ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અર્થના ચાર સ્તરો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''અર્થના ચાર સ્તરો (Four levels of meaning)''' : ડિવાઈન કોમેડી કેવી ર...")
(No difference)

Revision as of 10:43, 17 November 2021


અર્થના ચાર સ્તરો (Four levels of meaning) : ડિવાઈન કોમેડી કેવી રીતે વાંચી શકાય એ અંગે એક પત્રમાં ખુલાસો કરતાં કવિ દાન્તેએ અર્થના ચાર સ્તર વર્ણવ્યા છે : વાચ્યાર્થ કે ઐતિહાસિક અર્થ; નૈતિક અર્થ; રૂપકાર્થ; આધ્યાત્મિક કે રહસ્યમય અર્થ. ચં.ટો.