સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણલાલ ચી. શાહ/‘બાદરાયણ’—શતાબ્દી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} કવિ‘બાદરાયણ’ એટલેભાનુશંકરબાબરભાઈવ્યાસ. ૨૦૦૫એમનુંજન્મ...")
(No difference)

Revision as of 10:10, 7 June 2021

          કવિ‘બાદરાયણ’ એટલેભાનુશંકરબાબરભાઈવ્યાસ. ૨૦૦૫એમનુંજન્મશતાબ્દીવર્ષછે. ભાનુશંકરવ્યાસનોજન્મ૧૯૦૫માંથયોહતો. તેમણેપ્રાથમિકશિક્ષણમોરબીમાંલીધુંહતુંઅનેત્યારેમોરબીમાંહાઈસ્કૂલનીસગવડનહોવાથીતેઓરાજકોટગયાહતાઅનેત્યાંનીઆલ્ફ્રેડહાઈસ્કૂલમાંથીમૅટ્રિકપાસથયાહતા. પછીતેઓએલ્ફિન્સ્ટનકોલેજ(મુંબઈ)માંથીસંસ્કૃતવિષયસાથેબી. એ. અને૧૯૩૦માંએમ. એ. થયાહતા. ત્યારપછીએમણેવકીલાતનોઅભ્યાસકરીએલએલ. બી.નીડિગ્રીમેળવીહતી. આઝાદીપૂર્વેમુંબઈયુનિવર્સિટીનુંક્ષેત્રએટલેઆખોમુંબઈઇલાકો, ઠેઠકરાંચીથીકર્ણાટકમાંધારવાડસુધી. આજેજેએસ. એસ. સી.નીપરીક્ષાછેતેત્યારેમૅટ્રિકનીપરીક્ષાકહેવાતી. સમગ્રઇલાકામાંમૅટ્રિકનીપરીક્ષાપણમુંબઈયુનિવર્સિટીજલેતી. કોલેજઅનેયુનિવર્સિટીમાંગુજરાતીનોવિષયઘણોમોડોદાખલથયોહતો. ત્યારેગુજરાતીવિષયનાપ્રશ્નપત્રોઇંગ્લિશમાંછપાતાંઅનેવિદ્યાર્થીઓજવાબપણઇંગ્લિશમાંલખતા (સંસ્કૃતનીજેમ). નરસિંહરાવદિવેટિયાઆસિસ્ટન્ટકલેક્ટરતરીકેનિવૃત્તથયાએટલેમુંબઈયુનિવર્સિટીતરફથીએલ્ફિન્સ્ટનકોલેજમાંએમ. એ.નાગુજરાતીવિષયમાટેએમનીનિમણૂકથઈ. નરસિંહરાવનાઘણાવિદ્યાર્થીઓમાંચંદ્રવદનમહેતા, સુંદરજીબેટાઈ, કાંતિલાલવ્યાસ, રમણવકીલ, અમીદાસકાણકિયા, ‘બાદરાયણ’ વગેરેજાણીતાહતા. નરસિંહરાવેપોતાનાઘણાવિદ્યાર્થીઓનેપ્રેરણાઆપીનેકવિતાલખતાકરીદીધાહતા. નરસિંહરાવનિવૃત્તથયાત્યારેએમનીજગ્યાએ‘બાદરાયણ’નીઅધ્યાપકતરીકેનિમણૂકથઈહતી. યુનિવર્સિટીનુંએમ. એ.નુંમાનાર્હકાર્યપૂરુંથતાં‘બાદરાયણે’ બેઠેકાણેઅધ્યાપકતરીકેપાર્ટટાઇમનોકરીસ્વીકારી: મુંબઈમાંકબીબાઈહાઈસ્કૂલમાંસંસ્કૃતનાશિક્ષકતરીકેઅનેઝેવિયર્સકોલેજમાંગુજરાતીવિષયનાપ્રાધ્યાપકતરીકે. ‘બાદરાયણ’ ત્યારેકાવ્યોલખતા, કવિસંમેલનમાંજતા, રેડિયોપરનાટકોમાંભાગલેતા. એમનોઅવાજબુલંદહતોઅનેઉચ્ચારોસ્પષ્ટહતા. તેઓઅભિનયકલામાંનિપુણહતા. મધુરકંઠેતેઓગીતોરજૂકરતા. તેમનીકાયાપડછંદ, ચાલછટાદાર, વર્ણઊજળો, પ્રભાવશાળીમુખમુદ્રા, પાનખાવાનીટેવનેલીધેહોઠહંમેશાંલાલરહેતા. એદિવસોમાંમુંબઈનાગુજરાતીસમાજમાં‘બાદરાયણ’નુંનામબહુમોટુંહતું. ‘બાદરાયણ’નાતેજસ્વીવિદ્યાર્થીઓમાંગિજુભાઈવ્યાસ, મધુકરરાંદેરિયા, પ્રવીણચંદ્રરૂપારેલ, રમણકોઠારી, અમરજરીવાલાવગેરેહતા. ‘બાદરાયણ’ સ્વભાવેલહેરીહતા. તેઓમિત્રોસાથેહોય, વિદ્યાર્થીઓસાથેહોય, જ્યાંહોયત્યાંહાસ્યનીછોળોઊડતી. આલહેરીસ્વભાવનેકારણેતેમનામાંભૂલકણાપણુંહતું. ક્યાંકજાયતોપોતાનીચીજવસ્તુભૂલીજાયકેકોઈનેઘણાદિવસપછીનોસમયઆપ્યોહોયતોભૂલીજાયએવુંબનતું. તેઓસ્કૂલકેકોલેજનાંનાટકોમાંકેરેડિયોરૂપકોમાંભાગલેતાત્યારેક્યારેકસંવાદોભૂલીજતા, પણહોશિયારીનેલીધેપરિસ્થિતિબરાબરસાચવીલેતાકેસાંભળનારનેસંવાદમાંકંઈગડબડથઈછેએવોઅણસારપણનઆવે. ‘બાદરાયણ’ છંદોબદ્ધઅનેગેયએમબંનેપ્રકારનાંકાવ્યલખતા. તેમનામાંશીઘ્રકવિત્વહતું. કોઈવિષય, વિચારકેભાવપરતેઓતરતકાવ્યરચનાકરીશકતા. એદિવસોમાંકવિતાનાક્ષેત્રેપાદપૂર્તિનાકાર્યક્રમોઘણાથતા. ‘બાદરાયણ’ એમાંપણકુશળહતા. ‘બાદરાયણ’નાંગીતોમાંસૌૈથીવધુપ્રસિદ્ધગીતતે‘આપનેતારાઅંતરનોએકતાર, બીજુંહુંકાંઈનમાંગુંરે’ એમનાકાવ્યસંગ્રહ‘કેડી’માંપ્રગટથયેલું. [‘પ્રબુદ્ધજીવન’ માસિક: ૨૦૦૫]