ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અલક્ષણીયતાવાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''અલક્ષણીયતાવાદ'''</span> : સંસ્કૃત કાવ્યશાસ્ત્રક્ષેત્...") |
(No difference)
|
Revision as of 11:04, 17 November 2021
અલક્ષણીયતાવાદ : સંસ્કૃત કાવ્યશાસ્ત્રક્ષેત્રે આ ધ્વનિવિરોધી મત છે. આ મત પ્રમાણે ધ્વનિનું માત્ર સંવેદન જ હોઈ શકે, એ સહૃદય-હૃદય-સંવેદ્ય જ હોઈ શકે, એનું કોઈ લક્ષણ બાંધી શકાય નહીં. ચં.ટો.