ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અનન્વય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''અનન્વય'''</span> : સાદૃશ્યમૂલક અલંકાર. એક જ વસ્તુ જ્યાર...") |
(No difference)
|
Revision as of 16:01, 16 November 2021
અનન્વય : સાદૃશ્યમૂલક અલંકાર. એક જ વસ્તુ જ્યારે ઉપમાન અને ઉપમેય બન્ને તરીકે પ્રયોજાય ત્યારે અનન્વય અલંકાર બને છે. જેમકે ‘ગગન ગગન જેવું છે અને સાગર સાગર જેવો છે’ અહીં ગગન ઉપમેય છે અને ઉપમાન પણ છે. તે જ પ્રમાણે સાગર પણ ઉપમેય ઉપમાન બન્ને છે.
જ.દ.