સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ જોશી/યાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> જિંદગીપણકેવીકમાલછે! પહેલાં આંસુઆવતાંત્યારે બાયાદઆવતી; નેઆજે...")
(No difference)

Revision as of 10:35, 7 June 2021

જિંદગીપણકેવીકમાલછે!
પહેલાં
આંસુઆવતાંત્યારે
બાયાદઆવતી;
નેઆજે
બાયાદઆવે
નેઆંસુઆવીજાયછે.