અભિમન્યુ આખ્યાન/કડવું ૨૩: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨૩|}} {{Poem2Open}} {{Color|Blue|[સમાજરસિયો પ્રેમાનંદ સામે બેઠેલા શ્ર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
{{Color|Blue|[સમાજરસિયો પ્રેમાનંદ સામે બેઠેલા શ્રોતાજનોના ગમા-અણગમાને બરાબર પ્રીછે છે. એટલે એનાં આખ્યાનોમાં લગ્નવિધિ, મામેરું જેવા સામાજિક રિવાજોને વર્ણવવાની એકે તક એ જતી કરતો નથી. ‘ઓખાહરણ’ અને ‘મામેરું’માં કરેલાં એવાં આલેખનોની જેમ, અહીં પણ એણે અભિમન્યુના લગ્નપ્રસંગની તક લઈ વરરાજા, જાન, જાનૈયાઓ અને એમના સામૈયાનું સરસ વર્ણન કર્યું છે. કડવું વર્ણનાત્મક અને તત્કાલીન સમાજનું પ્રતિબિંબક છે. | {{Color|Blue|[સમાજરસિયો પ્રેમાનંદ સામે બેઠેલા શ્રોતાજનોના ગમા-અણગમાને બરાબર પ્રીછે છે. એટલે એનાં આખ્યાનોમાં લગ્નવિધિ, મામેરું જેવા સામાજિક રિવાજોને વર્ણવવાની એકે તક એ જતી કરતો નથી. ‘ઓખાહરણ’ અને ‘મામેરું’માં કરેલાં એવાં આલેખનોની જેમ, અહીં પણ એણે અભિમન્યુના લગ્નપ્રસંગની તક લઈ વરરાજા, જાન, જાનૈયાઓ અને એમના સામૈયાનું સરસ વર્ણન કર્યું છે. કડવું વર્ણનાત્મક અને તત્કાલીન સમાજનું પ્રતિબિંબક છે.}} | ||
‘આ તો રૂડું ને રઢિયાળું’ના ઉપાડવાળું આખું કડવું એની વિશિષ્ટ હલક સાથે ગવાતું સાંભળતાં જ એનું સાચું સૌદર્ય આસ્વાદી શકાય.]}}{{Poem2Close}} | {{Color|Blue|‘આ તો રૂડું ને રઢિયાળું’ના ઉપાડવાળું આખું કડવું એની વિશિષ્ટ હલક સાથે ગવાતું સાંભળતાં જ એનું સાચું સૌદર્ય આસ્વાદી શકાય.]}}{{Poem2Close}} | ||
<Poem> | <Poem> | ||
રાગ ધનાશ્રી | ::::::'''રાગ ધનાશ્રી''' | ||
આ તો રૂડું ને રઢિયાળું રે, જાન લાવ્યા શ્રીજદુુપતિ રે; | આ તો રૂડું ને રઢિયાળું રે, જાન લાવ્યા શ્રીજદુુપતિ રે; | ||
આ તો રૂડું ને રસાળું રે, પ્રજા સહુ સામી જતી રે. ૧ | આ તો રૂડું ને રસાળું રે, પ્રજા સહુ સામી જતી રે.{{Space}} ૧ | ||
આ તો રૂડું ને રઢિયાળું રે, હરખ હવો પાંચે વીરને રે; | આ તો રૂડું ને રઢિયાળું રે, હરખ હવો પાંચે વીરને રે; | ||
આ તો રૂડું ને રસાળું રે, આવો મળિયે શ્યામશરીરને રે. ૨ | આ તો રૂડું ને રસાળું રે, આવો મળિયે શ્યામશરીરને રે.{{Space}} ૨ | ||
આ તો રૂડું ને રઢિયાળું રે, અર્જુન નકુળ સામા આવિયા રે; | આ તો રૂડું ને રઢિયાળું રે, અર્જુન નકુળ સામા આવિયા રે; | ||
આ તો રૂડું ને રસાળું રે, દેખી પરમેશ્વરને પાળા થયા રે. ૩ | આ તો રૂડું ને રસાળું રે, દેખી પરમેશ્વરને પાળા થયા રે.{{Space}} ૩ | ||
આ તો રૂડું ને રઢિયાળું રે, અન્યોન્ય આવી મળ્યા રે; | આ તો રૂડું ને રઢિયાળું રે, અન્યોન્ય આવી મળ્યા રે; | ||
આ તો રૂડું ને રસાળું રે, દીઠે તાપ તનના ટળ્યા રે. ૪ | આ તો રૂડું ને રસાળું રે, દીઠે તાપ તનના ટળ્યા રે.{{Space}} ૪ | ||
આ તો રૂડું ને રઢિયાળું રે, કહી કુશળની વારતા રે; | આ તો રૂડું ને રઢિયાળું રે, કહી કુશળની વારતા રે; | ||
આ તો રૂડું ને રસાળું રે, દુઃખ હૃદેનાં વિસારતા રે. ૫ | આ તો રૂડું ને રસાળું રે, દુઃખ હૃદેનાં વિસારતા રે.{{Space}} ૫ | ||
આ તો રૂડું ને રઢિયાળું રે, ઉત્તરકુંવર સામો આવિયો રે; | આ તો રૂડું ને રઢિયાળું રે, ઉત્તરકુંવર સામો આવિયો રે; | ||
આ તો રૂડું ને રસાળું રે, સામોણું શુભ લાવિયો રે. ૬ | આ તો રૂડું ને રસાળું રે, સામોણું શુભ લાવિયો રે.{{Space}} ૬ | ||
આ તો રૂડું ને રઢિયાળું રે, જાન ચાલી પુર ભણી રે; | આ તો રૂડું ને રઢિયાળું રે, જાન ચાલી પુર ભણી રે; | ||
આ તો રૂડું ને રસાળું રે, જુએ નાર નગર તણી રે. | આ તો રૂડું ને રસાળું રે, જુએ નાર નગર તણી રે.{{Space}} ૭ | ||
આ તો રૂડું ને રઢિયાળું રે, જાંદરણી ગીત ગાયે ઘણી રે; | આ તો રૂડું ને રઢિયાળું રે, જાંદરણી ગીત ગાયે ઘણી રે; | ||
આ તો રૂડું ને રસાળું રે, અડક દડક ભોંય ચીકણી રે. ૮ | આ તો રૂડું ને રસાળું રે, અડક દડક ભોંય ચીકણી રે.{{Space}} ૮ | ||
આ તો રૂડું ને રઢિયાળું રે, જાદવના પુત્ર સાબેલડા રે; | આ તો રૂડું ને રઢિયાળું રે, જાદવના પુત્ર સાબેલડા રે; | ||
આ તો રૂડું ને રસાળું રે, અશ્વે ચઢ્યા અલબેલડા રે. ૯ | આ તો રૂડું ને રસાળું રે, અશ્વે ચઢ્યા અલબેલડા રે.{{Space}} ૯ | ||
આ તો રૂડું ને રઢિયાળું રે, મલપંતા મેગળ આગળે રે; | આ તો રૂડું ને રઢિયાળું રે, મલપંતા મેગળ આગળે રે; | ||
આ તો રૂડું ને રસાળું રે, જાય નચાવંતા ભાગળે રે. ૧૦ | આ તો રૂડું ને રસાળું રે, જાય નચાવંતા ભાગળે રે.{{Space}} ૧૦ | ||
આ તો રૂડું ને રઢિયાળું રે, શોભે અંબાડી ને ધજા રે; | આ તો રૂડું ને રઢિયાળું રે, શોભે અંબાડી ને ધજા રે; | ||
આ તો રૂડું ને રસાળું રે, ઝીણી વે’લે જોડ્યા અજા રે. ૧૧ | આ તો રૂડું ને રસાળું રે, ઝીણી વે’લે જોડ્યા અજા રે.{{Space}} ૧૧ | ||
આ તો રૂડું ને રઢિયાળું રે, વસ્ર કેસરમાં ઝકઝોળિયાં રે; | આ તો રૂડું ને રઢિયાળું રે, વસ્ર કેસરમાં ઝકઝોળિયાં રે; | ||
આ તો રૂડું ને રસાળું રે, માથે તે નવરંગ મોળિયાં રે. ૧૨ | આ તો રૂડું ને રસાળું રે, માથે તે નવરંગ મોળિયાં રે.{{Space}} ૧૨ | ||
આ તો રૂડું ને રઢિયાળું રે, રાતા ને રૂપે માંકડા રે; | આ તો રૂડું ને રઢિયાળું રે, રાતા ને રૂપે માંકડા રે; | ||
આ તો રૂડું ને રસાળું રે, મોટી તે મૂછ કેરા આંકડા રે. ૧૩ | આ તો રૂડું ને રસાળું રે, મોટી તે મૂછ કેરા આંકડા રે.{{Space}} ૧૩ | ||
આ તો રૂડું ને રઢિયાળું રે, વરજી ચઢિયા ઘોડલે રે; | આ તો રૂડું ને રઢિયાળું રે, વરજી ચઢિયા ઘોડલે રે; | ||
આ તો રૂડું ને રસાળું રે, પ્રદ્યુમ્નજી જેને જોડલે રે. ૧૪ | આ તો રૂડું ને રસાળું રે, પ્રદ્યુમ્નજી જેને જોડલે રે.{{Space}} ૧૪ | ||
આ તો રૂડું ને રઢિયાળું રે, નગરની નારી નીરખતી રે; | આ તો રૂડું ને રઢિયાળું રે, નગરની નારી નીરખતી રે; | ||
આ તો રૂડું ને રસાળું રે, વરનું વદન જોઈ ને હરખતી રે. ૧૫ | આ તો રૂડું ને રસાળું રે, વરનું વદન જોઈ ને હરખતી રે.{{Space}} ૧૫ | ||
આ તો રૂડું ને રઢિયાળું રે, મામા કાકાના સાથમાં રે; | આ તો રૂડું ને રઢિયાળું રે, મામા કાકાના સાથમાં રે; | ||
આ તો રૂડું ને રસાળું રે, નાળિયેર લીધું વરે હાથમાં રે. ૧૬ | આ તો રૂડું ને રસાળું રે, નાળિયેર લીધું વરે હાથમાં રે.{{Space}} ૧૬ | ||
આ તો રૂડું ને રઢિયાળું રે, અંબુજવરણી આંખડી રે; | આ તો રૂડું ને રઢિયાળું રે, અંબુજવરણી આંખડી રે; | ||
આ તો રૂડું ને રસાળું રે, જાણે પંકજની પાંખડી રે. ૧૭ | આ તો રૂડું ને રસાળું રે, જાણે પંકજની પાંખડી રે.{{Space}} ૧૭ | ||
આ તો રૂડું ને રઢિયાળું રે, આ તોરો મોળિયાં ઉપર રે; | આ તો રૂડું ને રઢિયાળું રે, આ તોરો મોળિયાં ઉપર રે; | ||
આ તો રૂડું ને રસાળું રે, ભામણે જાઉં એવો કુંવર રે. ૧૮ | આ તો રૂડું ને રસાળું રે, ભામણે જાઉં એવો કુંવર રે.{{Space}} ૧૮ | ||
આ તો રૂડું ને રઢિયાળું રે, ઓ કાને કુંડળ લળકતાં રે; | આ તો રૂડું ને રઢિયાળું રે, ઓ કાને કુંડળ લળકતાં રે; | ||
આ તો રૂડું ને રસાળું રે, એ માંહે માણેક ચળકતાં રે. ૧૯ | આ તો રૂડું ને રસાળું રે, એ માંહે માણેક ચળકતાં રે.{{Space}} ૧૯ | ||
આ તો રૂડું ને રઢિયાળું રે, આંખે અંજન કીધલું રે; | આ તો રૂડું ને રઢિયાળું રે, આંખે અંજન કીધલું રે; | ||
આ તો રૂડું ને રસાળું રે, ગાલે ટબકલું દીધલું રે. ૨૦ | આ તો રૂડું ને રસાળું રે, ગાલે ટબકલું દીધલું રે.{{Space}} ૨૦ | ||
આ તો રૂડું ને રઢિયાળું રે, કંઠે માળા મોતી તણી રે; | આ તો રૂડું ને રઢિયાળું રે, કંઠે માળા મોતી તણી રે; | ||
આ તો રૂડું ને રસાળું રે, તે મધ્ય મોટો મણિ રે. ૨૧ | આ તો રૂડું ને રસાળું રે, તે મધ્ય મોટો મણિ રે.{{Space}} ૨૧ | ||
આ તો રૂડું ને રઢિયાળું રે, બાઈ; માંડીને જુઓ મીટડી રે; | આ તો રૂડું ને રઢિયાળું રે, બાઈ; માંડીને જુઓ મીટડી રે; | ||
આ તો રૂડું ને રસાળું રે, હાથે તે વેઢ ને વીંટડી રે. | આ તો રૂડું ને રસાળું રે, હાથે તે વેઢ ને વીંટડી રે. {{Space}} ૨૨ | ||
આ તો રૂડું ને રઢિયાળું રે, છે ચિત્ર-લંકી એની કટિ રે; | આ તો રૂડું ને રઢિયાળું રે, છે ચિત્ર-લંકી એની કટિ રે; | ||
આ તો રૂડું ને રસાળું રે, તેણે બાંધી સોનેરી પટી રે. ૨૩ | આ તો રૂડું ને રસાળું રે, તેણે બાંધી સોનેરી પટી રે.{{Space}} ૨૩ | ||
આ તો રૂડું ને રઢિયાળું રે, ઓ ચમર ચોપાસે ઢળે રે; | આ તો રૂડું ને રઢિયાળું રે, ઓ ચમર ચોપાસે ઢળે રે; | ||
આ તો રૂડું ને રસાળું રે, મહાસતી જોતાં ચળે રે. ૨૪ | આ તો રૂડું ને રસાળું રે, મહાસતી જોતાં ચળે રે.{{Space}} ૨૪ | ||
આ તો રૂડું ને રઢિયાળું રે, ઉત્તરા ભાગ્યવાન અતિ ઘણી રે; | આ તો રૂડું ને રઢિયાળું રે, ઉત્તરા ભાગ્યવાન અતિ ઘણી રે; | ||
આ તો રૂડું ને રસાળું રે, જેને વરશે આવો ધણી રે. ૨૫ | આ તો રૂડું ને રસાળું રે, જેને વરશે આવો ધણી રે.{{Space}} ૨૫ | ||
આ તો રૂડું ને રઢિયાળું રે, ધન્ય એહની માવડી રે; | આ તો રૂડું ને રઢિયાળું રે, ધન્ય એહની માવડી રે; | ||
આ તો રૂડું ને રસાળું રે, જેના પુત્રની શોભા આવડી રે. ૨૬ | આ તો રૂડું ને રસાળું રે, જેના પુત્રની શોભા આવડી રે.{{Space}} ૨૬ | ||
આ તો રૂડું ને રઢિયાળું રે, ધન્ય તે ગોકુળ ગામને રે; | આ તો રૂડું ને રઢિયાળું રે, ધન્ય તે ગોકુળ ગામને રે; | ||
આ તો રૂડું ને રસાળું રે, જે જુએ છે સુંદરશ્યામને રે. ૨૭ | આ તો રૂડું ને રસાળું રે, જે જુએ છે સુંદરશ્યામને રે.{{Space}} ૨૭ | ||
આ તો રૂડું ને રઢિયાળું રે, કોઈ ચતુરા ચઢતી છજે રે; | આ તો રૂડું ને રઢિયાળું રે, કોઈ ચતુરા ચઢતી છજે રે; | ||
આ તો રૂડું ને રસાળું રે, તે તો ઝરૂખે જોતી ભજે રે. ૨૮ | આ તો રૂડું ને રસાળું રે, તે તો ઝરૂખે જોતી ભજે રે.{{Space}} ૨૮ | ||
આ તો રૂડું ને રઢિયાળું રે, ગાજતે મંદિર આવિયા રે; | આ તો રૂડું ને રઢિયાળું રે, ગાજતે મંદિર આવિયા રે; | ||
આ તો રૂડું ને રસાળું રે, વર સાસુએ વધાવિયા રે. ૨૯ | આ તો રૂડું ને રસાળું રે, વર સાસુએ વધાવિયા રે.{{Space}} ૨૯ | ||
આ તો રૂડું ને રઢિયાળું રે, વર માંહ્યરા માંહે લીધલા રે; | આ તો રૂડું ને રઢિયાળું રે, વર માંહ્યરા માંહે લીધલા રે; | ||
આ તો રૂડું ને રસાળું રે, ગોત્ર-ઉચ્ચાર ત્યાં કીધલા રે. ૩૦ | આ તો રૂડું ને રસાળું રે, ગોત્ર-ઉચ્ચાર ત્યાં કીધલા રે.{{Space}} ૩૦ | ||
આ તો રૂડું ને રઢિયાળું રે, હથેવાળો હેલામાં મળ્યો રે; | આ તો રૂડું ને રઢિયાળું રે, હથેવાળો હેલામાં મળ્યો રે; | ||
આ તો રૂડું ને રસાળું રે, વૈરાટને સાંસો ટળ્યો રે. ૩૧ | આ તો રૂડું ને રસાળું રે, વૈરાટને સાંસો ટળ્યો રે.{{Space}} ૩૧ | ||
આ તો રૂડું ને રઢિયાળું રે, કોમળ હાથની હથેલડી રે; | આ તો રૂડું ને રઢિયાળું રે, કોમળ હાથની હથેલડી રે; | ||
આ તો રૂડું ને રસાળું રે, અલબેલે ગ્રહી અલબેલડી રે. ૩૨ | આ તો રૂડું ને રસાળું રે, અલબેલે ગ્રહી અલબેલડી રે.{{Space}} ૩૨ | ||
આ તો રૂડું ને રઢિયાળું રે, રૂપે ન જાયે વરણિયાં રે; | આ તો રૂડું ને રઢિયાળું રે, રૂપે ન જાયે વરણિયાં રે; | ||
આ તો રૂડું ને રસાળું રે, તે વરકન્યા પરણિયાં રે. ૩૩ | આ તો રૂડું ને રસાળું રે, તે વરકન્યા પરણિયાં રે.{{Space}} ૩૩ | ||
આ તો રૂડું ને રઢિયાળું રે, કન્યાદાન વૈરાટે દીધલું રે; | આ તો રૂડું ને રઢિયાળું રે, કન્યાદાન વૈરાટે દીધલું રે; | ||
આ તો રૂડું ને રસાળું રે, શરીર-સંકલ્પ કીધલું રે. ૩૪ | આ તો રૂડું ને રસાળું રે, શરીર-સંકલ્પ કીધલું રે.{{Space}} ૩૪ | ||
આ તો રૂડું ને રઢિયાળું રે, રીતભાત્ય આપી ઘણી રે; | આ તો રૂડું ને રઢિયાળું રે, રીતભાત્ય આપી ઘણી રે; | ||
આ તો રૂડું ને રસાળું રે, પાંડવને કીધી પહેરામણી રે. ૩૫ | આ તો રૂડું ને રસાળું રે, પાંડવને કીધી પહેરામણી રે.{{Space}} ૩૫ | ||
:::::: '''વલણ''' | |||
પહોરામણી કીધી સર્વ કોને, ઊલટ અંગ ન માય રે; | પહોરામણી કીધી સર્વ કોને, ઊલટ અંગ ન માય રે; | ||
આંખે પાટા બાંધિયા તે લોક જૂઠું ગાય રે. ૩૬ | આંખે પાટા બાંધિયા તે લોક જૂઠું ગાય રે.{{Space}} ૩૬ | ||
</Poem> | </Poem> |
Revision as of 12:26, 10 November 2021
[સમાજરસિયો પ્રેમાનંદ સામે બેઠેલા શ્રોતાજનોના ગમા-અણગમાને બરાબર પ્રીછે છે. એટલે એનાં આખ્યાનોમાં લગ્નવિધિ, મામેરું જેવા સામાજિક રિવાજોને વર્ણવવાની એકે તક એ જતી કરતો નથી. ‘ઓખાહરણ’ અને ‘મામેરું’માં કરેલાં એવાં આલેખનોની જેમ, અહીં પણ એણે અભિમન્યુના લગ્નપ્રસંગની તક લઈ વરરાજા, જાન, જાનૈયાઓ અને એમના સામૈયાનું સરસ વર્ણન કર્યું છે. કડવું વર્ણનાત્મક અને તત્કાલીન સમાજનું પ્રતિબિંબક છે.
‘આ તો રૂડું ને રઢિયાળું’ના ઉપાડવાળું આખું કડવું એની વિશિષ્ટ હલક સાથે ગવાતું સાંભળતાં જ એનું સાચું સૌદર્ય આસ્વાદી શકાય.]રાગ ધનાશ્રી
આ તો રૂડું ને રઢિયાળું રે, જાન લાવ્યા શ્રીજદુુપતિ રે;
આ તો રૂડું ને રસાળું રે, પ્રજા સહુ સામી જતી રે. ૧
આ તો રૂડું ને રઢિયાળું રે, હરખ હવો પાંચે વીરને રે;
આ તો રૂડું ને રસાળું રે, આવો મળિયે શ્યામશરીરને રે. ૨
આ તો રૂડું ને રઢિયાળું રે, અર્જુન નકુળ સામા આવિયા રે;
આ તો રૂડું ને રસાળું રે, દેખી પરમેશ્વરને પાળા થયા રે. ૩
આ તો રૂડું ને રઢિયાળું રે, અન્યોન્ય આવી મળ્યા રે;
આ તો રૂડું ને રસાળું રે, દીઠે તાપ તનના ટળ્યા રે. ૪
આ તો રૂડું ને રઢિયાળું રે, કહી કુશળની વારતા રે;
આ તો રૂડું ને રસાળું રે, દુઃખ હૃદેનાં વિસારતા રે. ૫
આ તો રૂડું ને રઢિયાળું રે, ઉત્તરકુંવર સામો આવિયો રે;
આ તો રૂડું ને રસાળું રે, સામોણું શુભ લાવિયો રે. ૬
આ તો રૂડું ને રઢિયાળું રે, જાન ચાલી પુર ભણી રે;
આ તો રૂડું ને રસાળું રે, જુએ નાર નગર તણી રે. ૭
આ તો રૂડું ને રઢિયાળું રે, જાંદરણી ગીત ગાયે ઘણી રે;
આ તો રૂડું ને રસાળું રે, અડક દડક ભોંય ચીકણી રે. ૮
આ તો રૂડું ને રઢિયાળું રે, જાદવના પુત્ર સાબેલડા રે;
આ તો રૂડું ને રસાળું રે, અશ્વે ચઢ્યા અલબેલડા રે. ૯
આ તો રૂડું ને રઢિયાળું રે, મલપંતા મેગળ આગળે રે;
આ તો રૂડું ને રસાળું રે, જાય નચાવંતા ભાગળે રે. ૧૦
આ તો રૂડું ને રઢિયાળું રે, શોભે અંબાડી ને ધજા રે;
આ તો રૂડું ને રસાળું રે, ઝીણી વે’લે જોડ્યા અજા રે. ૧૧
આ તો રૂડું ને રઢિયાળું રે, વસ્ર કેસરમાં ઝકઝોળિયાં રે;
આ તો રૂડું ને રસાળું રે, માથે તે નવરંગ મોળિયાં રે. ૧૨
આ તો રૂડું ને રઢિયાળું રે, રાતા ને રૂપે માંકડા રે;
આ તો રૂડું ને રસાળું રે, મોટી તે મૂછ કેરા આંકડા રે. ૧૩
આ તો રૂડું ને રઢિયાળું રે, વરજી ચઢિયા ઘોડલે રે;
આ તો રૂડું ને રસાળું રે, પ્રદ્યુમ્નજી જેને જોડલે રે. ૧૪
આ તો રૂડું ને રઢિયાળું રે, નગરની નારી નીરખતી રે;
આ તો રૂડું ને રસાળું રે, વરનું વદન જોઈ ને હરખતી રે. ૧૫
આ તો રૂડું ને રઢિયાળું રે, મામા કાકાના સાથમાં રે;
આ તો રૂડું ને રસાળું રે, નાળિયેર લીધું વરે હાથમાં રે. ૧૬
આ તો રૂડું ને રઢિયાળું રે, અંબુજવરણી આંખડી રે;
આ તો રૂડું ને રસાળું રે, જાણે પંકજની પાંખડી રે. ૧૭
આ તો રૂડું ને રઢિયાળું રે, આ તોરો મોળિયાં ઉપર રે;
આ તો રૂડું ને રસાળું રે, ભામણે જાઉં એવો કુંવર રે. ૧૮
આ તો રૂડું ને રઢિયાળું રે, ઓ કાને કુંડળ લળકતાં રે;
આ તો રૂડું ને રસાળું રે, એ માંહે માણેક ચળકતાં રે. ૧૯
આ તો રૂડું ને રઢિયાળું રે, આંખે અંજન કીધલું રે;
આ તો રૂડું ને રસાળું રે, ગાલે ટબકલું દીધલું રે. ૨૦
આ તો રૂડું ને રઢિયાળું રે, કંઠે માળા મોતી તણી રે;
આ તો રૂડું ને રસાળું રે, તે મધ્ય મોટો મણિ રે. ૨૧
આ તો રૂડું ને રઢિયાળું રે, બાઈ; માંડીને જુઓ મીટડી રે;
આ તો રૂડું ને રસાળું રે, હાથે તે વેઢ ને વીંટડી રે. ૨૨
આ તો રૂડું ને રઢિયાળું રે, છે ચિત્ર-લંકી એની કટિ રે;
આ તો રૂડું ને રસાળું રે, તેણે બાંધી સોનેરી પટી રે. ૨૩
આ તો રૂડું ને રઢિયાળું રે, ઓ ચમર ચોપાસે ઢળે રે;
આ તો રૂડું ને રસાળું રે, મહાસતી જોતાં ચળે રે. ૨૪
આ તો રૂડું ને રઢિયાળું રે, ઉત્તરા ભાગ્યવાન અતિ ઘણી રે;
આ તો રૂડું ને રસાળું રે, જેને વરશે આવો ધણી રે. ૨૫
આ તો રૂડું ને રઢિયાળું રે, ધન્ય એહની માવડી રે;
આ તો રૂડું ને રસાળું રે, જેના પુત્રની શોભા આવડી રે. ૨૬
આ તો રૂડું ને રઢિયાળું રે, ધન્ય તે ગોકુળ ગામને રે;
આ તો રૂડું ને રસાળું રે, જે જુએ છે સુંદરશ્યામને રે. ૨૭
આ તો રૂડું ને રઢિયાળું રે, કોઈ ચતુરા ચઢતી છજે રે;
આ તો રૂડું ને રસાળું રે, તે તો ઝરૂખે જોતી ભજે રે. ૨૮
આ તો રૂડું ને રઢિયાળું રે, ગાજતે મંદિર આવિયા રે;
આ તો રૂડું ને રસાળું રે, વર સાસુએ વધાવિયા રે. ૨૯
આ તો રૂડું ને રઢિયાળું રે, વર માંહ્યરા માંહે લીધલા રે;
આ તો રૂડું ને રસાળું રે, ગોત્ર-ઉચ્ચાર ત્યાં કીધલા રે. ૩૦
આ તો રૂડું ને રઢિયાળું રે, હથેવાળો હેલામાં મળ્યો રે;
આ તો રૂડું ને રસાળું રે, વૈરાટને સાંસો ટળ્યો રે. ૩૧
આ તો રૂડું ને રઢિયાળું રે, કોમળ હાથની હથેલડી રે;
આ તો રૂડું ને રસાળું રે, અલબેલે ગ્રહી અલબેલડી રે. ૩૨
આ તો રૂડું ને રઢિયાળું રે, રૂપે ન જાયે વરણિયાં રે;
આ તો રૂડું ને રસાળું રે, તે વરકન્યા પરણિયાં રે. ૩૩
આ તો રૂડું ને રઢિયાળું રે, કન્યાદાન વૈરાટે દીધલું રે;
આ તો રૂડું ને રસાળું રે, શરીર-સંકલ્પ કીધલું રે. ૩૪
આ તો રૂડું ને રઢિયાળું રે, રીતભાત્ય આપી ઘણી રે;
આ તો રૂડું ને રસાળું રે, પાંડવને કીધી પહેરામણી રે. ૩૫
વલણ
પહોરામણી કીધી સર્વ કોને, ઊલટ અંગ ન માય રે;
આંખે પાટા બાંધિયા તે લોક જૂઠું ગાય રે. ૩૬