ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અનુદર્શી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''અનુદર્શી(Cataphora)'''</span> : પછીથી આવનારા ઘટકનો નિર્દેશ કર...")
(No difference)

Revision as of 16:18, 16 November 2021


અનુદર્શી(Cataphora) : પછીથી આવનારા ઘટકનો નિર્દેશ કરતી સંજ્ઞા. મોટે ભાગે એ અવેજીરૂપ હોય છે. જેમકે ઉમાશંકર જોશીના ‘બાલ રાહુલ’ની પંક્તિઓ : ‘‘મૂંગો ગણ્યો મેં ઠપકો વિધિનો :/રે કાં હજી તું લપટાઈ છે રહ્યો?’’ ચં.ટો.