાંફેરફારવરતાય. આફેરફારનુંસાચુંનેનબદલીશકાયતેવુંકારણતેનાબીજમાંરહેલીજીવનશક્તિનીભિન્નતાછે. જીવનશક્તિએટલેપ્રકૃતિનાંકેટલાંકતત્ત્વોનેપચાવીઆત્મસાતકરીદેવાનીશક્તિ. બીજનાંઅંગોનેવિકસાવીજાતીયસ્વરૂપદેવાનીશક્તિ, હેતુપુરઃસરકામકરવાનીજ્ઞાનશક્તિનેજીવનકલહ-વિગ્રહસંગ્રામમાંઝૂઝવાનીશક્તિ. બીજમાંનિહિતજીવનશક્તિનાંઆતત્ત્વોવિકાસનાંખરાંકારણોછે. એટલેવિકાસનુંખરુંકારણખોરાક, વાતાવરણઉપરાંતબીજનીઆજીવનશક્તિનીમૂડીછે. આથીએપણસમજાયછેકેકોઈપણશરીરતદ્દનસ્વતંત્રાવ્યક્તિનથીપણ, તેનાવંશનેમાતા-પિતાનીસુધારાવધારાવાળીઆવૃત્તિછે. અત્યારનીબદલાયેલીજાગતિકપરિસ્થિતિમાંઆપણેઆહારનુંમહત્ત્વભૂલ્યાછીએ, સાચાઆનંદનુંસ્વરૂપસમજ્યાનથી, ટેન્શનયુક્તજીવનપ્રવાહમાંતૃણવતતણાયેજઈએછીએ. વિજ્ઞાનતથાઔષધોનેકારણેભલેઆપણોરાષ્ટ્રીયઆયુષ્ય-આંકવધ્યોહોય, પણઆપણીજીવનશક્તિનોતોસરવાળેહ્સાજથયોછે, આપણીકાર્યક્ષમતાઘટીછેનેશ્વસનનેજોજીવનકહેવાતુંહોયતોશ્વસીરહ્યાછીએ, પણસાચુંજીવનજીવીરહ્યાછીએએમનકહેવાય.