સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણલાલ ચી. શાહ/ફાધર બાલાગેર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} મુંબઈનીસેંટઝેવિયર્સકૉલેજનાભૂતપૂર્વપ્રિન્સિપાલફાધરબ...")
(No difference)

Revision as of 10:14, 7 June 2021

          મુંબઈનીસેંટઝેવિયર્સકૉલેજનાભૂતપૂર્વપ્રિન્સિપાલફાધરબાલાગેરનુંલગભગ૯૭વર્ષનીવયે૧૯૯૭માંઅવસાનથયું. એમનાઅવસાનથીભારતનેજીવનસમર્પિતકરનારએકવિદેશીમિશનરીશિક્ષણશાસ્ત્રીનીખોટપડી. ફાધરમેલ્કિઓરબાલાગેરનોજન્મસ્પેનમાં૧૯૦૦માંથયોહતો. પંદરવર્ષનીવયેદીક્ષિતથઈતેઓસોસાયટીઓફજીસસમાંજોડાયાહતા. જેસ્યુઇસ્ટસંઘમાંજોડાઈનેફાધરેલગભગ૮૨વર્ષએસંઘમાંપૂરાંકર્યાંહતાં. મુંબઈમાંકોઈરોમનકેથોલિકપાદરીએઆટલાંબધાંવર્ષપૂરાંકર્યાંહોયએવુંજાણવામાંઆવ્યુંનથી. બાળબ્રહ્મચારીતરીકેખ્રિસ્તીસંઘમાંદીક્ષિતથઈનેફાધરબાલાગેરેસુદીર્ઘકાળનુંસેવાપરાયણસંયમજીવનપસારકર્યુંહતું. અનેકવિધપ્રવૃત્તિઓથીઅનેસિદ્ધિઓથીતેમનુંજીવનસફળબન્યુંહતું. બીજાવિશ્વયુદ્ધદરમિયાનફાધરબાલાગેરસ્પેનથીહિંદુસ્તાનઆવ્યાહતા. હિંદુસ્તાનએટલેએમનેમાટેઅજાણ્યાલોકો, અજાણીભાષાઓ, અજાણ્યાસંસ્કારઅનેરીતરિવાજવાળોદેશ. ત્યાંજઈનેએમણેકાયમમાટેવસવાટકરવાનોહતો. ઉપરીઅધિકારીઓનોહુકમથયોએટલેતેઓહિંદુસ્તાનમાંઆવીનેરહ્યાઅનેઝેવિયર્સકૉલેજમાંફિલોસોફીનાપ્રોફેસરતરીકેજોડાયાહતા. ઝેવિયર્સકૉલેજમાંઅધ્યાપકતરીકેકામકર્યાપછીફાધરેમુંબઈનારોમનકેથોલિકખ્રિસ્તીઓના‘વિકારજનરલ’ તરીકેકામકર્યું. ત્યારપછીથી૧૯૪૯માંતેઓઝેવિયર્સકૉલેજમાંપ્રિન્સિપાલતરીકેજોડાયા. આચાર્યતરીકેજવાબદારીસ્વીકારીલીધાપછીફાધરબાલાગેરેકૉલેજમાંકેટલાકમહત્ત્વનાફેરફારોકર્યા. એમણેકૉલેજનેવિવિધપ્રવૃત્તિઓથીધમધમતીકરીદીધીઅનેસાથેસાથેશૈક્ષણિકદૃષ્ટિએપણકૉલેજનીઘણીસારીપ્રગતિસાધી. કૉલેજનાપરિસરમાંઘણીનવીનવીસગવડોઊભીકરી. વિદ્યાર્થીઓમાટેશૌચાલયનીપૂરતીસગવડપણનહોતીઅનેજીમખાનાનીસગવડનહોતી; તોતેમાટેનવુંમકાનકરાવ્યું. વૃદ્ધઅધ્યાપકોમાટેલિફ્ટનીવ્યવસ્થાકરી. સ્ટાફનાદરેકસભ્યનેપોતાનુંસ્વતંત્રાલૉકરહોવુંજોઈઅ, એમાટેનવાંલોકરબનાવડાવ્યાં. સ્ટાફરૂમમાંટેલિફોનઅનેચાપાણીનીવ્યવસ્થાકરાવી. વિદ્યાર્થીઓમાટેમોટીકેન્ટિનકરાવી. એમણેકૉલેજમાંનાંજૂનાંમંડળોનેવધુસક્રિયકર્યાંઅનેસોશિયલસર્વિસલીગવગેરેકેટલાંકનવાંમંડળોશરૂકરાવ્યાં. રમતગમતમાંકૉલેજનેઆંતરકૉલેજસ્પર્ધામાંપ્રથમસ્થાનઅપાવ્યું. સ્ટાફનીબાબતોમાટેસ્ટાફકાઉન્સિલનીઅનેવિદ્યાર્થીઓનાપ્રશ્નાોમાટેસ્ટુડન્ટ્સકાઉન્સિલનીરચનાકરીઅનેએનીવખતોવખતમળતીદરેકમિટિંગમાંપોતેજાતેહાજરરહેવાલાગ્યા. વિદ્યાર્થીઓનેલોકશાહીપદ્ધતિનીતાલીમમળેએટલામાટે‘Mock Parliament’ નામનીપ્રવૃત્તિચાલુકરી, જેજોવામાટેબહારનાપણઘણામાણસોઆવતા. કૉલેજનાભૂતપૂર્વવિદ્યાર્થીઓમાટેનામંડળનેસક્રિયકર્યું. કૉલેજનામેગેઝિનમાંગુજરાતી, મરાઠીઅનેહિંદીભાષાનાવિભાગદાખલકરાવ્યા. કૉલેજમેગેઝિનઉપરાંત‘ઝેવરિયન’ નામનુંમાસિકબુલેટિનવિદ્યાર્થીઓદ્વારાચાલુકરાવ્યું. આવીતોઘણીબધીનવીપ્રવૃત્તિઓપોતાનીસૂઝ, મૌલિકદૃષ્ટિ, ઉત્સાહવગેરેદ્વારાએમણેશરૂકરાવી. તેઓપોતેયુનિવર્સિટીનીજુદીજુદીસમિતિઓમાંસક્રિયપણેભાગલેવાલાગ્યા. બેત્રાણવર્ષમાંતોચારેબાજુઝેવિયર્સકૉલેજનુંનામગાજતુંથઈગયું. ગોરા, ઊંચા, લંબગોળચહેરોઅનેધારદારઆંખોવાળાફાધરનાઉચ્ચારોફ્રેન્ચલોકોનીજેમઅનુનાસિકહતા, પણતેપ્રિયલાગેએવાહતા. રમૂજકરવાનાએમનાસ્વભાવનેલીધેએમનાસાંનિધ્યમાંએમનીઉપસ્થિતિનોબોજોલાગતોનહિ. કોઈપણપ્રસંગેબોલવામાટેએમનેપૂર્વતૈયારીનીજરૂરરહેતીનહિ. તેમનીગ્રહણશક્તિઅનેઅભિવ્યક્તિસતેજહતી. સેંકડોવિદ્યાર્થીઓનેતેઓનામથીઓળખતા.

અગાઉઝેવિયર્સકૉલેજમાંવિદ્યાર્થીઓનેમાર્કપ્રમાણેકૉલેજમાંપ્રવેશઅપાઈજતો. ત્યારેઝેવિયર્સમાંદાખલથવામાટેએટલોબધોધસારોપણનહોતો. ફાધરબાલાગેરેઆચાર્યતરીકેજવાબદારીસંભાળ્યાપછીદરેકવિદ્યાર્થીનીજાતેમુલાકાતલઈપછીએનેદાખલકરવાનીપદ્ધતિઅપનાવી. કૉલેજનાહૉલમાંવિદ્યાર્થીઓનેબેસવામાટેખુરશીઓનીવ્યવસ્થાકરવામાંઆવી. મુલાકાતપછીદાખલકરવામાંઆવેલાવિદ્યાર્થીનેતેજવખતેજાણકરીદેવામાંઆવતીઅનેતરતફીભરાઈજતી. આર્ટ્સઅનેસાયન્સમાંવિદ્યાર્થીઓતોનવસોજદાખલકરવાનારહેતા, પણદાખલથવામાટેબેહજારથીવધુવિદ્યાર્થીઓઆવતા. ફાધરદરેકનીસાથેસરખીવાતચીતકરે. માર્કસારાહોય, પણવિદ્યાર્થીએટલોહોશિયારનલાગેતોતેનેદાખલકરતાનહિ. થોડાઓછામાર્કહોયપણવિદ્યાર્થીહોશિયાર, ચબરાક, તેજસ્વીલાગેતોતેનેદાખલકરતા. ચારપાંચદિવસસુધીવિદ્યાર્થીઓનીમુલાકાતલેવાતી. જાણેમોટોમેળોજામ્યોહોયએવુંદૃશ્યલાગતું. ફાધરબાલાગેરસવારનાઆઠવાગ્યાથીસાંજનાસાતસુધી, થાક્યાવગરમુલાકાતલેવાનુંકાર્યસતતકરતા. સવારનોનાસ્તોકેબપોરનુંભોજનતેઓજતુંકરતા. વિદ્યાર્થીઓનીમુલાકાતદરમિયાનતેઓઆખોદિવસવચ્ચેવચ્ચેલીંબુ-પાણીનાથોડાથોડાઘૂંટડાપીધાકરતા. એવખતેફાધરનીકાર્યદક્ષતાથીઅનેઅથાગઉત્સાહથીકામકરવાનીપદ્ધતિથીબધાંનેએમનેમાટેબહુમાનથતું. ફાધરલાગવગનેવશથતાનહિ, તેમએટલાબધાકડકપણરહેતાનહિ. ફાધરનેપોતાનેવિદ્યાર્થીઓનીઆમુલાકાતોથીલાભથતો, અનેબીજીબાજુવિદ્યાર્થીઓનેપણલાભથતો. ફાધરનીઉદારતાઅનેમાનવતાનાપણઅનુભવોથતા. ગરીબવિદ્યાર્થીનીફીતેઓતેજવખતેમાફકરીદેતા. સૌજન્યશીલતાએફાધરનોએકઉચ્ચસદ્ગુણહતો. તેઓદરેકનેસહાયરૂપથવાહંમેશાંતત્પરરહેતા. કૉલેજનાપ્રિન્સિપાલનોએકમોટોકસોટીનોકાળતેનવાવિદ્યાર્થીઓનેદાખલકરતીવેળાનોરહેતો. ચારેબાજુથીદબાણઆવે. દબાણઆવેતેનબળાવિદ્યાર્થીઓમાટેજહોયઅનેનબળાવિદ્યાર્થીઓનીસંખ્યાવધીજાયતોકૉલેજનાંપરિણામપરઅસરપડે. ફાધરમક્કમહતા, છતાંનિષ્ઠુરનહોતા. કોઈનેદાખલનકરવોહોયતોપણફાધરએનેપ્રેમથીસમજાવે, ક્યારેકતોસમજાવવામાંકલાકકાઢીનાખે. “ના” કહીનેતરતવિદાયનકરીદે. એકવખત, કૉલેજમાંદાખલથવાઆવેલાબહારગામનાએકવિદ્યાર્થીનીમુલાકાતલેતાંફાધરેઆનંદવ્યક્તકરતાંકહ્યું, “તારાપંચ્યાશીટકાકરતાંપણવધારેમાર્કછેએટલેસ્કૂલમાંપણતારોપહેલોનંબરહશે!” “ના, સ્કૂલમાંમારોબીજોનંબરછે.” વિદ્યાર્થીએકહ્યું. “તોપહેલેનંબરેઆવનારનાકેટલામાર્કછે?” “એનામાર્કતોનેવ્યાશીટકાછે. એતોબહુજહોશિયારવિદ્યાર્થીછે.” “તોએકઈકૉલેજમાંદાખલથવાનોછે?” “ના, એતોભણવાનોજનથી.” “કેમ?” “એનીપાસેભણવાનાપૈસાજનથી. એબહુગરીબછોકરોછે.” ફાધરએકમિનિટવિચારમાંપડીગયા — એકતેજસ્વીછોકરોગરીબીનેકારણેઆગળભણીનહિશકે! ફાધરેકહ્યું, “તુંમનેએછોકરાનુંનામઅનેસરનામુંકાગળપરલખીઆપ.” તરતનેતરતક્લાર્કનેબોલાવીફાધરેતેજવખતેએછોકરાનેReply Paid Express તારકરાવ્યો. તારમાંજણાવ્યુંકેજવા-આવવાનુંભાડું, કૉલેજનીફી, હૉસ્ટેલમાંરહેવાનોખર્ચવગેરેઆપવામાંઆવશે, માટેતરતમુંબઈઆવીનેમળીજા.” છોકરોઆવીપહોંચ્યો. ગરીબઅનેગભરુહતો, પણઘણોજતેજસ્વીહતો. ફાધરેએનેકૉલેજમાંદાખલકર્યોઅનેબધીજસગવડકરીઆપી.

ત્રીજીડિસેમ્બરએટલેકૉલેજનોવાર્ષિકદિવસ, કારણકેએસેંટફ્રાન્સિસઝેવિયર્સનોજન્મદિવસ. એદિવસેકૉલેજમાંરજાપડે. પહેલાંનાવખતમાંએદિવસેબીજીકંઈપ્રવૃત્તિરહેતીનહિ. ફાધરબાલાગેરેએદિવસનેવધુમહિમાવંતોબનાવ્યો. એસાંજેઇનામવિતરણનોકાર્યક્રમરાખ્યો. સાથેમનોરંજનનોકાર્યક્રમપણહોય. ભૂતપૂર્વવિદ્યાર્થીઓનેપણનિમંત્રાણઅપાય. એકાદભૂતપૂર્વવિદ્યાર્થીનેજઅતિથિવિશેષતરીકેબોલાવાય. કૉલેજનાહજારેકવિદ્યાર્થીઓબેસીશકેએમાટેકમ્પાઉન્ડમાંખુલ્લામાંમંચબાંધીઠાઠમાઠથીકાર્યક્રમયોજાવાલાગ્યો. પછીતોમહિનાઅગાઉથીબધીતૈયારીઓથવાલાગતી. વિદ્યાર્થીઓપણઉત્સુકતાથીએદિવસનીરાહજોવાલાગતા. કૉલેજનીપ્રવૃત્તિઓમાંઆકાર્યક્રમએકયશકલગીરૂપબનીગયોહતો.

૧૯૫૦માંહુંગુજરાતીવિષયસાથેમુંબઈયુનિવર્સિટીમાંથીએમ.એ. થયો. ગુજરાતીવિષયમાંયુનિવર્સિટીમાંપ્રથમનંબરેઆવવાછતાંકોઈકૉલેજમાંઅધ્યાપકતરીકેનીનોકરીમળીનહિ. એટલેમુંબઈમાં‘જનશક્તિ’ વર્તમાનપત્રાનાતંત્રીવિભાગમાંમેંજવાબદારીસ્વીકારીલીધી. નોકરીનેછએકમહિનાથયાહશેત્યાંએકદિવસમારાપ્રોફેસરશ્રીમનસુખલાલઝવેરી“જનશક્તિ”માંમનેમળવાઆવ્યા. એમણેપૂછ્યું, “જૂનથીઝેવિયર્સમાંગુજરાતીનાલેક્ચરરતરીકેજોડાવખરા? અમેતમારુંનામસૂચવ્યુંછેઅનેફાધરતમનેસારીરીતેઓળખેછે. એમનીપણઇચ્છાછેકેતમેઝેવિયર્સમાંજોડાવ.” ‘જનશક્તિ’માંમનેલેક્ચરરકરતાંપણવધુપગારમળતોહતો, પણકૉલેજમાંલેક્ચરરતરીકેસ્થાનમળતુંહોયતોએવધારેગમતીવાતહતી. મારાઅધ્યાપકોમનસુખભાઈઝવેરીઅનેગૌરીપ્રસાદઝાલાસાથેહુંફાધરબાલાગેરનેમળ્યો. ફાધરેપોતાનોઆનંદવ્યક્તકર્યો. ફાધરેદરખાસ્તમૂકી : “તમેજુવાનછો, નાનીઉંમરનાછો; મારીતમનેવિનંતીછેકેતમેસાથેએન.સી.સી.માંઑફિસરતરીકેપણજોડાવ.” મેંતેમાટેસંમતિઆપીઅનેપૂનાજઈએન.સી.સી. માટેઇન્ટરવ્યૂપણઆપીઆવ્યો. પસંદગીથઈઅનેમાર્ચથીજૂનસુધીબેલગામનાલશ્કરીમથકમાંતાલીમલેવાનુંપણગોઠવાઈગયું. ફાધરસાથેબધીવાતચીતબરાબરથઈગઈહતી, પરંતુમારાહાથમાંએપોઇન્ટમેન્ટલેટરઆપવામાંઆવ્યોત્યારેતેપાર્ટટાઇમલેક્ચરરનોહતો. હુંફાધરપાસેપહોંચ્યો. ફાધરેહેડક્લાર્કનેબોલાવ્યો. એણેકહ્યું, “પ્રો. શાહનુંઅધ્યાપનકાર્યતો૨૦મીજૂનથીથશે. એન.સી.સી.નીતાલીમમાટેઆપણેચારમહિનાઅગાઉથીએપોઇન્ટમેન્ટઆપવીપડે. આચારમહિનાનોપગારતોવગરભણાવ્યેજકૉલેજનેઆપવોપડે. એટલેહાલપાર્ટટાઇમએપોઇન્ટમેન્ટઆપીછે.” મેંકહ્યું, “કૉલેજેવગરભણાવ્યેએપગારઆપવોપડેછે. પરંતુહુંતોબીજીફુલટાઇમનોકરીછોડીનેકૉલેજનાકામમાટેતાલીમલેવાજાઉંછું. મનેતોઆર્થિકનુકસાનથાયછે.” ફાધરેમનેજૂનથીફુલટાઇમકરીઆપવાનુંવચનઆપ્યું. છેવટેફાધરનીવિનંતીમારેસ્વીકારવીપડી. એન.સી.સી.નીતાલીમલઈહુંમુંબઈપાછોઆવ્યોઅનેકૉલેજમાંજોડાઈગયો. જૂનમાંમનેફુલટાઇમકરવાનીવાતકૉલેજેકરીનહિ, એટલેમેંમનસુખભાઈઅનેઝાલાસાહેબનેવાતકરી. તેઓફાધરપાસેગયા. વાતવાતમાંબેમહિનાનીકળીગયા. પછીએકદિવસફાધરનેમળીઆવીનેતેઓએમનેકહ્યું, “રમણભાઈ, ફાધરતોફુલટાઇમકરવાનીનાપાડેછે. હેડક્લાર્કેકહ્યુંકેફુલટાઇમથવામાટેતમારેભાગેઅઠવાડિયેદસલેક્ચરલેવાનાંહોવાંજોઈએ. પણતમારીપાસેતોનવલેક્ચરજછે.” “પણહુંતોતેરલેક્ચરલઉંછું.” “પણક્લાર્કેકહ્યુંકેયુનિવર્સિટીનાનિયમપ્રમાણેતમારેભાગેનવલેક્ચરઆવેછે.” મેંમનસુખભાઈઅનેઝાલાસાહેબનેકહ્યું, “હુંમારીફુલટાઇમનોકરીછોડીનેકૉલેજમાંઆવ્યોતેવખતેફાધરેફુલટાઇમનીવાતકરીહતી. હવેયુનિવર્સિટીનોનિયમબતાવીફુલટાઇમકરવાનીકૉલેજનાપાડેતેબરાબરનકહેવાય.” તેઓએકહ્યું, “રમણભાઈ, અમેફાધરસાથેબેકલાકમાથાકૂટકરી. કહેવાયએવાકડકશબ્દોમાંકહ્યું. પરંતુફાધરછેવટસુધીમક્કમજરહ્યા. આવુંથશેએવીઅમનેકલ્પનાપણનહોતી. અમેદિલગીરછીએકેહવેઆમાંઅમેબીજુંકશુંકરીશકીએએમનથી. એટલેકૉલેજમાંરહેવુંકેનરહેવુંએનિર્ણયતમારેકરવાનોછે.” એમકરતાંકરતાંપહેલુંસત્રાપૂરુંથઈગયું. મનેથયુંકેનોકરીછોડતાંપહેલાંમારેફાધરનેફરીએકવખતજાતેમળીલેવુંજોઈએ. હુંફાધરપાસેગયો. ફાધરેયુનિવર્સિટીનાએજનિયમોનીવાતકરી. મેંફાધરનેકહ્યું, “તમેજાણોછોકેહુંફુલટાઇમનોકરીછોડીનેઅહીંઆવ્યોછું. આમારીમાતૃસંસ્થાછેઅનેએનેમાટેમનેઅત્યંતપ્રેમછે. મનેઅહીંભણાવવુંગમેછે, પરંતુમારેમારાકુટુંબનુંપણજોવુંજોઈએ. અમેસાધારણસ્થિતિનામાણસોછીએ. મારાંમાતા-પિતાપૂછેછેકેવધારેપગારનીનોકરીછોડીનેઓછાપગારનીનોકરીમારેશામાટેચાલુરાખવીજોઈએ?” ફાધરેકહ્યું, “એબધુંસાચું, પણકૉલેજઆમાંકશુંકરીશકેએમનથી. હુંએમાટેદિલગીરછું.” “તોફાધર, મારેઆપણીકૉલેજનીનોકરીછોડીદેવીપડશે. હુંકેટલાબધાભાવથીકૉલેજમાંજોડાયોઅનેહવેદુઃખસાથેમારેકૉલેજછોડવીપડશે. મારાઘરનીઆર્થિકસ્થિતિજોતાંહુંપાર્ટટાઇમનોકરીચાલુરાખીશકીશનહિ.” આટલુંબોલતાંબોલતાંતોમારીઆંખમાંથીદડદડદડદડઆંસુસરીપડ્યાં. હુંઊભોથઈગયો. ફાધરપણઊભાથઈગયા. તેઓબોલ્યા, “પ્રો. શાહ, લાગણીવશનથાઓ.” હુંઅસ્વસ્થચિત્તેસ્ટાફરૂમમાંઆવીનેબેઠો. દસેકમિનિટથઈહશેત્યાંસંદેશોઆવ્યોકે“ફાધરતમનેબોલાવેછે.” હુંપહોંચ્યો. ફાધરેમનેબેસાડયોઅનેમારાહાથમાંપત્રાઆપતાંકહ્યું, “પ્રો. શાહ, તમેમારાહૃદયનેહલાવીનાખ્યું. તમારેમાટેતરતજફુલટાઇમએપોઇન્ટમેન્ટનોલેટરટાઇપકરાવીનાખ્યો. આતમારોએપોઇન્ટમેન્ટલેટર. આકૉલેજમાટેનીતમારીલાગણીમનેસ્પર્શીગઈછે. તમારાકામમાટેમનેબહુઆદરછે. એન.સી.સી.માંપણતમારુંકામવખણાયછે. આશારાખુંછુંકેહવેતમારેબીજેક્યાંયજવાનોકોઈવિચારનહિકરવોપડે.” ફુલટાઇમએપોઇન્ટમેન્ટનોપત્રામળતાંફરીમારીઆંખમાંથીઆંસુવહ્યાં.

આઘટનાપછીફાધરબાલાગેરસાથેમારીઆત્મીયતાવધીગઈ. તેઓવારંવારએન.સી.સી.નીપરેડજોવાઆવતાઅનેએન.સી.સી.નાકેમ્પમાંપણઆવતા, એથીપણઆત્મીયતામાંઉમેરોથતોરહ્યોહતો. ફાધરબાલાગેરઅમારાએન.સી.સી. કેમ્પનીદરવર્ષેમુલાકાતલેતાઅનેબેદિવસરોકાતા. સામાન્યરીતેઅન્યકૉલેજનાપ્રિન્સિપાલોજવલ્લેજકેમ્પનીમુલાકાતલેતા. પણફાધરવાર્ષિકસ્પર્ધાઓનાઆગલેદિવસેઆવીજતા. કૉલેજનાબધાકેડેટોનેઅમેએકત્રકરતાઅનેફાધરતેઓનેઉદ્બોધનકરતા. બીજાનેજશઆપવાનીફાધરનીનીતિરહેતી. તેઓઅમારાકંપનીકમાન્ડરનીઅનેઓફિસરોનીભારેપ્રશંસાકરતા. કેડેટોઉત્સાહીથઈજતાઅનેપરેડતથાબીજાંબધાંકામચીવટનેખંતપૂર્વકકરતા. એકવખતઅમારોવાર્ષિકકેમ્પદેવલાલીમાંહતો. ફાધરએકેમ્પમાંઆવવાનાહતા. પરંતુએમનેબહારગામથીમુંબઈપાછાફરતાંમોડુંથઈગયુંઅનેમુંબઈથીદેવલાલીનીસવારનીટ્રેનતોનીકળીગઈ. એદિવસોમાંટ્રેનઓછીહતી. હવેકરવુંશું? ફાધરવિમાસણમાંપડીગયા. મુંબઈથીદેવલાલીસુધીનોમોટરકારનોરસ્તોઘણોજખરાબહતો. છથીઆઠકલાકેમોટરકારપહોંચે. મોટરકારનીવ્યવસ્થાતરતથઈશકેએમપણનહોતી. કૉલેજનીઑફિસમાંકામકરતાબ્રધરસાબાતેમોટરસાઇકલચલાવતા. ફાધરબાલાગેરેતેમનેપૂછીજોયુંકેમોટરસાઇકલપરતેઓતેમનેદેવલાલીલઈજઈશકેકેકેમ? બ્રધરેકહ્યુંકેરસ્તોઘણોહાડમારીવાળોઅનેથકવનારોછે, છતાંફાધરનીઆજ્ઞાથાયતોપોતેતેમનેલઈજવાતૈયારછે. ફાધરેહિંમતકરીઅનેબ્રધરનેકહ્યુંકેપોતેદેવલાલીજવાતૈયારછે. ફાધરનેપાછળનીસીટપરબ્રધરનાખભાપકડીનેબેસવાનુંહતું. આઠકલાકનીમોટરસાઇકલ — મુસાફરીકરીનેફાધરઆવીપહોંચ્યા. એથીએમનેઘણોપરિશ્રમપડયોહતો. પણએમનાઆગમનથીકેડેટોનોઉત્સાહવધીગયો. ફાધરવિદ્યાર્થીઓનાઅનેકૉલેજનાકામમાટેશારીરિકકષ્ટનીપરવાનકરતા. ફાધરબહારગામકાર્યક્રમોમાંભાગલેવાબહુજતા. રેલવેમાંરિઝર્વેશનમળેનમળેતેનીબહુદરકારકરતાનહિ. રાતનીમુસાફરીમાંક્યારેકરિઝર્વેશનવગરનાડબ્બામાંબેસવાનીજગ્યામળીનહોયતોનીચેકશુંકપાથરીનેબેસીજતા. પોતાનાપદનીમોટાઈનીજરાપણસભાનતાફાધરમાંનહોતી. એકવખતસમાજસેવામાટેનાએકકેમ્પમાંજઈનેફાધરબાલાગેરવિદ્યાર્થીઓસાથેરહ્યાહતા. પરંતુએગીચગંદાવિસ્તારમાંરહેવાનેકારણેફાધરનેસખતતાવઆવ્યો. બધાએઆગ્રહકર્યોકેએમણેકૉલેજમાંપાછાચાલ્યાજવુંજોઈએ. પણફાધરેકહ્યુંકેતેઓકેમ્પપૂરોથાયત્યાંસુધીરોકાશેજ. ફાધરનોઆગ્રહએટલોબધોહતોકેકોઈએમનેસમજાવીશક્યુંનહિ. તાવનીખબરપડતાંકૉલેજનારેક્ટરફાધરસન્માર્તિકેમ્પમાંઆવીપહોંચ્યા. એમણેજોયુંકેફાધરબાલાગેરતાવથીપથારીવશછે. એટલેએમણેફાધરબાલાગેરનેવિનંતીકરીકેતેઓએકૉલેજમાંપાછાઆવીજવુંજોઈએ. પણફાધરબાલાગેરએકનાબેનથયા. કલાકમાથાકૂટચાલીહશે. રેક્ટરનેલાગ્યુંકેફાધરબાલાગેરએટલાબધામક્કમછેકેમાનશેનહિ, માટેહવેબીજુંશસ્ત્રાઅજમાવવુંપડશે. કૉલેજમાંપ્રિન્સિપાલનીઉપરનીપદવીતેરેક્ટરની. ફાધરસન્માર્તિએકહ્યું, “ફાધરબાલાગેર, હુંતમનેવિનંતીકરી-કરીનેથાક્યો, પણતમેમાનતાનથી. હવેહુંરેક્ટરતરીકેતમનેઆજ્ઞાકરુંછુંકેતમારેકેમ્પછોડીનેમારીસાથેમુંબઈઆવવાનુંછે.” ઉપરીનીઆજ્ઞાથતાંએકશબ્દબોલ્યાવિનાઅનેએકક્ષણનોપણવિચારકર્યાવિનાફાધરપથારીમાંતરતબેઠાથઈગયા. બેમિનિટમાંપોતાનીબધીવસ્તુઓબૅગમાંગોઠવીલઈનેતૈયારથઈગયાઅનેફાધરસન્માર્તિસાથેમુંબઈઆવીગયા.

ફાધરબાલાગેરેઝેવિયર્સકૉલેજનાઆચાર્યતરીકે૧૯૪૯થી૧૯૫૮સુધીકામકર્યું. ખ્રિસ્તીમિશનરીપાદરીઓનીએકપ્રથાસારીછેકેકોઈપણહોદ્દાપરનીવ્યક્તિજીવનનાઅંતસુધીએહોદ્દાઉપરજરહેએવુંઅનિવાર્યનથી. સામાન્યરીતેપાંચથીનવવર્ષસુધીકોઈપણફાધરએહોદ્દાપરરહે, પછીનિવૃત્તથાય. નિવૃત્તથયેલાફાધરનેબીજાકોઈફાધરનાહાથનીચેઅધ્યાપકતરીકેકામકરવામાંકોઈશરમ-સંકોચનડેનહિ. ઝેવિયર્સકૉલેજનાઅગાઉનાપ્રિન્સિપાલફાધરોએકંદરેસ્ટાફઅનેવિદ્યાર્થીઓમાંબહુભળતાનહિ. તેઓકૉલેજમાંપિરિયડલીધાપછીપોતાનાઅલગઆવાસમાંજઘણુંખરુંચાલ્યાજતા. ફાધરબાલાગેરબધાવિદ્યાર્થીઓસાથેઅનેસ્ટાફનાસભ્યોસાથેભળીજતા. પોતેમોટાછેઅથવાપોતાનોસમયબહુકીમતીછેએવુંક્યારેયલાગવાનદે. મળેતોરસ્તામાંઊભારહીનેઆપણીસાથેનિરાંતેવાતકરે. ફાધરબાલાગેરનુંવ્યક્તિત્વજએવુંવાત્સલ્યભર્યુંહતુંકેસૌએમનાતરફખેંચાય. સામાન્યરીતેકૉલેજનાબીજાફાધરોકરતાંફાધરબાલાગેરલોકસંપર્કવધુરાખતાહતા. બહારનાસામાજિકકાર્યક્રમોમાંજતા. અધ્યાપકોકેવિદ્યાર્થીઓનાલગ્નપ્રસંગેપણહાજરીઆપતા. જૂનાવખતમાંયુરોપથીઆવેલાગોરાપાદરીઓઅનેભારતનાબિનગોરાપાદરીઓવચ્ચેક્યાંકક્યાંકઅંતરરહેતું. કેટલાકગોરાપાદરીઓમાંગુરુતાગ્રંથિરહેતી. તેઓભારતીયપાદરીઓસાથેબહુભળતાનહિ, અતડારહેતા. ફાધરબાલાગેરનામનમાંકેવર્તનમાંગોરાકાળાવચ્ચેનોકોઈભેદરહેતોનહિ. તેઓબધાસાથેપ્રેમથીહળીમળીજતા. પ્રિન્સિપાલતરીકેનિવૃત્તથયાપછીફાધરબાલાગેરેકેટલોકસમયરેક્ટરતરીકેકામકર્યું. ત્યારપછીએમણેસૌથીમહત્ત્વનુંકાર્યકર્યુંતે૧૯૬૪માંમુંબઈમાંમળેલી૩૮મીઆંતરરાષ્ટ્રીયખ્રિસ્તીકૉંગ્રેસનામહામંત્રીતરીકેનુંહતું. બેવર્ષઅગાઉથીદિવસરાતફાધરએકામમાંલાગીગયા. એમનીવ્યવસ્થાશક્તિની, સૂઝની, દીર્ઘદૃષ્ટિની, સેવાભાવનાની, વિનમ્રતાનીદેશ-વિદેશનાહજારોમહેમાનોનેસુંદરપ્રતીતિથઈ. કોઈપણવ્યક્તિએમનેસહેલાઈથીમળીશકેઅનેદરેકનીવાતતેઓયાદરાખે. એદિવસોમાંફાધરનેથોડાદિવસતાવઆવ્યોહતો, પરંતુપથારીમાંસૂતાંસૂતાંપણતેઓવારાફરતીદરેકનેબોલાવતાઅનેસૂચનાઓઆપતા. પોતેમુંબઈમાંહતાત્યાંસુધીફાધરબાલાગેરેવિવિધપ્રકારનીસક્રિયજવાબદારીઅદાકરીહતી. ૧૯૭૨માંએમનેસિકંદરાબાદમાંપાદરીઓનેભણાવવાનીજવાબદારીસોંપવામાંઆવી. ફાધરબાલાગેરનીદોરવણીહેઠળસિકંદરાબાદમાં‘અમૃતવાણી’ નામનું‘કોમ્યુનિકેશનસેંટર’ સ્થાપવામાંઆવ્યું. ફાધરેએનાસ્થાપકઅનેડાયરેક્ટરતરીકેસેવાઆપવાનુંચાલુકર્યું. ઉંમરતથાતબિયતનેકારણે૧૯૯૦માંતેઓએમાંથીનિવૃત્તથયા. સામાન્યરીતેરોમનકેથોલિકસંપ્રદાયમાંજેસ્યુઇસ્ટપાદરીકેસાધ્વીતરીકેબાળબ્રહ્મચારીનીજપસંદગીથાયછે. પંદર-સત્તરવર્ષનીઉંમરનાંછોકરાં— છોકરીઓનેપસંદકરવામાંઆવેકેજેથીગૃહજીવનમાંદાખલથવાનોવિચારસેવેતેપહેલાંતેઓપાદરીબનીગયાંહોય. ૯૧વર્ષનીઉંમરપછીફાધરનુંશરીરઘસાવાલાગ્યુંહતું. ૯૩વર્ષનીઉંમરેએમનેચાલવામાંતકલીફપડવાલાગીહતી. તેઓલાકડીલઈનેધીરેધીરેડગલાંમાંડતાહતા. પછીપણફાધરબાલાગેરજીવનનાઅંતસુધીભારતમાંજરહ્યા. એકવખતફાધરબાલાગેરનેપૂછવામાંઆવ્યુંકે“તમેસ્પેનથીઆવી, જીવનપર્યંતભારતનીસેવાકરીછે, તોભારતતમારામાટેશુંકરીશકે?” ફાધરેકહ્યું, “મેંમારુંકર્તવ્યબજાવ્યુંછે. હુંભારતવાસીથઈનેરહ્યોછું. ભારતીયસંસ્કારોમારાલોહીમાંઆવ્યાછે. ભારતપાસેથીબદલાનીકોઈઆશામારેરાખવાનીજનહોય. મારેજોમાગવાનુંહોયતોએટલુંજમાગુંકેમારામૃત્યુપછીમારાશરીરનેદફનાવવામાટેછફૂટનીજગ્યાજોઈશે; આસિવાયબીજુંકશુંમારેજોઈતુંનથી.” ફાધરદિવસેદિવસેવધારેઅંતર્મુખબનતાજતાહતા. પ્રાર્થનાઅનેધ્યાનમાટેઅગાઉકરતાંવધુસમયતેઓઆપતાહતા. પોતાનુંમૃત્યુનજીકઆવીરહ્યુંછેએમતેમનેલાગતુંઅનેતેમાટેતેઓસજ્જહતા. ફાધરબાલાગેરમાનવનહિપણમહામાનવજેવાહતા. બીજાનુંહૃદયજીતવાનીકલાએમનેસહજહતી. એમનાગાઢસંપર્કમાંઆવેલીવ્યક્તિખ્રિસ્તીહોયકેબિનખ્રિસ્તીહોય, તેદરેકનેએમલાગતુંકે, ફાધરઅમારાછે. [‘પ્રબુદ્ધજીવન’ માસિક :૧૯૯૭]