ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અગ્રપ્રસ્તુતિ/અગ્રશબ્દબીજ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} '''અગ્રકથાબીજ(Leitmotif)''' : સિનેમા અને નાટ્યમાં પુનરાવર...")

No edit summary

(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:

'''અગ્રકથાબીજ(Leitmotif)''' : સિનેમા અને નાટ્યમાં પુનરાવર્તનશીલ રહેતું પ્રભાવક કથાબીજ. સૌપ્રથમ પર્સી શોલ્સે (Scholes) આ સંજ્ઞા પ્રયોજી હતી. વાગ્નર (Wagner)ના સર્જન વિશે શોલ્સનું માનવું છે કે વાગ્નરે નાના સંવાદ સાધતાં એવાં કથાબીજોનો સર્જનમાં વિનિયોગ કરેલો, જેના દ્વારા નાટ્યનાં પાત્રોનું વ્યક્તિત્વ આલેખિત થતું હતું. આને કારણે ભાવ કે વિચાર નાટ્યાત્મક પરિસ્થિતિમાં મુખર થઈને સમગ્ર દૃશ્યને પ્રવાહી બનાવતો.
'''અગ્રશબ્દબીજ(Leitlexicoid)''' : આ સંજ્ઞા કાવ્યશાસ્ત્ર અને સંગીતના સિદ્ધાન્તમાં વપરાતી અગ્રકથાબીજ(leitmotif) જેવી સંજ્ઞા છે. પણ નિરૂપણ સિદ્ધાન્તના માળખામાં બે સંજ્ઞાઓ સહેતુક જુદી રાખી છે. અગ્રકથાબીજ અર્થગત રીતે સમાન્તર વાક્યોની પુનરાવૃત્તિ માટે અનામત છે; જ્યારે અગ્રશબ્દબીજ અર્થગત રીતે સમાન્તર શબ્દોને જ લાગુ પાડી શકાય છે. આ બંને સંજ્ઞાઓ કાવ્યાત્મક પુનરાવૃત્તિની મૂળભૂત સામગ્રીને વ્યક્ત કરે છે.
{{Right|.ના.}}
{{Right|ચં.ટો.}}

{{HeaderNav2
|previous = અગ્રમંચ
|next = અગ્રિમઉલ્લેખ

26,604

edits