સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમાકાન્ત શર્મા/ખાલીખમ!: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} લાંબાંમાંલાંબુંમાપીશકાયતેવુંઅંતર૧૩,૦૦૦માઈલનુંછે. પૃથ...") |
(No difference)
|
Revision as of 10:33, 7 June 2021
લાંબાંમાંલાંબુંમાપીશકાયતેવુંઅંતર૧૩,૦૦૦માઈલનુંછે. પૃથ્વીપરનાંકોઈપણબેસ્થળઆઅંતરકરતાંવધારેદૂરનથી. પૃથ્વીનીફરતેએકઆંટોમારીએતોએઅંતર૨૫,૦૦૦માઈલનુંથાય. પૃથ્વીથીચંદ્રનુંઅંતરઆઅંતરકરતાંદસગણુંછે, જ્યારેસૂરજનુંઅંતરચંદ્રનાઅંતરકરતાંપણ૪૦૦ગણુંછે! કલાકે૫૦૦માઈલનીઝડપેઊડતાવિમાનનેઆટલુંઅંતરકાપવુંહોયતોઓછાંમાંઓછાંવીસવર્ષલાગે! સૂર્યપૃથ્વીકરતાંતેરલાખગણોમોટોછે. તારાઓપૃથ્વીકરતાંલાખોગણાકદવાળાનાનામોટાસૂર્યોછે. સૂરજપૃથ્વીથીસવાનવકરોડમાઈલદૂરછે. આપણીપાસેમાંપાસેનોતારોઆનાથી૨,૭૦,૦૦૦ગણોદૂરછે. અનેછતાંયએતોપાસેમાંપાસેનાતારાનીવાતથઈ. દૂરનાતારાઓનીવાતકરવામાંમાઈલોનાંઅંતરમુશ્કેલીભર્યાંલાગે. અમદાવાદથીમુંબઈનુંઅંતરમાઈલોમાંકહેવાનેબદલેકોઈઇંચમાંઆપેતોતેકેવુંલાગે? આકાશીઅંતરનીવાતમાઈલોમાંકહેવીએએવુંલાગે. પણત્યારેએઅંતરમાપવાનોકોઈએકમશોધીકાઢવોજોઈએને? એવોએકએકમછેપ્રકાશ-વર્ષનો. પ્રકાશએકવર્ષમાંજેટલુંઅંતરકાપેતેનેપ્રકાશ-વર્ષકહેછે. પ્રકાશનોવેગદરસેકંડે૧,૮૬,૦૦૦માઈલનોછે. અનેછતાંયએવેગેચાલીસૂરજનાપ્રકાશનેપૃથ્વીસુધીઆવીપહોંચતાંબરાબરસવાઆઠમિનિટલાગેછે. આપણીપાસેમાંપાસેનાતારાનાપ્રકાશનેપૃથ્વીસુધીઆવીપહોંચતાંપૂરાંસવાચારવર્ષલાગેછે. પણઆતોપાશેરામાંપહેલીપૂણીજેવુંછે. ઉત્તરાકાશમાંચમકતાસ્થિરાસનજેવાધ્રુવતારાનાપ્રકાશનેઆપણાસુધીપહોંચતાં૪૦૭વર્ષલાગેછે. જેવધુમાંવધુદૂરનાતારાછે, તેઆપણાથી૬૬,૦૦૦પ્રકાશવર્ષદૂરછે. આકાશમાંદૂરબીનથીજોઈશકાતાકરોડોતારામળીએકમોટુંતારાવિશ્વબનેછે. આતારાવિશ્વમાંસૂર્યકદનાબેઅબજજેટલાતારાછે. એકબીજાથીઅબજોમાઈલદૂરઆવેલાતારાસમાવતુંઆતારાવિશ્વએકલાખપ્રકાશવર્ષનીલંબાઈ— પહોળાઈવાળુંછે. પણઆશ્ચર્યનીમોટીવાતતોએછેકેએકબીજાથી૧૦લાખપ્રકાશવર્ષનેઅંતરેઆવેલાંઆવાંલાખોતારાવિશ્વોઅવકાશમાંઆવેલાંછે; અનેછતાંયએમનીવસાહતનાહિસાબેઆખાઆકાશનો૯૯.૯ટકાભાગખાલીખમછે!