સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણલાલ વ. દેસાઈ/મને કસોટીએ ચઢાવવો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} મ્હારાંપુસ્તકોનાઆપેકરેલાંવિવેચનોમાંઆપેમ્હારાપ્રત્ય...")
(No difference)

Revision as of 10:17, 7 June 2021

          મ્હારાંપુસ્તકોનાઆપેકરેલાંવિવેચનોમાંઆપેમ્હારાપ્રત્યેબહુજસહાનુભૂતિદર્શાવ્યાકરીછે. કદીએમનથીલાગ્યુંકેમનેઅન્યાયકર્યોહોય. મ્હારીકવિતા—જેનેકોઈએહજીનજરેચઢાવીનથીએનીપણઆપેએવીઉત્તેજકચર્ચાકરીહતીકેમનેપણસાનંદાશ્ચર્યથયુંહતું. હુંબધુંસારુંજલખુંછુંઅનેસહુએતેનેસારુંકહેવુંજજોઈએએવોજોહુંઘમંડરાખું, તોહુંમ્હારીમાનવતાઅનેમ્હારીસામાન્યતાનેઅન્યાયકરું, નહીં? એમહુંનથીમાનતોત્યાંસુધીજહુંઆછું-પાતળુંલખીશકીશ! આપનાંવિવેચનોમાંઉદારતાનોગુણસામાન્યરહેલોછે. ‘કલમ-કિતાબ’નાંપાનાંમાંઆપનીવિરુદ્ધનાઆક્ષેપોછાપીનેલેખકકેઅનુવાદકનેકહેવુંહોયતેકહેવાનીઅનેતેસહુજાણેએરીતેપ્રસિદ્ધિઆપવાનીભારેસહિષ્ણુતાઆપેદર્શાવીછે. એટલેઆપનેયોગ્યલાગેતેપ્રમાણેઆપેમનેકસોટીએચઢાવવોજોઈએ. [ઝવેરચંદમેઘાણીપરનાપત્રમાં: ૧૯૪૦]