ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અખિલવાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} '''અખંડાર્થવાદ''' : સંસ્કૃતમાં થયેલી વાક્યવિ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
'''અખંડાર્થવાદ''' : સંસ્કૃતમાં થયેલી વાક્યવિચારણાઓમાં સ્ફોટવાદી વૈયાકરણોએ વેદાન્તીઓને અનુસરીને કરેલી અખંડાર્થવાદની વિચારણા પણ છે. વેદાન્તીઓની ઉપપત્તિ છે કે અખંડ બુદ્ધિ એટલે અખંડ જ્ઞાન. આ જ્ઞાન અખંડ વાક્ય દ્વારા જ નિર્માણ થાય છે. અર્થનું બોધક વસ્તુત : વાક્ય જ હોઈ શકે. પદ, વર્ણ વગેરે તો વાક્યના કાલ્પનિક ભાગ છે. જે રીતે પદોની દૃષ્ટિએ વર્ણોની અનિત્યતા છે, તે જ પ્રમાણે વાક્યની દૃષ્ટિએ પદોની અનિત્યતા છે. અખંડ બુદ્ધિથી ગ્રાહ્ય એવો વાક્ય-સ્ફોટ જ ખરેખર વાક્યાર્થ છે. | '''અખંડાર્થવાદ''' : સંસ્કૃતમાં થયેલી વાક્યવિચારણાઓમાં સ્ફોટવાદી વૈયાકરણોએ વેદાન્તીઓને અનુસરીને કરેલી અખંડાર્થવાદની વિચારણા પણ છે. વેદાન્તીઓની ઉપપત્તિ છે કે અખંડ બુદ્ધિ એટલે અખંડ જ્ઞાન. આ જ્ઞાન અખંડ વાક્ય દ્વારા જ નિર્માણ થાય છે. અર્થનું બોધક વસ્તુત : વાક્ય જ હોઈ શકે. પદ, વર્ણ વગેરે તો વાક્યના કાલ્પનિક ભાગ છે. જે રીતે પદોની દૃષ્ટિએ વર્ણોની અનિત્યતા છે, તે જ પ્રમાણે વાક્યની દૃષ્ટિએ પદોની અનિત્યતા છે. અખંડ બુદ્ધિથી ગ્રાહ્ય એવો વાક્ય-સ્ફોટ જ ખરેખર વાક્યાર્થ છે. | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||

Revision as of 08:21, 15 November 2021
અખંડાર્થવાદ : સંસ્કૃતમાં થયેલી વાક્યવિચારણાઓમાં સ્ફોટવાદી વૈયાકરણોએ વેદાન્તીઓને અનુસરીને કરેલી અખંડાર્થવાદની વિચારણા પણ છે. વેદાન્તીઓની ઉપપત્તિ છે કે અખંડ બુદ્ધિ એટલે અખંડ જ્ઞાન. આ જ્ઞાન અખંડ વાક્ય દ્વારા જ નિર્માણ થાય છે. અર્થનું બોધક વસ્તુત : વાક્ય જ હોઈ શકે. પદ, વર્ણ વગેરે તો વાક્યના કાલ્પનિક ભાગ છે. જે રીતે પદોની દૃષ્ટિએ વર્ણોની અનિત્યતા છે, તે જ પ્રમાણે વાક્યની દૃષ્ટિએ પદોની અનિત્યતા છે. અખંડ બુદ્ધિથી ગ્રાહ્ય એવો વાક્ય-સ્ફોટ જ ખરેખર વાક્યાર્થ છે.
ચં.ટો.