ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અશિષ્ટ ઉક્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''અશિષ્ટ ઉક્તિ (Dysphemism)'''</span> : કઠોર ઉક્તિને સ્થાને ઓછા અ...")
(No difference)

Revision as of 11:44, 17 November 2021


અશિષ્ટ ઉક્તિ (Dysphemism) : કઠોર ઉક્તિને સ્થાને ઓછા અરુચિકર શબ્દોના પ્રયોગ રૂપે શિષ્ટ ઉક્તિ(Euphemism) જાણીતી છે. એનાથી વિરુદ્ધની આ સંજ્ઞા છે. અનુકૂળ કે તટસ્થ શબ્દોને સ્થાને અહીં ક્લેશકર કે અરુચિકર શબ્દોનો પ્રયોગ અભિપ્રેત છે. ચં.ટો.