સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રતનલાલ જોશી/ત્રણ ચીજ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} મૌલાનાઅબુલકલામઆઝાદનામોંમાંથીએકવારવાતવાતમાંજનીકળીપડ...") |
(No difference)
|
Revision as of 09:28, 7 June 2021
મૌલાનાઅબુલકલામઆઝાદનામોંમાંથીએકવારવાતવાતમાંજનીકળીપડેલોઆ‘શેર’ એમનાતપોજ્જવલજીવનનાશબ્દબિંબજેવોછે : હાસિલેઉમરમસહસુખનબેશનેસ્ત, ખામબદમપુખ્તાશુદમસોખ્તમ્. જિંદગીભરમાંત્રણજચીજહાંસલથાયછે : પહેલાંહુંકાચોહતો, તેપછીપાક્યોઅનેપછીબળીનેખાકથયો. [‘ગાંધીમાર્ગ’ ત્રામાસિક]