અભિમન્યુ આખ્યાન/કડવું ૩૬: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
<Poem> | <Poem> | ||
રાગ ધનાશ્રી | ::::::'''રાગ ધનાશ્રી''' | ||
‘પિયુજી! શું થાશે રે, મારા પિયુજી! શું થાશે? | ‘પિયુજી! શું થાશે રે, મારા પિયુજી! શું થાશે? | ||
આજનો દહાડો મારો ક્યમ જાશે? પિયુજી શું થાશે રે? ૧ | આજનો દહાડો મારો ક્યમ જાશે? પિયુજી શું થાશે રે?{{Space}} ૧ | ||
કોણ સારુ વઢવા સંચરો, ચક્રાવો લેવો છે કપરો; | કોણ સારુ વઢવા સંચરો, ચક્રાવો લેવો છે કપરો; | ||
કૌરવ જોધમાં તમો છો બાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ. | કૌરવ જોધમાં તમો છો બાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ. | ||
:::::::: પિયું ૨ | |||
વ્યૂહને મુખે ઊભા છે દ્રોણ, તમને જીતવાનું કીધું પોણ; | વ્યૂહને મુખે ઊભા છે દ્રોણ, તમને જીતવાનું કીધું પોણ; | ||
પ્રતિજ્ઞાનો તે પ્રતિપાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ. | પ્રતિજ્ઞાનો તે પ્રતિપાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ. | ||
પિયું ૩ | |||
શકુનિ કૈતવ, પાપી કર્ણ, જેને દીઠે પામિયે મર્ણ; | શકુનિ કૈતવ, પાપી કર્ણ, જેને દીઠે પામિયે મર્ણ; | ||
દુષ્ટ હૃદેના નથી રે દયાય, તેણે મારા પેટમાં પડે છે ફાળ. | દુષ્ટ હૃદેના નથી રે દયાય, તેણે મારા પેટમાં પડે છે ફાળ. | ||
પિયું ૪ | |||
જયદ્રથ સરખા જોધ નવનવા, મહાભયાનક ભૂરિશ્રવા; | જયદ્રથ સરખા જોધ નવનવા, મહાભયાનક ભૂરિશ્રવા; | ||
કૃતવર્મા છે કૃતાંત કાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ. | કૃતવર્મા છે કૃતાંત કાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ. | ||
પિયું ૫ | |||
દુષ્ટ હૃદેનો દુર્યોધન, મનનો મેલો છે દુઃશાસન; | દુષ્ટ હૃદેનો દુર્યોધન, મનનો મેલો છે દુઃશાસન; | ||
કૌરવ ઝેરી જેવા વ્યાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ. | કૌરવ ઝેરી જેવા વ્યાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ. પિયું ૬ | ||
અશ્વત્થામા ભડ મહામલ્ય, વળી સિંહ સરખો સામો શલ્ય; | અશ્વત્થામા ભડ મહામલ્ય, વળી સિંહ સરખો સામો શલ્ય; | ||
નાખશે તમને શરની જાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ. | નાખશે તમને શરની જાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ. | ||
પિયું ૭ | |||
વરસશે બાણ તણા વરસાદ, અંતરિક્ષ અંધારું ઉલ્કાપાત; | વરસશે બાણ તણા વરસાદ, અંતરિક્ષ અંધારું ઉલ્કાપાત; | ||
અગ્ન્યસ્રની ઊડશે જ્વાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ. | અગ્ન્યસ્રની ઊડશે જ્વાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ. | ||
પિયું ૮ | |||
ભોગળ મુગદળ ગદા ને ફરસી, આયુધ અંગ પરમ રહેશે વરસી; | ભોગળ મુગદળ ગદા ને ફરસી, આયુધ અંગ પરમ રહેશે વરસી; | ||
તે વેળા શી કરશો ચાલ? તેણે મારા પેટમાં પડે છે ફાળ. | તે વેળા શી કરશો ચાલ? તેણે મારા પેટમાં પડે છે ફાળ. | ||
પિયું ૯ | |||
કાકા કેરી ત અલ્પ સગાઈ, અર્જુન હોય તો આવે ધાઈ; | કાકા કેરી ત અલ્પ સગાઈ, અર્જુન હોય તો આવે ધાઈ; | ||
પાસે નથી મામો શ્રીગોપાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ. | પાસે નથી મામો શ્રીગોપાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ. | ||
પિયું ૧૦ | |||
આંખડી મારી જમણી ફરકે, હૃદય મારું ઉચાટે ઉધરકે; | આંખડી મારી જમણી ફરકે, હૃદય મારું ઉચાટે ઉધરકે; | ||
હું કેવો દેખીશ સંધ્યાકાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ. | હું કેવો દેખીશ સંધ્યાકાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ. | ||
પિયું ૧૧ | |||
:::::: '''વલણ''' | |||
સંધ્યાકાળ હું દેખીશ કેવો ઘડી જુગ સરખી થશે રે; | સંધ્યાકાળ હું દેખીશ કેવો ઘડી જુગ સરખી થશે રે; | ||
નિમેષ નહિ મળે નયણે, જોઈ રહીશ એણી દિશે રે. ૧૨ | નિમેષ નહિ મળે નયણે, જોઈ રહીશ એણી દિશે રે. ૧૨ | ||
</Poem> | </Poem> |
Revision as of 07:54, 12 November 2021
રાગ ધનાશ્રી
‘પિયુજી! શું થાશે રે, મારા પિયુજી! શું થાશે?
આજનો દહાડો મારો ક્યમ જાશે? પિયુજી શું થાશે રે? ૧
કોણ સારુ વઢવા સંચરો, ચક્રાવો લેવો છે કપરો;
કૌરવ જોધમાં તમો છો બાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ.
પિયું ૨
વ્યૂહને મુખે ઊભા છે દ્રોણ, તમને જીતવાનું કીધું પોણ;
પ્રતિજ્ઞાનો તે પ્રતિપાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ.
પિયું ૩
શકુનિ કૈતવ, પાપી કર્ણ, જેને દીઠે પામિયે મર્ણ;
દુષ્ટ હૃદેના નથી રે દયાય, તેણે મારા પેટમાં પડે છે ફાળ.
પિયું ૪
જયદ્રથ સરખા જોધ નવનવા, મહાભયાનક ભૂરિશ્રવા;
કૃતવર્મા છે કૃતાંત કાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ.
પિયું ૫
દુષ્ટ હૃદેનો દુર્યોધન, મનનો મેલો છે દુઃશાસન;
કૌરવ ઝેરી જેવા વ્યાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ. પિયું ૬
અશ્વત્થામા ભડ મહામલ્ય, વળી સિંહ સરખો સામો શલ્ય;
નાખશે તમને શરની જાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ.
પિયું ૭
વરસશે બાણ તણા વરસાદ, અંતરિક્ષ અંધારું ઉલ્કાપાત;
અગ્ન્યસ્રની ઊડશે જ્વાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ.
પિયું ૮
ભોગળ મુગદળ ગદા ને ફરસી, આયુધ અંગ પરમ રહેશે વરસી;
તે વેળા શી કરશો ચાલ? તેણે મારા પેટમાં પડે છે ફાળ.
પિયું ૯
કાકા કેરી ત અલ્પ સગાઈ, અર્જુન હોય તો આવે ધાઈ;
પાસે નથી મામો શ્રીગોપાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ.
પિયું ૧૦
આંખડી મારી જમણી ફરકે, હૃદય મારું ઉચાટે ઉધરકે;
હું કેવો દેખીશ સંધ્યાકાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ.
પિયું ૧૧
વલણ
સંધ્યાકાળ હું દેખીશ કેવો ઘડી જુગ સરખી થશે રે;
નિમેષ નહિ મળે નયણે, જોઈ રહીશ એણી દિશે રે. ૧૨