સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રતિલાલ બોરીસાગર/શેરી સાથેનું સગપણ: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} સાવરકુંડલામારુંમૂળવતન. ૧૯૩૮માંમારોજન્મથયોત્યારથી૧૯૭...") |
(No difference)
|
Revision as of 09:33, 7 June 2021
સાવરકુંડલામારુંમૂળવતન. ૧૯૩૮માંમારોજન્મથયોત્યારથી૧૯૭૪માંઅમદાવાદમાંઆવ્યોત્યાંસુધીનાંબધાંવર્ષોસાવરકુંડલામાંવીત્યાં. સાવરકુંડલામાં‘આંબલીશેરી’ છે. એકજમાનામાંએશેરીનાનાકેઆવેલાંઘરમાંએકઘેઘૂરઆંબલીહતી. આંબલીશેરીમાંઆવેલાંએકધૂળિયામકાનમાંમારોજન્મથયોહતો. હુંપાંચેકવર્ષનોહોઈશત્યારેઅમેએમકાનછોડીબાજુમાંઆવેલાસોનામાનાંમકાનમાંરહેવાગયાં. આમકાનજૂનુંહતું, પણસાવધૂળિયુંનહોતું. સોનામાએમાંબેરૂપિયાનાભાડાથીરહેતાં. ઉપરનીલગભગખાલીરહેતીમેડીઅમનેએમણેરહેવાકાઢીઆપીહતી. આઆંબલીશેરીનીધૂળમાંમારીપહેલીપગલીઓપડી. આશેરીમાંગરિયાનીરમતમાટેકેકોડીઓનીરમતમાટેક્યાં-ક્યાંકૂંડાળાંકરતા, મોઈદાંડિયેરમતીવખતેક્યાં-ક્યાંગબ્બીઓગાળતા, કપેદુપેરમવામાટેક્યાં-ક્યાંગડ્ડોગાળતા—આબધાંસ્થાનોઆજેયભૂલકર્યાવગરબતાવીશકું. પ્રેમાનંદનાઅવતારજેવાહરિશંકરબાપાનામુખેઆશેરીનીધૂળમાંબેસીનેઆખ્યાનોસાંભળ્યાંહતાં. આશેરીનીગરબીએસૌનીસાથેમેંપણમૂસાનીરાહજોઈહતી. માથેબાલનીકાળીટોપીઅનેલેંઘો-ખમીસપહેરેલોમૂસોમીઠીહલકેગરબીઉપાડતોત્યારેઆખીશેરીમાંભકિતનુંપૂરઊમટતું. શિયાળાનીસાંજેવ્યાયામમંદિરેથીપાછોફરુંત્યારેશેરીમાંદાખલથતાંજશેરીનાનાકાનીબરાબરસામેછેડેઆવેલાસોનામાનાંઘરનીઓસરીમાંટિંગાડેલાંમોટાંફાનસનુંઅજવાળુંહજુયમારીઆંખોમાંઅકબંધછે. આઆંબલીશેરીએટલેએકઆખુંકુટુંબ! એકઆખીનેઆખીશેરીકુટુંબનીજેમરહેતીહોય, તેનીકલ્પનાઆવવીઆજેમુશ્કેલછે. શેરીમાંબ્રાહ્મણ, જૈનવાણિયા, વૈષ્ણવવાણિયા, વાણિયા-સોની, પરજિયાસોની, કુંભાર, બાવા, બારોટ—બધીજ્ઞાતિનાલોકોવસતાહતા. બધાંનીઆર્થિકસ્થિતિવચ્ચેખાસ્સુંઅંતર, પરંતુસૌનાંહૈયાંએવાંમળેલાંકેએમાંક્યારેયજ્ઞાતિકેઆર્થિકસ્થિતિનીઉચ્ચાવચતાઆડેઆવીનહોતી. ઊચાંગૌરવર્ણનાંસોનામાનાનીઉંમરેવિધવાથયેલાં. સોનામાનાંવ્યકિતત્વમાટે‘ગરવું’ શબ્દએનીતમામઅર્થછાયાઓસાથેબંધબેસતોથાય. ‘વેવિશાળ’ નવલકથાપહેલીવારવાંચીત્યારેએમાંઆવતુંભાભુનુંપાત્રમનેઅદ્દલસોનામાજેવુંલાગ્યુંહતું. સોનામાજાણેઅમારાંદાદીમા. બાપુજીએએકધારીચાળીસવરસસુધીપુત્રવત્એમનીસેવાકરેલી. સોનામાએઅમનેભાઈબહેનોનેબહુલાડલડાવ્યાંહતાં. હેમકુંવરમા, મણિમા, રંભાકાકી, ચંપાકાકી, પ્રભાકાકી, કંસુબાફઈ, હરિફઈ, જેકુરબા, જીજીમા, રેવાભાભુ, હીરુભાભુ, મોંઘીભાભુ, ગંગામા, કુંવરમા, ધનબાઈફઈવગેરેશેરીનાંબીજાંસ્ત્રીપાત્રો. શેરીનાંપુરુષપાત્રોઆખોદિવસકામધંધેહોય; એમનોઉપયોગઅમનેબિવડાવવામાટેથતો. રૂગનાથબાપાબપોરેજમવામાટેદુકાનેથીઘરેઆવેતોએમનેદૂરથીજજોતાંએમનાપૌત્રપતુ-મનુજનહીં, વડીલોનીમનાછતાંતડકામાંરમતાઅમેસૌઆઘાપાછાથઈજતા. અમનેબાળકોનેસહવાસશેરીનીબધીમાતાઓનો. આમાતાઓએશેરીનાંસૌબાળકોપરઅજસ્રધારેવાત્સલ્યઢોળ્યુંહતું. ગંગામાબાવાજ્ઞાતિનાં. એમનીડેલીમાંશંકરનુંદેવળઅનેકૂવોહતાં. કૂવેથીશેરીનીસ્ત્રીઓવાપરવાનુંપાણીભરતી. (પીવાનુંપાણીતોનાવલીનદીમાંગાળેલાવીરડામાંથીજલવાતું.) દેવળમાંથતીસાંજનીઆરતીનીઝાલરનાડંકાકાનમાંહજુયપડઘાપાડેછે. આજેયકોઈવારસમીસાંજેકોઈમંદિરમાંથીનગારાનોકેશંખનોધ્વનિસંભળાયછેત્યારેમારાહાથગંગામાનાદેવળનાનગારાનીદાંડીપીટવામાંડેછે. વ્યાયામમંદિરેજતોથયોએપહેલાંરોજસાંજેઆરતીમાંહાજરીપુરાવીહતી. ઝાલરકેનગારુંવગાડવાબાલમિત્રોવચ્ચેખેંચાખેંચીચાલતી. ‘વહેલોતેપહેલો’નાધોરણેઝાલર-નગારુંવગાડવામળતાં. નાનાંબાળકોસળંગતોવગાડીનશકે, એટલેવારાપાડતા. ગંગામાઆરતીકરતાં. રેવાભાભુનાપુત્રો-પૌત્રોમુંબઈરહેતા. ઉનાળાનાવૅકેશનમાંસૌદેશમાંઆવતા. (એવખતેમુંબઈથીવતનમાંજવુંએટલેદેશમાંજવુંકહેવાતું.) રેવાભાભુનોએકપૌત્રનટુમારીઉંમરનોઅનેમારોખાસદોસ્ત. રેવાભાભુનોપ્રેમમનેખૂબમળ્યોહતો. શેરીનાછોકરાઓમાંકદાચહુંજએકલોકશાકામવગરપણરેવાભાભુનેઘેરનિયમિતજતો. કાયમકાંઈનેકાંઈભાગઆપતાં. વાર-તહેવારેઆબ્રાહ્મણનાદીકરાનેવાપરવાપૈસાપણઆપતાં. પરંતુઆજેલાગેછેકેવારતહેવારતોબહાનુંહતું—બ્રાહ્મણપણુંપણબહાનુંહતું—મૂળવાતતોએકદાદીમાનાવાત્સલ્યનીજહતી. હીરુભાભુનિ:સંતાનહતાં, સંયુક્તકુટુંબમાંરહેતાંહતાં. એમનાદિયરનાંસંતાનોહતાં, પણહીરુભાભુનામારાતરફનાવાત્સલ્યનીવાતજકાંઈજુદીહતી. એવખતેતોએવુંલાગતુંજ, પણઆજેઆટલાંવરસોપછીપણએમજલાગેછે. સાતેકવરસનીઉંમરેમનેટાઇફોઈડથયોહતો. બચવાનીઆશાનહીંવત્હતી. એવખતેઆંખમાંઆંસુસાથેમારામાથેપોતાંમૂકતી, રાતોનીરાતમટકુંયમાર્યાવગરમારીપથારીપાસેબેસીરહેતીબેવ્યકિતઓનાચહેરામારીઆંખસામેએવાનેએવાતરવરેછે—એકચહેરોછેબાનોનેએકચહેરોહીરુભાભુનો. ચંપાકાકીઅનેરંભાકાકીદોરાણી-જેઠાણી. ખૂબસ્નેહભાવથીસાથેરહે. ચંપાકાકીનુંઅકાળઅવસાનથયું. પછીથીજમનકાકાએબીજુંલગ્નકર્યું. ચંપાકાકીનેસ્થાનેઆવેલાંપ્રભાકાકીએચંપાકાકીનીબેદીકરીઓનેક્યારેયઓછુંઆવવાદીધુંનહોતું. શિક્ષકથયાપછીર. વ. દેસાઈનીવાર્તા‘ખરીમા’ શીખવતો, ત્યારેમનેચંપાકાકીનીબંનેદીકરીઓનીખરીમાબનીરહેલાંપ્રભાકાકીઅચૂકયાદઆવતાં. પ્રભાકાકીઆનંદીપણખૂબ, કાયમહસતાં-હસાવતાંરહે. ધનબાઈફઈબારોટ. કેટકેટલીવાર્તાઓએમનીજીભે! કાળોપોશાકપહેરાવી, કાળાઘોડાપરબેસાડી, દેશવટેમોકલાતારાજકુમારનીવારતા; પોપટનાકાંઠલામાંજેનુંમોતહતુંએવારાક્ષસનીવારતા; નદીમાંતણાઈનેઆવેલોસોનેરીવાળજોઈ, એવાળવાળીનેપરણવાનીહઠલઈનેબેઠેલાઅનેપોતાનુંધાર્યુંનથાયત્યાંસુધીતૂટીફૂટીખાટલીમાંસૂઈરહેતારાજકુમારનીવારતા—રાત્રેવાળુપાણીપત્યાપછીસોનામાનાફળિયામાંધનબાઈફઈવારતામાંડતાં. એકએકવારતાઘણાદિવસચાલતી. શેરીનોસ્ત્રીવર્ગધનબાઈફઈનીવારતાઓનોશ્રોતાવર્ગહતો. છોકરાઓમાંકદાચહુંએકમાત્રશ્રોતાહતો. સ્ત્રીઓનીહાજરીમાંફેરપડે, પણધનબાઈફઈએવારતામાંડીહોયઅનેહુંહાજરનહોઉંએવુંબનેજનહીં! ફરમાઈશકરીનેમનેગમતીવારતા—ખાસકરીનેસોનેરીવાળવાળીનેપરણવાનીહઠલેતારાજકુમારનીવારતા—ધનબાઈફઈપાસેકહેવડાવતો. આંબલીશેરીનામિત્રોપોતપોતાનાસંસારમાંગોઠવાઈગયાછે. પ્રતાપઅનેમનુમોટાવેપારીછે. દલપતગ્રામસેવકછે; કદાચનિવૃત્તથઈગયોહશે. દામુટેલિફોનઓપરેટરછે, એયકદાચનિવૃત્તથઈગયોહશે. રેવાભાભુનોપૌત્રનટુમુંબઈછે. બિઝનેસમાંસારીરીતેસેટથયોછે. દીકરીઇંગ્લૅન્ડમાંપરણાવીછે. ૧૯૫૮માંઅમેછેલ્લામળેલા. પછીએનીભાળનહોતી. એકસંપાદિતપુસ્તકમાંમારાલેખસાથેમારુંસરનામુંછપાયેલુંનટુએજોયુંનેમનેપત્રલખ્યો. પછીપ્રત્યક્ષમળ્યા. બેદિવસસાથેરહ્યા. ‘તનેસાંભરેરે... મનેકેમવીસરેરે...’નોદોરચાલ્યોહતો! દિલીપભાઈડોક્ટરછે, હજુઆંબલીશેરીમાંજરહેછે. એજમકાનમાંરહેછે, અલબત્તએમકાનનવારૂપેરંગેસજાવ્યુંછે. સાવરકુંડલાજવાનુંથાયછેત્યારેદિલીપભાઈનેઅચૂકમળવાનુંથાયછે. અમારાબાળપણથીઅજાણએવાકોઈમિત્રદિલીપભાઈનેપૂછેકે, “બોરીસાગરભાઈનેતમેક્યારથીઓળખો?” ત્યારેલગભગદરેકવખતેદિલીપભાઈકહેછે, “અમેચડ્ડીનહોતાપહેરતાત્યારથી.” મારાશૈશવનોસમયચોસલાંપાડીશકાયએવોથીજીગયોછે—મારામાં. એમાંનાએકચોસલાપરલખ્યુંછે: ‘આંબલીશેરી—સાવરકુંડલા’. ઘણીવારએવુંથાયછેકેએકવારઆંબલીશેરીનાએક-એકઘરમાંજઈમારાશૈશવનેસૂંઘીઆવું! [‘સંબંધનાંસરોવર’ પુસ્તક]