અભિમન્યુ આખ્યાન/કડવું ૨૮: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨૮|}} {{Poem2Open}} {{Color|Blue|[માતા રડતે હૈયે ઉત્તરાને શીખ-વચન કહી વ...")
(No difference)

Revision as of 12:37, 11 November 2021

કડવું ૨૮

[માતા રડતે હૈયે ઉત્તરાને શીખ-વચન કહી વિદાય આપે છે. અન્ય કવિઓએ તો અહીં અપશુકન વગેરેનો વિસ્તાર કર્યો છે. અર્વાચીનોમાં તો ક્યાંક ઉત્તરાના છ પૂર્વાવતારની વાત પણ આવે છે.

ઉત્તરાના વિદાયદૃશ્યમાં કરુણ નિષ્પન્ન થાય છે.]