ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧|}} <poem> {{Color|Blue|[નારદ પાસેથી અર્જુન જાણે છે કે પોતાના અશ્...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
::::'''રાગ : કેદારો''' | ::::'''રાગ : કેદારો''' | ||
પ્રથમ સમરું ગણપતિ, જયમ ટળે મારી દુર્મતિ; | પ્રથમ સમરું ગણપતિ, જયમ ટળે મારી દુર્મતિ; | ||
જે હથી સરે મનોરથ મન તણો રે. ૧ | જે હથી સરે મનોરથ મન તણો રે.{{space}} ૧ | ||
સાહે કરો, માતા સરસ્વતી, હું બાળક કાંઇ લહેતો નથી; | સાહે કરો, માતા સરસ્વતી, હું બાળક કાંઇ લહેતો નથી; | ||
સતી શારદા, સેવક છઉં તમ તણો રે. ૨ | સતી શારદા, સેવક છઉં તમ તણો રે.{{space}} ૨ | ||
:::: '''ઢાળ''' | :::: '''ઢાળ''' | ||
સાહે કરો, માતા સરસ્વતી, હું લાગું તમારે પાય; | સાહે કરો, માતા સરસ્વતી, હું લાગું તમારે પાય; | ||
નિજ ગુરુ કેરું ધ્યાન ધરતાં, ગ્રંથ ચાલતો થાય. ૩ | નિજ ગુરુ કેરું ધ્યાન ધરતાં, ગ્રંથ ચાલતો થાય.{{space}} ૩ | ||
વૈશંપાયન એણી પેરે બોલ્યા, સુણ જનમેજય રાજન; | વૈશંપાયન એણી પેરે બોલ્યા, સુણ જનમેજય રાજન; | ||
અશ્વમેધની ઉત્તમ કથા છે, શ્રોતા-વક્તા ધન્ય. ૪ | અશ્વમેધની ઉત્તમ કથા છે, શ્રોતા-વક્તા ધન્ય.{{space}} ૪ | ||
પાંડવે પરાક્રમ કીધું ઘણું, ક્રોધ ધરીને કાય, | પાંડવે પરાક્રમ કીધું ઘણું, ક્રોધ ધરીને કાય, | ||
શત કૌરવ સંઘારિયા, તે કુરુક્ષેત્રની માંહ્ય. ૫ | શત કૌરવ સંઘારિયા, તે કુરુક્ષેત્રની માંહ્ય.{{space}} ૫ | ||
પછે હસ્તિનાપુરમાં રાજ્યે બેઠા, કુંતીકુંવર જે ધર્મ; | પછે હસ્તિનાપુરમાં રાજ્યે બેઠા, કુંતીકુંવર જે ધર્મ; | ||
પાંચાલીના મનોરથ પૂરી, પધાર્યા પરબ્રહ્મ. ૬ | પાંચાલીના મનોરથ પૂરી, પધાર્યા પરબ્રહ્મ.{{space}} ૬ | ||
પણ યુધિષ્ઠિર અતિ દુઃખ પામ્યા, ઉપન્યો અંતર તાપ; | પણ યુધિષ્ઠિર અતિ દુઃખ પામ્યા, ઉપન્યો અંતર તાપ; | ||
‘એ રાજ્યને માથે ધિક્ પડો, સ્વજન માર્યાનું શિર પાપ.’ ૭ | ‘એ રાજ્યને માથે ધિક્ પડો, સ્વજન માર્યાનું શિર પાપ.’{{space}} ૭ | ||
એટલે આવ્યા વ્યાસમુનિ, પૂછ્યો પાપ ગયાનો ભૈદ | એટલે આવ્યા વ્યાસમુનિ, પૂછ્યો પાપ ગયાનો ભૈદ | ||
પછે મહામુનિએ મહીપતિને મંડાવ્યો અશ્વમેધ. ૮ | પછે મહામુનિએ મહીપતિને મંડાવ્યો અશ્વમેધ.{{space}} ૮ | ||
અશ્વની પૂંઠે રક્ષા કરવા, સંચર્યો અર્જુન; | અશ્વની પૂંઠે રક્ષા કરવા, સંચર્યો અર્જુન; | ||
પૂંઠે વૃષકેતુ પરવર્યો, વળી વીર પ્રદ્યુમન. ૯ | પૂંઠે વૃષકેતુ<ref>વૃષકેતુ – કર્ણનો પુત્ર</ref> પરવર્યો, વળી વીર પ્રદ્યુમન<ref>પ્રદ્યુમન – કૃષ્ણનો પુત્ર</ref>.{{space}} ૯ | ||
વાટમાં જાતાં નીલધ્વજ ને હંસધ્વજ ભૂપાળ; | વાટમાં જાતાં નીલધ્વજ<ref>નીલધ્વજ – માહિષ્મતીનો રાજા</ref> ને હંસધ્વજ<ref>હંસધ્વજ – ચંપકપુરીનો રાજા</ref> ભૂપાળ; | ||
સુધન્વા ને સુરથ નામે, હણ્યા બંન્યો બાળ. ૧૦ | સુધન્વા ને સુરથ<ref>સુધન્વા અને સુરથ – હંસધ્વજના પુત્રો</ref> નામે, હણ્યા બંન્યો બાળ.{{space}} ૧૦ | ||
મણિપુર નગ્રે અશ્વ આવ્યો, રાજ્ય કરે બભ્રુવાહન; | મણિપુર નગ્રે અશ્વ આવ્યો, રાજ્ય કરે બભ્રુવાહન<ref>બભ્રુવાહન – અર્જુન અને ચિત્રાંગદાનો પુત્ર</ref>; | ||
જેણે મહાબળિયા પારથનું, સામો મળ્યો કર્યું છેદન. ૧૧ | જેણે મહાબળિયા પારથનું, સામો મળ્યો કર્યું છેદન.{{space}} ૧૧ | ||
પછે તુરી ત્યાં થકી પરવર્યો, સામો મળ્યો તુખાર; | પછે તુરી ત્યાં થકી પરવર્યો, સામો મળ્યો તુખાર; | ||
તે તુરી તામ્રધ્વજે બાંધ્યો અર્જુનનો નિર્ધાર. ૧૨ | તે તુરી તામ્રધ્વજે બાંધ્યો અર્જુનનો નિર્ધાર.{{space}} ૧૨ | ||
રાય મયૂરધ્વજ મળ્યો આવી, કૃષ્ણને રહ્યો કર જોડ; | રાય મયૂરધ્વજ મળ્યો આવી, કૃષ્ણને રહ્યો કર જોડ; | ||
પછે વીરવર્માને દેશ આવી, સુભટ ઝૂઝ્યા ક્રોડ. ૧૩ | પછે વીરવર્માને દેશ આવી, સુભટ ઝૂઝ્યા ક્રોડ.{{space}} ૧૩ | ||
એક હૃદ આવ્યો જળ તણો, તે તરી ઉતર્યો વાજીન; | એક હૃદ આવ્યો જળ તણો, તે તરી ઉતર્યો વાજીન; | ||
ત્યાંહાં આગળ રમતા હુતા, બે ચંદ્રહાસના તન. ૧૪ | ત્યાંહાં આગળ રમતા હુતા, બે ચંદ્રહાસના તન.{{space}} ૧૪ | ||
વડો પુત્ર પદ્માક્ષ નામે, એક મકરધ્વજ એહવું નામ; | વડો પુત્ર પદ્માક્ષ નામે, એક મકરધ્વજ એહવું નામ; | ||
તે અશ્વ અનુપમ દેખી, લઈ ગયો પોતાને ગામ. ૧૫ | તે અશ્વ અનુપમ દેખી, લઈ ગયો પોતાને ગામ.{{space}} ૧૫ | ||
ત્યાંહાં પાંડવની સેના વિષે હવો તે હાહાકાર; | ત્યાંહાં પાંડવની સેના વિષે હવો તે હાહાકાર; | ||
શ્રીકૃષ્ણ અર્જુન જ્યાં હુતા, ત્યાંહાં લાવ્યા સમાચાર. ૧૬ | શ્રીકૃષ્ણ અર્જુન જ્યાં હુતા, ત્યાંહાં લાવ્યા સમાચાર.{{space}} ૧૬ | ||
વાત સાંભળી સવ્યસાચીને ઊપન્યો અતિ ક્રોધ; | વાત સાંભળી સવ્યસાચીને ઊપન્યો અતિ ક્રોધ; | ||
અશ્વની સંભાળ લેવાને, મોકલ્યા મહાજોધ. ૧૭ | અશ્વની સંભાળ લેવાને, મોકલ્યા મહાજોધ.{{space}} ૧૭ | ||
પણ પાર તે પામ્યા નહિ, કહ્યો કિરીટીને નકાર; | પણ પાર તે પામ્યા નહિ, કહ્યો કિરીટીને નકાર; | ||
સાંભળીને સવ્યસાચી પામ્યા દુઃખ અપાર. ૧૮ | સાંભળીને સવ્યસાચી<ref>સવ્યસાચી – ડાબા અને જમણા બન્ને હાથે તીર ચલાવી શકે તેવો,અર્જુન | ||
</ref> પામ્યા દુઃખ અપાર.{{space}} ૧૮ | |||
વિચારીને વીનવ્યા અર્જુને ત્યહાં શ્રીકૃષ્ણ; | વિચારીને વીનવ્યા અર્જુને ત્યહાં શ્રીકૃષ્ણ; | ||
પારથ પછે પ્રભુજીને : ‘કહો અશ્વ ગયાનું પ્રશ્ન.’ ૧૯ | પારથ પછે પ્રભુજીને : ‘કહો અશ્વ ગયાનું પ્રશ્ન.’{{space}} ૧૯ | ||
વળતા વિશ્વંભર ઊચર્યા : ‘સાંભળ, પાંડુકુમાર; | વળતા વિશ્વંભર ઊચર્યા : ‘સાંભળ, પાંડુકુમાર; | ||
તારા તુરીને સંભાળ તાહાં, જો કોણ છે ઝાલણહાર.’ ૨૦ | તારા તુરીને સંભાળ તાહાં, જો કોણ છે ઝાલણહાર.’{{space}} ૨૦ | ||
એવું કહીને મૌન લીધું પ્રભુ શ્રીગોપાળ; | એવું કહીને મૌન લીધું પ્રભુ શ્રીગોપાળ; | ||
એવે સમે અંતરિક્ષ-મારગે અતિ હવું અજુવાળ. ૨૧ | એવે સમે અંતરિક્ષ-મારગે અતિ હવું અજુવાળ.{{space}} ૨૧ | ||
હરિગુણ ગાતા વીણા વાત આવ્ય નારદ ભગવાન; | હરિગુણ ગાતા વીણા વાત આવ્ય નારદ ભગવાન; | ||
નર-નારાયણ ઊભા થયા, આદરે દીધું માન. ૨૨ | નર-નારાયણ ઊભા થયા, આદરે દીધું માન.{{space}} ૨૨ | ||
ત્યારે દેવર્ષિ એમ બોકિયા, અર્જુન દીઠો દીન : | ત્યારે દેવર્ષિ એમ બોકિયા, અર્જુન દીઠો દીન : | ||
‘હે સાધુ શા માટે સૂનમૂન છો? મુખ થયું કાં ખિન્ન? ૨૩ | ‘હે સાધુ શા માટે સૂનમૂન છો? મુખ થયું કાં ખિન્ન?{{space}} ૨૩ | ||
પછે ગદ્ગદ કંઠે થઈને બોલિયા તે પારથ : | પછે ગદ્ગદ કંઠે થઈને બોલિયા તે પારથ : | ||
‘મારા અશ્વ બંન્યો ગયા, તેથી ઉપન્યો અનરથ. ૨૪ | ‘મારા અશ્વ બંન્યો ગયા, તેથી ઉપન્યો અનરથ.{{space}} ૨૪ | ||
સ્વર્ગ મૃત્યુ પાતાળ સઘળે, તમે જાઓ છો મુનિરાય; | સ્વર્ગ મૃત્યુ પાતાળ સઘળે, તમે જાઓ છો મુનિરાય; | ||
જાણતા હો તો કહો મુને, મારા અશ્વ ગયાનો ઉપાય.’ ૨૫ | જાણતા હો તો કહો મુને, મારા અશ્વ ગયાનો ઉપાય.’{{space}} ૨૫ | ||
વળતા ઋષિ એમ ઊચરે; ‘સાંભળ અતલિબલ અર્જુન; | વળતા ઋષિ એમ ઊચરે; ‘સાંભળ અતલિબલ અર્જુન; | ||
‘તારા તુરીને લઈ ગયા છે ચંદ્રહાસના તન. ૨૬ | ‘તારા તુરીને લઈ ગયા છે ચંદ્રહાસના તન.{{space}} ૨૬ | ||
દેવ દાનવ યક્ષ કિન્નર, ત્રૈલોક્ય ટોળે થાય; | દેવ દાનવ યક્ષ કિન્નર, ત્રૈલોક્ય ટોળે થાય; | ||
સહસ્ર વસા સતવાદી રાજા, કોણ ન જીત્યો જાય.’ ૨૭ | સહસ્ર વસા સતવાદી રાજા, કોણ ન જીત્યો જાય.’{{space}} ૨૭ | ||
ઋષિજીનાં વચન સુણીને, અર્જુન બોલ્યો વાણ : | ઋષિજીનાં વચન સુણીને, અર્જુન બોલ્યો વાણ : | ||
‘તે ચંદ્રહાસનો મહિમા કહો મુજને, વીણાપાણ. | ‘તે ચંદ્રહાસનો મહિમા કહો મુજને, વીણાપાણ.<ref>વીણાપાણ – વીણાપાણિ; જેના હાથમાં વીણા છે તેવા, નારદ</ref>{{space}} ૨૮ | ||
::::: '''વલણ''' | ::::: '''વલણ''' | ||
‘કહો વીણાપાણ, વેગે, સાન્નિધ્ય શ્રીગોવિંદ રે.’ | ‘કહો વીણાપાણ, વેગે, સાન્નિધ્ય શ્રીગોવિંદ રે.’ | ||
ચંદ્રહાસનો મહિમા કહે કર જોડી પ્રેમાનંદ રે. ૨૯ | ચંદ્રહાસનો મહિમા કહે કર જોડી પ્રેમાનંદ રે.{{space}} ૨૯ | ||
</poem> | </poem> | ||
Revision as of 07:07, 11 November 2021
[નારદ પાસેથી અર્જુન જાણે છે કે પોતાના અશ્વમેઘના ઘોડાને ચંદ્રહાસનાં બાળકો લઈ ગયાં છે અને એ પોતને પણ હરાવી દેવાની ક્ષમતા રાખે છે, એવું જાણ્યા પછી અર્જુનને આવા બાળકોના પિતા એવા ચંદ્રહાસની કથા સાંભળવાની ઈચ્છા થાય છે. એટલે નારદ ચંદ્રહાસની કથા અર્જુનને સંભળાવે છે. એમ પહેલા જ કડવામાં પ્રેમાનંદ આપણને વિષયપ્રવેશ કરાવી આપે છે.]
રાગ : કેદારો
પ્રથમ સમરું ગણપતિ, જયમ ટળે મારી દુર્મતિ;
જે હથી સરે મનોરથ મન તણો રે. ૧
સાહે કરો, માતા સરસ્વતી, હું બાળક કાંઇ લહેતો નથી;
સતી શારદા, સેવક છઉં તમ તણો રે. ૨
ઢાળ
સાહે કરો, માતા સરસ્વતી, હું લાગું તમારે પાય;
નિજ ગુરુ કેરું ધ્યાન ધરતાં, ગ્રંથ ચાલતો થાય. ૩
વૈશંપાયન એણી પેરે બોલ્યા, સુણ જનમેજય રાજન;
અશ્વમેધની ઉત્તમ કથા છે, શ્રોતા-વક્તા ધન્ય. ૪
પાંડવે પરાક્રમ કીધું ઘણું, ક્રોધ ધરીને કાય,
શત કૌરવ સંઘારિયા, તે કુરુક્ષેત્રની માંહ્ય. ૫
પછે હસ્તિનાપુરમાં રાજ્યે બેઠા, કુંતીકુંવર જે ધર્મ;
પાંચાલીના મનોરથ પૂરી, પધાર્યા પરબ્રહ્મ. ૬
પણ યુધિષ્ઠિર અતિ દુઃખ પામ્યા, ઉપન્યો અંતર તાપ;
‘એ રાજ્યને માથે ધિક્ પડો, સ્વજન માર્યાનું શિર પાપ.’ ૭
એટલે આવ્યા વ્યાસમુનિ, પૂછ્યો પાપ ગયાનો ભૈદ
પછે મહામુનિએ મહીપતિને મંડાવ્યો અશ્વમેધ. ૮
અશ્વની પૂંઠે રક્ષા કરવા, સંચર્યો અર્જુન;
પૂંઠે વૃષકેતુ[1] પરવર્યો, વળી વીર પ્રદ્યુમન[2]. ૯
વાટમાં જાતાં નીલધ્વજ[3] ને હંસધ્વજ[4] ભૂપાળ;
સુધન્વા ને સુરથ[5] નામે, હણ્યા બંન્યો બાળ. ૧૦
મણિપુર નગ્રે અશ્વ આવ્યો, રાજ્ય કરે બભ્રુવાહન[6];
જેણે મહાબળિયા પારથનું, સામો મળ્યો કર્યું છેદન. ૧૧
પછે તુરી ત્યાં થકી પરવર્યો, સામો મળ્યો તુખાર;
તે તુરી તામ્રધ્વજે બાંધ્યો અર્જુનનો નિર્ધાર. ૧૨
રાય મયૂરધ્વજ મળ્યો આવી, કૃષ્ણને રહ્યો કર જોડ;
પછે વીરવર્માને દેશ આવી, સુભટ ઝૂઝ્યા ક્રોડ. ૧૩
એક હૃદ આવ્યો જળ તણો, તે તરી ઉતર્યો વાજીન;
ત્યાંહાં આગળ રમતા હુતા, બે ચંદ્રહાસના તન. ૧૪
વડો પુત્ર પદ્માક્ષ નામે, એક મકરધ્વજ એહવું નામ;
તે અશ્વ અનુપમ દેખી, લઈ ગયો પોતાને ગામ. ૧૫
ત્યાંહાં પાંડવની સેના વિષે હવો તે હાહાકાર;
શ્રીકૃષ્ણ અર્જુન જ્યાં હુતા, ત્યાંહાં લાવ્યા સમાચાર. ૧૬
વાત સાંભળી સવ્યસાચીને ઊપન્યો અતિ ક્રોધ;
અશ્વની સંભાળ લેવાને, મોકલ્યા મહાજોધ. ૧૭
પણ પાર તે પામ્યા નહિ, કહ્યો કિરીટીને નકાર;
સાંભળીને સવ્યસાચી[7] પામ્યા દુઃખ અપાર. ૧૮
વિચારીને વીનવ્યા અર્જુને ત્યહાં શ્રીકૃષ્ણ;
પારથ પછે પ્રભુજીને : ‘કહો અશ્વ ગયાનું પ્રશ્ન.’ ૧૯
વળતા વિશ્વંભર ઊચર્યા : ‘સાંભળ, પાંડુકુમાર;
તારા તુરીને સંભાળ તાહાં, જો કોણ છે ઝાલણહાર.’ ૨૦
એવું કહીને મૌન લીધું પ્રભુ શ્રીગોપાળ;
એવે સમે અંતરિક્ષ-મારગે અતિ હવું અજુવાળ. ૨૧
હરિગુણ ગાતા વીણા વાત આવ્ય નારદ ભગવાન;
નર-નારાયણ ઊભા થયા, આદરે દીધું માન. ૨૨
ત્યારે દેવર્ષિ એમ બોકિયા, અર્જુન દીઠો દીન :
‘હે સાધુ શા માટે સૂનમૂન છો? મુખ થયું કાં ખિન્ન? ૨૩
પછે ગદ્ગદ કંઠે થઈને બોલિયા તે પારથ :
‘મારા અશ્વ બંન્યો ગયા, તેથી ઉપન્યો અનરથ. ૨૪
સ્વર્ગ મૃત્યુ પાતાળ સઘળે, તમે જાઓ છો મુનિરાય;
જાણતા હો તો કહો મુને, મારા અશ્વ ગયાનો ઉપાય.’ ૨૫
વળતા ઋષિ એમ ઊચરે; ‘સાંભળ અતલિબલ અર્જુન;
‘તારા તુરીને લઈ ગયા છે ચંદ્રહાસના તન. ૨૬
દેવ દાનવ યક્ષ કિન્નર, ત્રૈલોક્ય ટોળે થાય;
સહસ્ર વસા સતવાદી રાજા, કોણ ન જીત્યો જાય.’ ૨૭
ઋષિજીનાં વચન સુણીને, અર્જુન બોલ્યો વાણ :
‘તે ચંદ્રહાસનો મહિમા કહો મુજને, વીણાપાણ.[8] ૨૮
વલણ
‘કહો વીણાપાણ, વેગે, સાન્નિધ્ય શ્રીગોવિંદ રે.’
ચંદ્રહાસનો મહિમા કહે કર જોડી પ્રેમાનંદ રે. ૨૯
- ↑ વૃષકેતુ – કર્ણનો પુત્ર
- ↑ પ્રદ્યુમન – કૃષ્ણનો પુત્ર
- ↑ નીલધ્વજ – માહિષ્મતીનો રાજા
- ↑ હંસધ્વજ – ચંપકપુરીનો રાજા
- ↑ સુધન્વા અને સુરથ – હંસધ્વજના પુત્રો
- ↑ બભ્રુવાહન – અર્જુન અને ચિત્રાંગદાનો પુત્ર
- ↑ સવ્યસાચી – ડાબા અને જમણા બન્ને હાથે તીર ચલાવી શકે તેવો,અર્જુન
- ↑ વીણાપાણ – વીણાપાણિ; જેના હાથમાં વીણા છે તેવા, નારદ